સ્વર : સંગીત – ??
.
નશાના ધામ તરફ મસ્તીના મુકામ તરફ,
નિગાહ છે કે રહે છે સદાય જામ તરફ.
કરી જો બંદગી સાહેબની અદબથી કરી,
વળ્યા ન હાથ અમારા કદી સલામ તરફ.
ઉઠાવો કોઈ જનાજો જવાન પ્યાસ તણો,
કે મીટ માંડી નથી જાતી ભગ્ન જામ તરફ.
હવે તો દ્રષ્ટી ફક્ત સાદગીને શોધે છે,
ગયો એ દોર કે રહેતી હતી દમામ તરફ.
એ સ્નેહનું જ રૂપાંતર છે એય પણ ક્યાંથી,
કે એમને હો તિરસ્કાર મારા નામ તરફ.
દીવાનગીમાં અજાયબ મળી ગઈ દ્રષ્ટી,
કે ફાટી આંખથી જોતા રહ્યા તમામ તરફ.
ગતિ ભણી જ નજર નોંધતા રહ્યા કાયમ,
કદી ગયા ન અમે ભૂલથી વિરમ તરફ.
જો હોય શ્રદ્ધા મુસાફર ને પૂર્ણ મંજિલમાં,
તો આપમેળે વળે છે કદમ મુકામ તરફ.
હતો એ મસ્ત પ્રવાસી કરી પ્રવાસ સફળ,
અનોખી શાનથી ‘ઘાયલ’ ગયો સ્વધામ તરફ.
-અમૃત ‘ઘાયલ’
aa avaaj sudhir thacker no chhe
શું નશો છે! શું મસ્તી છે!શું ખુમારી છે!અમ્રુત પણ ઘાયલ કરી જાય છે!
Ghayal Sir ni aa Gazal ane aavo gheghoor awaz,(Ashit or Rasbihari Desai ?)’ AAbhar Jayashreeben.
Bansilal Dhruva.
મજા આવી ગઇ.
really liked a lot good 1
જો હોય શ્રદ્ધા મુસાફર ને પૂર્ણ મંજિલમાં,
તો આપમેળે વળે છે કદમ મુકામ તરફ.
FIRST TIME I HEARD THIS GAZAL OF GHAYAL….
I M GREAT FAN OF GHAYAL.
હવે તો દ્રષ્ટી ફક્ત સાદગીને શોધે છે,
ગયો એ દોર કે રહેતી હતી દમામ તરફ.
એ સ્નેહનું જ રૂપાંતર છે એય પણ ક્યાંથી,
કે એમને હો તિરસ્કાર મારા નામ તરફ.
ANYBODY KNOWS WHO IS THE SINGER ?? I M SURE ITS NOT MANAHAR.
સ્વર આવઝ સુધિર ઠાકર
THIS IS GOOD WEB SITE . YOUR WORK IS VERY NICE
હતાશાય્રર અને હવે મર્હુમ થૈ ગયાઆદિલ આ ફાનિ દુનિયા થિ ચાલિ ગયા, ચાલિ ગયા ભલે પન દિલ મા રહિ ગયા.તમારિ ગઝ્લો મે સામભ્લિ અને ગઐ પન્ રોમે રોમ મા તમેગઝ્લ થૈ વસિગયા.ભુલ્યા નહિ ભુલાવ તમે આદિલ મન્સુરિજિ.
આ દેશ નિ ખાજો દયા. …કવિતા હોઇ તો મોકલ્જો…..પલિઝ્…
મજા પરિ ગઈ. વાહ રે વાહ!!!!!!આમેતોમનિયારા રે…..
હુ જામ્નગર થી મેહુલ રાવલ અને મને ગ્રરવ છે કે હુ ગુજરાતી (કાઠીયાવાડી) છુ.
ટહુકો.કોમ એ એક એવુ માધ્યમ છે કે જે ના થકી આપણે આપણી ગુજ્રતી ભાષા ને આખી દુનીયા માં એક સ્થાન શ્કે તો ટહુકો.કોમ ના ઓનર ને મારી શુભકામ્ના કે ટહુકો.કોમ આખી દુનીયા મા ખુબ પ્રચલીત થાય
જામ્નગર થી મેહુલ રાવલ ની શુભકામ ના કે ટહુકો.કોમ આખી દુનીયા મા ખુબ પ્રચલીત થાય
બ હુ સ ર સ આ યો જન ક્ર ર્યુ . રોજ એ ક વા ર ટ્હુકિ ને જ કામ ક ર વા ની મ જા આવ છે.
હતો એ મસ્ત પ્રવાસી અનોખી શાન થી ઘાયલ કરી ગયો.
જો હોય શ્રદ્ધા મુસાફર ને પૂર્ણ મંજિલમાં,
તો આપમેળે વળે છે કદમ મુકામ તરફ.
-ઘાયલની સ્વભાવગત ખુમારીપૂર્ણ મસ્ત ગઝલ…
કરી જો બંદગી સાહેબની અદબથી કરી,
વળ્યા ન હાથ અમારા કદી સલામ તરફ.
ગઝલ માં સ્વાિભમાન નો રણકો જણાયો
મુકેશ
હતો એ મસ્ત પ્રવાસી કરી પ્રવાસ સફળ,
અનોખી શાનથી ‘ઘાયલ’ ગયો સ્વધામ તરફ.
સલામ એ ખુમારીને!
=== સાંળવાની મઝા પડી
તેની ઘણીખરી ગઝલો આવકાર આલ્બમમાં
મનહર કે રાસબીહારીના સ્વરમાં મળે છે
સાઁભળવાની.. માણવાની મજા આવી. અભિનન્દન.
નીલમ દોશી http://paramujas.wordpress.com