જયશ્રી ભક્ત પટેલ અને ટહુકો ડૉટ કૉમ – આ બે નામ ગુજરાતી કવિતા-સંગીતપ્રેમીઓના હૃદયમાં ‘અમિત’પણે અંકાઈ ચૂક્યા છે. આજે ચોથી સપ્ટેમ્બરના રોજ ટહુકોની કર્ણધાર-સ્થાપક જયશ્રીની વર્ષગાંઠ છે… જયશ્રીને વર્ષગાંઠ નિમિત્તે શત શત કોટિ શુભકામનાઓ…
शतम् जीवेत् शरद: ।
*
આ ફુલ્લકુસુમિત તેજ રહો યાવત્ચંદ્રૌદિવાકરો,
આ સ્મિત પણ એનું એ જ રહો યાવત્ચંદ્રૌદિવાકરો.
મદમસ્ત ગુલાબી સપનાંને એકેય કંટક ભોંકાય નહીં,
એવી મખમલ મખમલ સેજ રહો, યાવત્ચંદ્રૌદિવાકરો.
– વિવેક મનહર ટેલર
*
જોગાનુજોગ આજે કવિશ્રી કૃષ્ણ દવે અને મહેશ રાવલની પણ વર્ષગાંઠ છે. બંનેને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ…
Belated wishes for happy birthday–Jayshreeben–Dr Shrikant Kothari
Belated Happy Birthday Jayshreeben!
Hope you had a wonderful day and wish you a very bright year ahead.
ચિરંજીવી ભવો શ્રીમતી જયશ્રીબેન ને વર્ષગાંઠ નિમિત્તે શત શત કોટિ શુભકામનાઓ…અખંડ સૌભાગ્યવતી રહો. …આપ નો “ટહુકો” ખુબ ગમે છે.
Sushri Jayshreeben,Shri Krishna Dave Ane Shri Maheshbhai Raval Na Upar HuoonJoyee Rahyo Chhu ke Aaje Temana Janma Divse Sahu Dev Deviyo Flowers ni Varsha Kari rahya Chhe Ane Temana Special Aashirvaad varasavi rahya Chhe !!
Amari Pan Shubh Kamana tamane Trane Ne !!
Upendraroy Nanavati
જન્મદિનની અનેક શુભેચ્છાઓ –
લામ્બુ આયુશ્ય તન્દુરસ્ત રહી, “ટહુક્યા” કરો એવી શુભ કામનાઓ .
સૂર શબ્દનું સગપણ સદા સચવાઈ રહે……એવી શ્રધ્ધા સાથે વર્ષગાંઠના અભિનન્દન…..આશિર્વાદ. ચિન્મયી અને વિહાર મજમુદાર વડોદરા
જન્મદિનની શુભેચ્છાઓ
ડેઅરેનય્શ્રેીઃWish you a Happiest Birthday, and many more to come. May God bless you with all the success and joy in life that you deserve with the tremendous service you do for the community, and for Gujarati literature and music. We take great pride in being a part of Tahuko, and being the beneficiary of your kind attention to us. Fondly,
Dick & Chitra Sharad.
शतम् जीवेत् शरद: ।Happy Birthday !
હરિઔમ સુભ કામ્ના ઃ મન્ગલ્મય જિવન , લોક હિત નિ ખેવ્ના ઃ સહિત્યનિ સન્ગિનિ , કવિતા નિ ” કાવ્યા મિત્રનિ ” અથ્વા તો ” કવ્યા સ્ત્રેી ” જે કોઇ ઉપ્નામ તમ્ને ગમે …………..આ જિવન સમર્પન ………………….સપ્રેમ ………….અભિનદન સ્વેકાર કર્સોજિ ………………………………………………………………………………………………………………………………………………………………………
“HAPPY BIRTHDAY”. Jayashriben.
જન્મદિવસની મંગલમય શુભકામનાઓ…
સંકલ્પોનું સાફલ્ય…
શાંતિ, સમય અને સફળતા…
સત્યમ્ શિવમ સુન્દરમ
મધુરમ…
જન્મદિન મુબારક્
Congratulations
Long live Jayshree.
આદરણીય કવિશ્રી કૃષ્ણ દવે અને જયશ્રીબેનનો પણ મારી જેમ, આજે જન્મદિવસ…..કેવો સુંદર યોગાનુયોગ…. !
પરસ્પર શુભકામનાઓનું આદાન-પ્રદાન કરી…ઈશ્વરને પ્રાર્થના કરીએ કે, સહુને સાજા-નરવા અને ‘ટહુકતા’ રાખે..
કવિ મિત્રશ્રી વિવેકભાઇનો પણ આ તકે આભાર સ-સ્નેહ સ્મરણ બદલ.
અને, ટહુકો.કૉમ પર પધારી અમોને આજના જન્મદિન પર્વ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવનાર મિત્રો, વડીલો અને માતૃભાષાના
પ્રચાર અને પ્રસારમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેવા અમારા યોગદાનને બિરદાવનાર તમામ ભાવકો-વાચકો પ્રત્યે ઋણીભાવની લાગણી વ્યક્ત કરીએ…..ગઝલપૂર્વક !
તમારી હર દુઆઓ બદદુઆથી બાદ રાખે છે
તમારાથી વધારે, કોણ અમને યાદ રાખે છે !
– ડૉ.મહેશ રાવલ
drmahesh.rawal.us
જન્મદિને હાર્દિક શુભેચ્છાઓ………..આને વધુને વધુ પ્રગતિ કરતાં રહો તેવી અભિલાશા…..
Happy birthday
Wishing you all the blessing
You have blessed us with such a wealth
Happy Birthday ! May God Bless You.
જ્ન્મદિન ની અંતરથી શુભેચ્છા
જન્મ દીવસની અઢળક શુભેચ્છાઓ, શુભઆશીષ અને અભીનંદન..
જયશ્રિબેન,
મને એક કવિતા ખુબ ગમતી હતી . ૧૯૪૬ થી ૧૯૫૨ દરમ્યાન કોઈ ૯/૧૦/ધોરણમાં ” ગુજરાતી સાહીત્ય” પાઠ્યપુસ્તક માં
આવતી હતી . શિર્ષક હતુ “ત્રણ પડોશી “. જો કોઇ શોધી શકે તો તમે ‘ ટહુકો ‘ પર આપજો. એની કેટલીક લીટીઓ
યાદ છે તે નીચે લખુ છુ.
એક ફળિ ના ત્રણ પદોશી , શેઠને બીજા રામ , ત્રીજી મા’કોર બાઈ રાંડેલી કો’ડી કને ના દામ…..
રામને મન્દીર ઝાલર વાગે , ઘન્ટના ઘોર સુણાય,
શેઠની મેડી એ થાળી વાજુ , નૌતમ ગાણા ગાય………
ગોકુળ આઠમ આજ હતી ને લોક કરે ઉપવાસ……….
મુઠી ભર ધાન બચાવા રે, સીતાના રામ રીઝાવા રે
મા’કોર કરે ઉપવાસ…………
…………….. …….
મા’કોર ભુખી રહી નકોરડી , કાયામાં ન રહ્યો શ્વાસ ,
…….. …… ….
છેલ્લે , બીજે દિવસે સવારે ઘન્ટી દળતા મા’કોર ના પ્રાણ જાય છે.
છેલ્લી લીટી છે– એના મ્રુત્યુ પર…
……….. કાળો એક કાગ કરે રે નિ; સાસ.
કોની લખેલી છે તે યાદ નથી. પણ કવિએ સમાજની અસમાનતાં નુ સારી રીતે શબ્દ ચિત્ર રજુ
કર્યુ છે.
ફુલવતી શાહ
Sushri Fulvatiben,……..Pranam !!
Prof.Dineshbhai o. Shah Mara Mitra Chhe 1!tevo Mitra Mane Chhe Ke Nahi,khabar Nathi?
jivankalben Mara bhabhi ANE Shri Sharadbhai Tamara Gyan Ni Khub Vaato Kare chhe,jeno puravo Aaje Mali Gayo AA Kavita Purani Vanchi Ne !!
Pratmatma Tamane niramay Rakhe !!
Upendraroy Nanavati
ત્રણ પાડોશી ઃઃ-
– સુન્દરમ્
રામને મંદિર ઝાલર બાજે, ઘંટના ઘોર સુણાય,
શેઠની મેડીએ થાળીવાજુ નૌતમ ગાણાં ગાય,
મંદિરની આરતી ટાણે રે,
વાજાના વાગવા ટાણે રે,
લોકોનાં જૂથ નિતે ઉ’રાય.
એક ફળીનાં ત્રણ રહેવાશીં : શેઠને બીજા રામ,
ત્રીજી માકોર બાઈ રાંડેલી, કોડી કનેના દામ,
લોકોનાં દળણાં દળતી રે,
પાણીડાં કો’કનાં ‘રતી રે,
કાઢી ખાય રોટલો કરતી કામ.
શેઠની મોટી દૈત્ય હવેલી ગામનું નાક કહેવાય.
રામનું મંદિર આરસબાંઘ્યું નિત ઝળાંઝળાં થાય,
ફળીના એક ખૂણામાં રહે,
ગંધાતા કો’ક ખૂણામાં રે,
માકોરનાં મહેલ ઉભેલા સુણાય.
છત્ર૫લંગે શેઠ સૂતા હોય, રામ સીતાજીને ઘેર,
પાછલાં ૫હોરની મીઠી ઊંઘની લોક લેતું હોય લહેર,
૫હેલો જયાં કૂકડો બોલે રે,
જાગેલો કૂકડો બોલે રે,
તૂટે માકોરની નીંદર સેર.
માકોર ઊડી અંગ મરોડે, પેટાવે દી૫કજયોત,
ધાન લઈને દળવા બેસે, રામની માગી ઓથ,
ઘરેરાટ ઘંટી ગાજે રે,
ભૂખી ડાંસ ઘંટી ગાજે રે,
ગાજે જેમ દૂકાળિયાનું મોત.
ગોકુળઆઠમ આજ હતી ને લોક કરે ઉ૫વાસ,
માકોર ભૂખી રહી ન કારોડી, કાયામાં ના રહયો સાસ,
મૂઠી’ર ધાન બચાવા રે,
સીતાના રામ રિઝાવા રે,
પેટાવ્યો પેટમાં કાળહુતાશ.
શેઠને ઘેરે, રામને મંદિર સાકરઘીનાં ફરાળ,
પાણામાં કાલ કરવા ‘જિયાં દળવા આપી દાળ,
દળાતી દાળ તે આજે રે,
હવાયેલ દાળ તે આજે રે,
ઉઠાડે માકોરપેટ વરાળ.
અંગ થાકયું એનું આંચકા લેતું હૈડે હાંફના માય,
બે ૫ડ વચ્ચે દાળ દળે તેમ કાયા એની દળાય,
દળી જો દાળ ના આપે રે,
શેઠે દમડી ના આપે રે,
બીજો ઉ૫વાસ માકોરને થાય.
ઘરર ઘરર આંજણહીણી ઘંટી ભારે થાય,
વારે વારે થાકેલ હાથથી ખીલડો છૂટઠી જાય,
ચણાની દાળ દળ’તી રે,
માકોરની દેહ દળ’તી રે,
ઘંટીનાં ઘોર તહીં ઘેરાય.
અન્ન ખાતી તો ય અન્નનો દાણો દેતી ઘંટી આજ,
માકોરની અન્નપૂરણા રૂઠી ફરવા પાડે ના જ,
હજી દાળ અરધી બાકી રે,
રહી ના રાત તો બાકી રે,
મથી મથી માકોર આવે વાજ.
શેઠ જાગે તે રામજી જાગે, જાગે સૌ સંસાર.
ભોમના ભાર ઉતારવા આજે જનમ્યા’તા કિરતાર,
૫રોઢના જાગતા સાદેરે,
પંખીના મીઠડા નાદે રે,
ડૂબે માકોરનો ભૂખપોકાર.
શેઠ હસે બેઠા આઠમે માળે, રામ રમે રણવાસ,
રામે મંદિર ઝાલર બાજે, શેઠને મહેલ હુલાસ,
માકોરની મૂરછાટાણે રે,
ઘંટીનાં મોતના ગાણે રે,
કાળો એક કાગ કળેળે નિસઃસ,
“દલિત- પીડિત – શોશિતોની સંવેદનાનું આલેખન કરતું કાવ્ય ‘ ત્રણ પાડોશી ‘
વરસગાંઠ મુબારક !
Khub khub subhechhao sathe aasirvad.
પ્રિય જયશ્રિબેન ,
જન્મદિન ની શુભેચ્છા.
ફુલવતી શાહ
sahuni jindgima aanand karav vana abhigam badal aabhar ane prabhu prarthana -lambu jeevo-subh karya karata raho.
anil parikh 83.
Wishing you and entire team of Tahuko a great birthday
Happy Birthday to sada Tahukati Jayashri .
Happy B’day to Shri Krishna Dave & Shri Mahesh Raval.
Long live Gujarati Bhasha & Kavita.
જન્મદિવસ મુબારક હો,
જન્મદિને હાર્દિક શુભેચ્છા
Let all those Tahuko..in and out side..be blessed.
Many many happy returns of the day. …. 🙂
તમને જન્મદિવના અભિનન્દન અપવા એ તો અમારી ફરજથી વધુ અમારી જરુરત અને અમારો સ્વાર્થ રહે તેવી શુભકામના