હાર કે જીત – રાજેન્દ્ર શાહ May 9, 2007 આપણી કને હોય તે બધું હોડમાં મૂકી દઇ, હાર કે જીત વધાવીએ આપણ એકબીજાનાં થઇ. Share on FacebookTweetFollow us
વાહ – ઘણું જ સુંદર . આપણી કને હોય તે બધું હોડમાં મૂકી દઇ, હાર કે જીત વધાવીએ આપણ એકબીજાનાં થઇ. આને તો ભાઈ ‘ગાગર માં સાગર’ ન કહેવાય પણ તેને બદલે એવું કહેવું પડે કે ભાઈ આ તો – જાણે ‘બિન્દુ માં સિન્ધુ’ વાહ કગેવું પડે હો ! !! !!! Reply
વાહ – ઘણું જ સુંદર .
આપણી કને હોય તે બધું હોડમાં મૂકી દઇ,
હાર કે જીત વધાવીએ આપણ એકબીજાનાં થઇ.
આને તો ભાઈ ‘ગાગર માં સાગર’ ન કહેવાય પણ તેને બદલે એવું કહેવું પડે કે ભાઈ આ તો –
જાણે ‘બિન્દુ માં સિન્ધુ’
વાહ કગેવું પડે હો ! !! !!!
જ લ્ થલ્ સમુદ્ર, સુર્ય, નદિ ,સન્ધ્યા ,બથુજ એક હોઇ તો આપ્ણૅ શા મતે નાહિ?
બે પંક્તિઓ ઘણું કહી જાય છે
એક પૂરી ગઝલનો મિજાજ, બે નાની પંક્તિઓમાં ભર્યો છે.
એક પૂરી ગઝલ મળ્યા જેટલો આનંદ થયો.
આભાર
સુંદર પંક્તિઓ…