H दमादम मस्त कलंदर……..

આ વાત બીજાને કેટલી લાગુ પડે એ તો મને ખબર નથી, પણ મારા માટે તો આ ‘દમાદમ મસ્ત કલંદર’ અને રુના લૈલાનો અવાજ જાણે એકબીજા ના પર્યાય છે.. આમ તો મેં આશા ભોસલે, આબિદા પરવીન જેવા કલાકારોને પણ આ ગીત ગાતા સાંભળ્યા છે, પણ તો યે, રુના લૈલાનું નામ આ ગીતથી અલગ નથી કરી શકી.

હું ઘણી નાની હતી ત્યારે દુરદર્શનના ‘નવા વર્ષ’ના કોઇ કાર્યક્રમમાં પહેલી વાર આ ગીત એમના અવાજમાં સાંભળ્યું હતું. અને ત્યારે ભાઇએ કે મમ્મીએ એવું કંઇ કહ્યું હતું, કે બાંગ્લાદેશ સાથેની કોઇ એક વાતમાં જ્યારે થોડી ખેંચતાણ હતી, ત્યારે હસવામાં એવું કહેવાતું કે બાંગ્લાદેશ જો રુના લૈલા આપણને આપી દે, તો આપણે પણ કંઇક જતુ કરવા તૈયાર છે. 🙂
સ્વર : રુના લૈલા

ओ हो हो…..
ओ लाल मेरी पत रखियो बला झुले लालण
सिंदरी दा, सेवण दा, सखी शाहबाज़ कलंदर
दमादम मस्त कलंदर, अली दम दम दे अंदर
दमादम मस्त कलंदर, अली दा पहेला नंबर

चार चराग तेरे, बर्ण हमेशा – 3
पंजवा में बारण, आइ बला झुले लालण
सिंदरी दा, सेवण दा, सखी शाहबाज़ कलंदर
दमादम मस्त कलंदर, अली दम दम दे अंदर
दमादम मस्त कलंदर, अली दा पहेला नंबर

हिंद सिंद पीरा तेरी नौबत बाजे – 3
नाल वजे घडियाल बला झुले लालण
सिंदरी दा, सेवण दा, सखी शाहबाज़ कलंदर
दमादम मस्त कलंदर, अली दम दम दे अंदर
दमादम मस्त कलंदर, अली दा पहेला नंबर

ओ हो… ओ हो हो…. ओ…..
हर दम पीरा तेरी खैर होवे – 3
नाम-ए-अली बेडा पार लगा झुले लालण
सिंदरी दा, सेवण दा, सखी शाहबाज़ कलंदर
दमादम मस्त कलंदर, अली दम दम दे अंदर
दमादम मस्त कलंदर, अली दा पहेला नंबर

ओ लाल मेरी पत रखियो बला झुले लालण
सिंदरी दा, सेवण दा, सखी शाहबाज़ कलंदर
दमादम मस्त कलंदर, अली दम दम दे अंदर
दमादम मस्त कलंदर, अली दा पहेला नंबर

( મને આ શબ્દોનો અર્થ એટલો સમજાતો નથી, પણ સાંભળવું ઘણું જ ગમે છે. કોઇને અર્થ ખબર હોય, તો જણાવશો. )

Dama dam mast kalandar, duma dum mast qalandar , runa laila , listen online

38 replies on “H दमादम मस्त कलंदर……..”

  1. Amazing words, composition and voice….

    Lamba samaythi song na lyrics ane original mp3 shodhto hato. Tahuko.com no regular visitor hova chhata atla divas kem chhupayelu rahi gayu, te khyal જ ન aavyo. Kharekhar maja avi gai

  2. ખુબ જ પ્રિતિકર અને ધ્યાન લઆગિ જઅય તેવુ ગિત.

  3. હિન્ધ જિન્ધ એવા શબ્દનો પ્રયોગ કચ્છી ભાષામા થાય છે. ઘરોબો-ઘર જેવા સન્બન્ધ માટે આ શબ્દ પ્રયોગ થય છે.

  4. અતિ સુન્દેર, જયશ્રેી.
    આવુજ ૧ બિજુ સુન્દર ગેીત રરુન લૈલાનુ જ છે…..

    આમાર મા ગન્ગા…..
    ટહુકા મા મુકી શકાય?
    નિરન્જન

  5. GEET NA MEANING NI TO KAI KHABAR NATHI PAN RUNAJI NA AWAJ MA JADU HOY AEVU LADE CHHE….AWAZ ANE MUSIC BANNE KHUBA J SARAS…KHAS TO PUJYA SHRI MORARIBAPU NE AA GEET KHUBA J GAME CHHE…GHANI KATHA MA TEO GAY CHHE…ANE SHRITAO NE AANAND KARAVE CHHE…

    JAY SIYARAM

    KRISHNAKANT DUDHAREJIYA…GHATKOPAR..E…MUMBAI

  6. दमादम मस्त कलंदर… सदियों से इस गीत के बोल झूलेलालजी की अर्चना में समर्पित किए जाते रहे हैं।
    लाल मुहिंजी पत रखजंए भला झूलेलालण, सिंधुड़ीजा सेवण जा शखी शाहबाज कलंदर, दमादम मस्त कलंदर… अर्थात हे ईश्वर, मेरी लाज बचाए रखना, पीरों के पीर मैं सिर्फ आपके भरोसे हूँ। पूरे गीत का आशय यह है कि अपने पैदा किए हुए हर जीव को सुखी, संपन्न और शांति का जीवन देना ईश्वर।
    चारई चराग तो दर बरन हमेशा, पंजवों माँ बारण आई आं भला झूलेलालण… अर्थात चारों दिशाओं में आपके दीप प्रज्वलित हैं। मैं पाँचवाँ चिराग लेकर आपके समक्ष हाजिर हूँ। माताउन जी जोलियूँ भरींदे न्याणियून जा कंदे भाग भला झूलेलालण… अर्थात हर माँ की आशाओं को पूरा करना और हर एक कन्या के भविष्य को सुनहरा बनाना।
    झूलेलालजी ने किसी भाषा या किसी धर्म की रक्षा के लिए नहीं, बल्कि संपूर्ण मानव समाज के उत्थान के लिए जन्म लिया था।
    इस गीत में सिंधी सभ्यता समाहित है। अपने जीवन के सरल बहाव के साथ-साथ परोपकार की भावना भी हर सिंधी भाषी में मिलती है।

  7. મારી યાદમુજબ રુનાજીએ બીજા બે ગીત ગાયા’તા,,,,ર્ઁજીશ હી સહી ..અને મેરાબાબુ છેઇલ છબીલા …..
    તે હિ નો દિવસા ગતા…..તમે એ મજાના દિવસો યાદ કરવાનો મોકો આપો છો તે માટે …સહજ આન્ઁદથી મન તરબતર કરવા માટે
    આ……ભા……….ર………

  8. I get first time the meaning of this song. And now I listen it repeatedly with the Joy which I cant describe you. Thanks Indu Shukla for uploading its meaning.

  9. આ સોન્ગ નો અર્થ આજે પહેલિ વખત સમજાયો, જે અદભુત આન્નદ અનુભ્ વ્યો તેનુ વર્ણ્ન નથિ કરિ શકતો. આભાર્

  10. This song is in the honor of Sufi mystic ‘Hazrat Lal Shahbaz Qalandar’. Every word of his name has a meaning – he was known as Hazrat ( prophet of GOD ), Lal ( he wore red robes or mothers fondly call their kids as Lal ), Shahbaz ( Shah – King and Baz – Falcon, king of falcons and an Iranian GOD who led them to victory, a divine spirit ), and finally Qalandar ( a qalandari – a sufi saint, poet, mystic, noble man ). He settled in Serwan ( Sindh, now in Pak ) and tried bringing peace between Hindus and Muslims. Hindus regard him as GOD and reincarnate as well. You can hear many Punjabi singers, singing in his praise. He is also fondly called as Jhulelal.
    જે લોકોને આ ગિતનો અર્થ .અથ્વા કોને માટૅ ગવાયુ ,મે શોધિને મોકલ્યુ ચે.

  11. ખુબ ખુબ આભાર, મેં પણ પહેલી વાર રૂના લૈલાને ઘણા વર્ષો પહેલા દુર દર્શન પર નવા વર્ષનાં કાર્યક્રમમાં જોયા-સાંભળ્યા હતા અને ત્યારથીજ આ ગીત અને રૂનાજી બન્ને એક બીજાનાં પર્યાય બની ગયા હતા, ફરી વાર ખુબ ખુબ આભાર

  12. ખુબ ખુબ આભાર, મેં પણ પહેલી વાર રૂના લૈલાને ઘણા વર્ષો પહેલા દુર દર્શન પર નવા વર્ષનાં કાર્યક્રમમાં જોયા-સાંભળ્યા હતા અને ત્યારથીજ આ ગીત અને રૂનાજી બન્ને એક બીજાનાં પર્યાય બની ગયા હતા, ફરી વાર ખુબ ખુબ આભાર

  13. ખરેખર ખુબ જ સુંદર ગીત છે. સાંભળવાની મઝા આવી.
    I have heard this song many times and have enjoyed but without knowing meanig.Since 2-3 years I was trying to find the meaning of the song.Today on visit to Tahuko site from comments I almost knew the meaning of song.Khubaj majha aavi gai.Thanks lot
    Nirupam Avashia

  14. સુફિયના ભજન અને સથે યાચના આવા ભજન સમભલાવિ ટહુકો સાચેજ ટહુકટો રહે.

  15. Hello Jayshreeben,
    karekar khoob maja aavi gai. Jyarthi aa site me joi che tyarthi roje hun site par aavu chu.
    Sindhi geet che atle kashu navin pan laage joke aa pehla par me Roona laila na voicema aa geet sambhalyu hatu.
    mare 2 Rajasthani songs joie che
    1) Kesariya balam aavone padharo mare des
    2) Ghoomar che nakharali

  16. jayshree,
    mojja hi mojja . sache j maja aavi gai. aam ne aam aava sundar bhajano ahi amane canada ma sambhalava na male pachi to kahevu pade j ne vah jayshree vah.

  17. jayshree didi
    aa song sambhalvani bauj majja avi..darek singer potani alag kashish thi gay che!

  18. આ વિષય પર વધારે
    ઝુલે લાલ હિંદુ હતા અને શાહબાઝ કલન્દર મુસ્લિમ. આ ભજનમાં બન્નેના ગુણગાન ગવાય છે.

    ઇતિહાસ ઘણો લાંબો છે અને એ બધું web ઉપર સહેલાઈથી મળી શકે તેમ છે.

    हिंद सिंद पीरा तेरी नौबत बाजे – 3
    नाल वजे घडियाल बला झुले लालण
    હિંદ અને સિંધમાં (હાલનું અફઘાનિસ્તાન) તમારા નામનો ડંકો વાગે છે,
    તમારું નામ ચારેબાજુ બુલંદીથી ગાજી ઉઠે

    हर दम पीरा तेरी खैर होवे – 3
    नाम-ए-अली बेडा पार लगा झुले लालण
    કાયમ તમારી કૃપા રહે
    અલીના નામે મારો બેડો પાર થાય (ભવસાગર)

    (सिंदरी दा – સિંધના
    सेवण दा – શહેવાનના)

    FootNote: નંબર શબ્દ આધુનિક સમયમાં ઉમેરાયેલો છે, અસલી કવ્વાલીમાં તો ફક્ત अली दम दम दे अंदर છે

  19. ખરેખર ખુબ જ સુંદર ગીત છે. સાંભળવાની મઝા આવી.

  20. જયશ્રિ દિદિ ,
    થેન્કસ તમારી વાત સાચિ ચ્હે નેટ નિ સ્પિડ ના કારણે જ હુ સોન્ગ ન’તો સાંભળી શક્તો હવે જયારે સાયબર કફે મા કોઇ ના હોય એ સમયે આવુ ચ્હુ મજા પડિ જાય ચ્હે ……

  21. Meaning:
    (O lord of Sindh, Jhulelal, and Sire of Shewan
    The red robed God-intoxicated Qalandar, glory unto you!
    May I always have your benign protection

    Your shrine is always lighted with four lamps
    And here I come to light a fifth lamp in your honor

    Let your heroic name ring out in Hind & Sindh
    Let the gong ring loud for your glory

    O Lord, may you prevail everytime, everywhere
    In the name of Ali, I pray to you to help my boat cross
    (the river of life) in safety)

    નિચે અર્થ
    આલ્સો સેીઃhttp://www.sikhsangat.com/lofiversion/index.php/t3968.html

    http://iecolumnists.expressindia.com/full_column.php?content_id=5995

  22. I have heard this song sung by various singers like Runa Laila,Abeeda Parween,Nusarat fateh Ali khan,Some remixes and by Paki Rock band Junoon and this song comes out to be totaly different in every singer’s version..

  23. મુખડું અને પહેલી કડીનો અર્થ ખબર છે
    આ સિંધિઓનું ભજન છે

    ओ लाल मेरी पत रखियो बला झुले लालण
    सिंदरी दा, सेवण दा, सखी शाहबाज़ कलंदर
    ઝુલે લાલ (सिंदरी दा – સિંધના રતન રાવ લુહાણા) અને શહેવાનના (सेवण दा) દરબાર શાહબાઝ કલન્દર તમે હંમેશાં મારી લાજ રાખજો (રક્ષા કરજો)
    (શાહબાઝ કલન્દર – પિર ઉસમાન શાહને નામે પણ ઓળખાય છે)

    चार चराग तेरे, बर्ण हमेशा – 3
    पंजवा में बारण, आइ बला झुले लालण
    તમારી દરગાહ પર હંમેશા ચાર ચિરાગ પ્રગટાવેલા હોય છે
    પાંચમો મેં પ્રગટાવ્યો છે (बारण – બાળવું)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *