નરસિંહ મહેતાનું આ પદ સાંભળીને કે વાંચીને કયા ગુજરાતીને ગાંધીજી યાદ ન આવે ?? એટલે જ અહીં ગીતના બેકગ્રાઉન્ડમાં એમનો ફોટો મુક્યો છે. આપમેળે ગાંધીજી યાદ ન આવતા હોય તો હું યાદ કરાવી દઉં.. 🙂
સ્વર : મન્ના ડે
.
સ્વર : ડો.દર્શના ઝાલા
સંગીત : અમિત ઠક્કર
રસ દર્શન : વિનોદ જોશી
આલબમ : અંતરનાં અજવાળાં
.
ડો.દર્શના ઝાલાએ હમણાં એમણે અમેરિકામાં વૈષ્ણવજનની પ્રસ્તુતિ કરી હતી એની ઓડીઓ મોકલી. સુંદર અવાજ અને સંગીત. મજાની વાત એ છે કે સંગીતની ગોઠવણ બે અમેરિકન વિદ્યાર્થીઓ બેન અને કોનલ એ કરી છે. અવાજ ડો.દર્શના ઝાલાનો અને તબલા એમના દીકરા અમોલે વગાડ્યાં છે. ડો.દર્શના ઝાલા અમેરિકામાં રહીને અમેરિકન વિદ્યાર્થીઓને ભારતીય સંગીત શીખવવાનું ઉમદા કાર્ય કરે છે!
ચાલો સાંભળીએ,
.
વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે.
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે.
સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે.
મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.
રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે.
વણલોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે.
Very nice
Poems by tahuko. Com
ગાન્ધિજિ ના ૧૧ મહાવ્રત ” સત્ય,ાહિન્સા, ચોરિ ન કરવિ,——-આ વેબ ઉપર મુકવા વિન્ન્તિ.
ભજન અધુરુ સામભલવા મલ્યુ. પુરુ આપવા વિન્ન્તિ. . સરલ ભસા મા , હિન્દુ સાસ્તર નો સાર – આભાર.
આપ શ્રિ ને વિનતિ કે આ ભજન આખુ મુકો.
Mahatma Ghandhiji – Bapu was a avatar of Krishna – his name was Mohan – came to liberate us from Devil – Britishers and now we , Indians in India have been influenced by western culture to our life. Again we may be lost & become slaves – this time mentally. The only difference will be – there will not be another Bapu to help us and we will lose our great culture & heritage. Whenever I have any problem in my life, I remember him for his will power and positive thinking. America has faught many wars to became super power & at cost of millions human life , their sufferings & trillions of dollars.(1,000,000,000,000) Did not achieve any thing. While Bapu gave us freedom fron evils after 200 years of slavery. Just listen this song”Dedi hume azadi bina khadag bina dhal” & you will get the message. Nonviolence & non cooperation. Anhisha permo Dharam – Follow Jainism. He is a great Sage. I can keep on writing like this. But this is enough.
આ ગીત સાંભળતા ગાંધીજી જ યાદ આવે એમા તો બે મત નથી પણ એક ગેરફાયદો એ થયો છે કે કોઇ નોન-ગુજરાતીને પુછો કે ના પુછો એના મનમાં અને જનરલ-નોલેજમાં પણ આ ભજન એટલે ગાંધીજીએ લખેલું,એવું છે..આ સુંદર ભજનનાં અસલી અને મહાન રચનાકારને તો ગુજરાતની બહાર કોઇ ભાગ્યે જ ઓળખે છે એ વાતનું દુઃખ અને આશ્ચર્ય બન્ને છે..બની શકે તો ગાંધીજીની સાથે નરસિંહ મહેતાનો પણ ફોટો લગાડવા વિનંતી..
Just appreciate the efforts
GOOD n hearttouch bhajan.Ben aapane congrats.
સરસ……….
everything awesome abut this ‘bhajan’ – narsinh mehta n gandhibapu salute to our gr8 gujjus.
જયશ્રીબેન,
આ ઘણુ સરસ ભજન… આભાર!
Turning to English because the keyboard loacked up when writing in Gujarati.
Problem – the song by Manna Dey missed the middle stranzas. It will be good if it can be reloaded completely.
Offer to Help – I’ve this song by Asit Desai as well as Lata on CD’s. If you wish, these can be uploaded at this site.
[…] નામ સાથે આપણને તરત જ – જાગને જાદવા… વૈષ્ણવજન તો તેને કહીએ.. કે જળકમળ છાંડી જાને બાળા… એવા […]
hi all vaishnav,
u should play this bhajan everyday morning in ur home.And also try to act as real vaishnav as it is discribe in bhajan.Also all vaishnav temples should put this bhajan before “mangala Darshan”.
આપ શ્રિ ને વિનતિ કે આપ લતા મન્ગેશ્કર ના અવાજ મા આ ભજન મુકો
આ સાઇટ ચાલુ કરવા બદલ આપનો ખુબજ આભાર
ખુબ સરસ જયશ્રીબેન ધન્યવાદ
can u please arrange to post “akhil brahmand ma- Aashit Desai”
and “Kedaro – Mannadayji” from film “Kunvar bai nu mameru”.
Its a genial request.
[…] વૈષ્ણવજન તો તેને કહીએ નરસૈયો વિસરાય નહિં […]
મન્ના દે નુ ગાયેલ ઓરિજિનલ ગીત એટલે આ ગીત
ગાન્ધીજીનુ પ્રિય ભજન ખુબ ગમ્યુ. દાન્ડી કૂચ વખતે ગવાયેલુ આ ભજન . પોસ્ટ કરવા વિનન્તી .
નાનજી જાજાણી , ભુજ
આ ગેીત સૌથેી POPULAR AND FAMOUS Chae. Mane gamechee.
This song is sung by MANNA DEY….
આખિ ભગ્વદ ગિતા નો સાર માત્ર આ એક જ ભજનમા અવિ જાય.
ધન્યવાદ કે જર્મનિ મા પન ભજન સાભનિ હ્દય ને ગુજરાત યાદ આવે
Yes, Mr gadhvi is right, PrafulDave nathi j
.
This does not seem Praful Dave,s Voice. It seems like Manna De Voice
I can remember only the great poet Narsimh Mehta. Since all courtesy goes to him. Not to the politicians who used this song for creating good public impression.
aa bhajan mane bahu game che temaj Gandhiji mara priy neta che
you are great
jayshriben,
pls. let me know who is the writter of” MARA VALA RE, TARO BHAROSO MANE BHARI” bhakt sudhanva? PLEASE, ADD IF AVAILABLE AND INFORM.
MARA VALA RE, TARO BHAROSO MANE BHARI સોન્ગ હોઇ તો મુકો જિ
please add the song ” o mara vala re, taro bharoso mane bhari, haath jalyo to leje ugari” in voice: dipti purohit of junagadh
This is a wonderful site
It Remembers all the childhood’s poems and all the Gujarati Songs As well as Garba and wonderfull poems and this is one of the best among them
મારું ગમતું આ ગીત સાંભળવાની ખુબજ મજા પડી
વાહ વાહ … પ્રફુલ દવે નો સુર અને નરસિંહ મહેતાનું લખેલુ ગિત … મન પ્રશન્ન થૈ ગયુ…. જૈ જૈ ગરવિ ગુજરાત … જૈ જૈ ગુજરાત ના સન્તોને..
ભજન અધુરુ ચે , ચેલ્લિ બે લિતિ આવ્તિ નથિ.
i tried many times to listen this bhajan but could not do it. it shows “error opening file”
[…] સાંભળો ટહુકો પર ‘વૈષ્ણવજન’ 3 Comments so far Leave a comment […]
This is a wonderful site
It Remembers all the childhood’s poems and all the Gujarati Songs As well as Garba and wonderfull poems and this is one of the best among them
આ બહુ સરસ પદ ચે, અને જો દરેક વ્યક્તિ એને જિવન મા ઉતરે તો તેનુ કલ્યાન નક્કિ ચે.
આ મારુ મન્પસદ ભજન છે.
ધન્યવાદ જયશ્રીબેન ને…
DEAR JAISHREE,
YOU ARE NUMBER ONE.SURESH AND YOU ARE PUR PRIDE FOR THE GUJARATI BLOG.
WE WERE THINKING OF YOU.
TODAY BAPUJI IS WITH HIS MORNING PRAYER – BHAJAN.PHOTO IS LIVING AND PRAFULBHAI VOICE IS PLEASING……
KEEP IT UP.
DR. RAJENDRA TRIVEDI
http://www.yogaeast.net
wwwbpaindia.org
DHAVALRAJGEERA
ભજ્ન/ગીત સંભળાતું (વાગતું) નથી… it takes the link to a “flickr” website….
ગાન્ધીજી નિ છબી તો કોન્ગ્રેસે બગાડી
ગાંધીજી ની ઘણી સારી છબી મુકી છે…