મઘમઘ – શ્યામ સાધુ January 19, 2007 યાદ થકી હું મઘમઘ થાતો, તમને બાકી ક્યાં અડકેલો ? Share on FacebookTweetFollow us
હરકિષન જોષી નુ એક મુક્તક શબ્દની જેમ સ્મરણમાં થી સરે મ્રુગજળો રાતના રણમાંથી સરે પુષ્પના મહેંકતામારગ સાથે કંટકો મારા ચરણમાંથી ખરે -જય Reply
સાચું જ છે, યાદો અને જુનાં સ્મરણો જીવન ની મધુરતાં માં ગુલાબ જેવી સુંદરતા નો ઉમેરો કરી એને ઉલ્લાસમય બનાવવાનો પ્રયત્ન કરે છે. જય. Reply
જેવુ ચિત્રમા ગુલાબ તેવોજ સુન્દર શેર..
સુંદર સવાર જેવુ તાજુતાજુ….
હરકિષન જોષી નુ એક મુક્તક
શબ્દની જેમ સ્મરણમાં થી સરે
મ્રુગજળો રાતના રણમાંથી સરે
પુષ્પના મહેંકતામારગ સાથે
કંટકો મારા ચરણમાંથી ખરે
-જય
યા યાદ તો,
સાચું જ છે, યાદો અને જુનાં સ્મરણો જીવન ની મધુરતાં માં ગુલાબ જેવી સુંદરતા નો ઉમેરો કરી એને ઉલ્લાસમય બનાવવાનો પ્રયત્ન કરે છે. જય.
સો આના સાચી વાત…. શેર નાનકડો ને વાત મોટી…