વ્હાલા મિત્રો,
સૌ પ્રથમ તો બધાને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ..!!
‘દિવાળી – મારો મનપસંદ તહેવાર’ આ વિષય પર નિબંધો તો ઘણા તમે પણ લખ્યા હશે, દેશની દિવાળીની મઝાઓ પણ ભરપૂર લીધી હશે… પણ જો મારી જેમ આમ દિવાળીની સમયે ઘર – દેશથી દૂર હશો, તો એ ફટાકડા, રંગોળી, મઠિયા અને મિઠાઇઓ… મિત્રો.. કેટકેટલું યાદ આવતું હશે, બરાબરને..??
ઘણી કોશિશ કરી, પણ દિવાળીના દિવસો માટે લખાયેલું કોઇ ગુજરાતી ગીત મળતું નથી. ( તમાર ધ્યાનમાં હોય તો કહેજો..!! )
પણ આજે એક એવું ગીત લઇને આવી છું, જેને આડકરતી રીતે પણ દિવાળી સાથે સંબંધ છે, કારણ કે આ ગીત જેના માટે લખાયેલું ( ડૉ. પ્રગ્નેશ ધોળકિયા ), એમનો આજે જન્મદિવસ છે.
પ્રથમ નજરે પ્રેમીઓ માટે લખાયેલું લાગતું આ ગીત ખરેખર તો એક ભાઇએ પોતાના નાનાભાઇ માટે લખ્યું છે. બચપણ સાથે વીતાવનાર બે ભાઇઓ છૂટા પડ્યા, અને નાનો ભાઇ જ્યારે વિદેશ ગયો, ત્યારે એને ખૂબ જ યાદ કરતા મોટાભાઇની કલમેથી આ શબ્દો ફૂટ્યા ‘ તું આવ જવાની ભૂલીને, ને સમયના બંધન તોડીને.. તો બચપણને પગલે પગલે.. આપણ બે ઘુમી વળીયે..!’
Happy Birthday, Dr. Pragnesh.!!
સાથે સૌને નવ વર્ષની શુભકામનાઓ… 🙂
સ્વર : અનિલ ધોળકિયા, સોનલ રાવલ
સંગીત : અનિલ ધોળકિયા
.
યાદોનો આ કેવો દરિયો… દરિયો…
મોજા પર મોજું, મોજા પર મોજું..
મોજું.. ઉપર લાવે… પળમાં ડુબું તળિયે…..
ઇંતઝારની કેવી ક્ષણ છે..
પળ પળ જાણે મોટો મણ છે.
જો તું આવે બંધ નયનના
દ્વારમાં થઇને મારા મનમાં
તો એકબીજાના દિલની ધડકનનો પડધો
મૌન બનીને સાંભળીયે
યાદોનો આ કેવો દરિયો… દરિયો….
શ્વાસની અજંપ ચકલી
ઘડીકમાં હિંચકાને સળિયે
ઘડીક બેસે નળિયે
તું આવ જવાની ભુલીને
ને સમયના બંધન તોડીને
તો બચપણને પગલે પગલે
આપણ બે ઘુમી વળીયે
યાદોનો આ કેવો દરિયો… દરિયો…
મોજા પર મોજું, મોજા પર મોજું..
મોજું..ઉપર લાવે… પળમાં ડુબું તળિયે…..
યાદોનો આ કેવો દરિયો… દરિયો…
rootu o na rango jivan na tarango dubi jay pal ma samay na vamal ma…
Artist kadach Ashit Desai chhe sambhadavava vinanti
યાદોનો આ કેવો દરિયો… દરિયો…
મોજા પર મોજું, મોજા પર મોજું..
મોજું.. ઉપર લાવે… પળમાં ડુબું તળિયે…..
સ્મ્રુતિ (યાદ) માનવિને ઇક્ષ્વર નુ મોટામા મોટુ વરદાન છે. બધાને મીઠી યાદોનુ વળગણ રહે તેવી પ્રાથના..
આનિલ્,
જુનિ યાદો ને તે તાજિ કરિ દિધિ. કમ્પોઝિસુન ખુબજ સરસ અને ખુબ ગમયુ. પ્રગ્નેશ ને જન્મ દિવસ મુ્બારક્
જય્શ્રેી રાવલ્ (પા્થક્)
મજા આવિ, આભાર્
dear anilbhai,
enjoyed ur song which is beautifully sung as always. banne bhai o ni dosti saday aabad rahe tevi khub khub shubhechhao.
bhavyesh mankad.
અદભુત કોમ્પોઝિશન…
કોમ્પોઝિશ ખુબ જ બારિકાઈ થી કરેલે ચે.
પલ મા ડુબુ તલિયે… મા સુર નિચો જાય ચે. સાથો સાથ લાગણિઑ પણ જાણે રદય ના ઊડાણ મા થી આવતી હોય તેવો અનુભવ થાય ચે.
બન્ને ભાઈઓ નો એકબીજા માટે સદાય આવો ને આવો રહે.
અનિલ્કાકા,
મજા આવિ. બહુ સરસ.
સમિપ સ્વાદિયા
નૂતન વર્ષાભિનંદન…….. જયશ્રી
Jayshree ben,
I could not write in Gujarati. Saal Mubarak.
SHUBHA DIWALI… Tame Khub saaru kaam karo cho’.
Vijay Bhatt
Los Angeles
બહુ જ મજા આવિ અનિલ્ ફુઆ . અમેરિકા મા રહિ ને પન તમારો અવાજ સામ્ભલવાનો નો લાભ મલ્યો . અદભુત composition !!
Too Good…As always…
આજે નવા વરસે આંખો ભરાઇ આવિ, નાના ભાઇ ને યાદ કરીને, પરદેશમા રેહ્તા સૌને મારા સાલમુબારક
Excellent composition.The song “Suraj Athami jaje “still echoes fresh in the memory specially since I had the opportunity of singing at live concert of yours.
We hope to listen your heart melting music over and over again.
Wish you and your family a happy Diwali.
durba
બૌજ સરસ મહરાજ નો રજઈપો તમારા પર આમ્જ રહે એવેી સુભેચ્હા wishing you and ur family very HAPPY DIWALI AND HAPPY NEW YEAR
Dear Anil,
Your song echoes the sentiments, love and affection of entire Dholakia Family, especially your elder brother….Pragnesh is such a worthy brother, this song is like an embrace extended across the seven seas !!! I now await Pragnesh family arrival and a DHUBAAKA TIME with SANGEET JALSA !! —–HAPPY BIRTHDAY, TO LAS VEGAS PRAGNESH !! YOUR BROTHER,, RASESH DHOLAKIA
Wish you and your family a very Happy Diwali and prosperous new year!
Sir, you r simply great, missing u very much
very happy to listen your mind blowing composition on auspicious occassion of Diwali
May God continue your blessing on us
We will surely make our “Prayas group”
બને ભૈઓનો પ્રેમ આવોજ કાયમ રહે અમેરિકામા બે દાયકા રહેવા છતા લાગનિઓ એવિજ છે. ગ્રેટ.
અશોક માન્કડ
I have tears in my eyes.Such brothers are surely rare.This is sure a rarely touched subjects.There can be friends like brothers but brothers like friends are a rare relationhip.
તુઁ આવ જવાની ભૂલીને ,ને સમયનાઁ બઁધન તોડીને !
જયશ્રીબહેન ! સાલ મુબારક ! નૂતન વર્ષાર્ભિનન્દન!
દિવાળી પ્રસંગે સરસ ભેટ આપી
આભાર