એક નિસાસો એ તો જાણે
હોઠે મ્હોર્યું ફુલ હવાનું
એક નિસાસો રણ પથરાતું
જાણે સહરાનું
એક નિસાસો એ તો જાણે
કોઇ વિહગની પાંખ તૂટેલી
એક નિસાસો એ તો આંખો
આંસુ ખૂટેલી
એક નિસાસો કોઇ કવિનો
બહાર કદી ના આવેલો સ્વર
એક નિસાસો ભીડ ભર્યું પણ
લાગે ખાલી ઘર
એક નિસાસો એ તો જાણે
કૃષ્ણ વિનાનું ગોકુળ પાદર
એક નિસાસો તો ગોપીની
વણફૂટી ગાગર
એક નિસાસો ગુલાબજળની
કોરી કોરી ઝરતી ઝારી
એક નિસાસો નિશદિન તારી
બંધ રહી બારી
I like this songs very much.
i get much of contents and enjayable things in this website
THANS A LOT ………..
બૅન સચેજ તહુકો અપન નિશબ્દ ને શબ્દ બનવિ અપે ચ્હે
માફ કરજો, મારુ ગુજરાતિ લખવાનુ બહુ સારુ નથિ, પ્રેકતિસ નિ જર્ર્રર લાગે
ખુબ જ આભાર
ઉશારાનિ
બહુજ સરસ કવિતા.
મારિ કવિતા
પતિ નો માર ના સહન થાયો તત્યારે દિકરિ ને માવતર નિ મહેલાતો યાદ આવિ.
દિકરિ દરિયો પાર કરિ ગૈઇ
દુન્ગરો ચાલિ ગૈઇ
ગરે જૈઇને જોયુ કે
દરવાજા બન્ધ હતા
ખોલ્યા ત્યારે જોયુ કે
દિવલો સન્કોચ ગૈઇ
દિકરિ નિ આન્ખ માથિ આન્સુ
ખેરાયા અને દિવલો પર પસરિ ગયા
થન્દિ મા આન્સુ થિજિ ગયા
માવતર ના ઘર મા રોશનિ થૈ.
સરસ ગીત છે, આભાર ટહુકો અને જયશ્રીનો.
હા ! ટહુકો… ! સવાર પડે ને છાપુ વાઁચિયે તેમ્.,,જ !
સુરજનું પહેલૂં કિરણ……..!
જયશ્રીબેન …..! હંમેશા ટહુકા ને સુરજની જેમ પ્રકશતો રાખજો!
આભાર
Hello Neela aunty I’m in south island and the place is called “‘TIMARU” .
Harshadbhai not just 2 gujju but lots of gujjus u’ll find in nz.(sangeet premi)
U know one more thing ???????
TAHUKO is taking over the slogan of nokia
” CONNECTING PEOPLE ”
Thanks again to TAHUKO.COM
વાહ જયશ્રી ન્યુઝીલેન્ડમાં બે ગુજરાતી મળી શકશે
ટહૂકો વિશ્વવ્યાપી થઈ રહ્યો છે
Jigarbhai
I like to know from which city of NZ land you are? My son is also in NZ Aukland
Hi I’m JIGAR from new zealand . I just wanna say that u guys done really good job for gujju sangeet.
As i’m very far from native i was always trying to find out gujarati music but could not find out proper place but now having tahuko.com i’m really more than happy.
Thanks again for your efforts.
ફરી એકવાર… સુંદર ગીત!!
સુંદર !
પણ નિસાસો એજ કે કસબીની કલમ વણથંભી ન ચાલી.
ચાંદસૂરજ.
સુંદર ગીત…
VERY NICE SONG…..
GOOD COLLECTION Jayshree…
KEEP IT UP
એક નિસાસો એટલો કે
આ ગીત વહેલું કેમ ના મૂક્યું!
વાહ જયશ્રી – સરસ કવિતા – આભાર!
એક નિસાસો કોઇ કવિનો
બહાર કદી ના આવેલો સ્વર
એક નિસાસો ભીડ ભર્યું પણ
લાગે ખાલી ઘર