તબલા – ઝાકિર હુસૈન

જો તમે મારા બ્લોગ પર વારંવાર આવતા હો, તો અલ્પેશભાઇને તો ઓળખતા જ હશો. મારા મોટાભાઇ.. અને પેલુ કહેવાય ને, ‘friend, philosopher and guide’. મારી જિંદગી પર ભાઇનો જેટલો પ્રભાવ છે, એને શબ્દો આપવાનું મારુ ગજુ નથી. અને સંગીત પ્રત્યેની મારી રૂચી પણ ભાઇને જ આભારી છે.

એક વાત આજે યાદ આવે છે. જ્યારે ભાઇ 2-3 વર્ષનો હતો, ત્યારે મમ્મી-પપ્પા અતુલ-ફર્સ્ટગેટ રહેતા. ઘર હાઇ-વે થી થોડુ દૂર, એટલે હાઇ-વે બાજુ જવાનું હોય તો એને ‘ફર્સ્ટગેટ’ જવાના, એવું જ કહેતા. અને ત્યાં ઘણી વાર મદારી આવતા, વાંદરા અને ડુગડુગી અને ઢોલક અને એવું બધું લઇને. ભાઇને એ એટલું ગમતુ, કે પપ્પા 5 વાગે ઘરે આવે, એટલે ભાઇ તૈયાર થઇ જાય. અને ત્યારે એને કદાચ સરખુ બોલતા પણ નો’તુ આવડતું. એટલે એ પપ્પાને કંઇક આવું કહેતો. ‘પપ્પા.. ફજેત.. પપ્પા.. ઢમઢમ.. ‘

ઢોલક સાથેનો ભાઇનો પ્રેમ હજુ પણ અકબંધ રહયો છે ખરો. આમ તો ભાઇને સંતુર, વાંસળી, કે મોહનવીણા જેવું પણ ગમે, અને કિશોરી અમોલકર, રાજન-સાજન મિશ્રા, ભીમસેન જોષી.. વગેરેના ‘વોકલ’ ( આનું ગુજરાતી ? ) પણ ગમે.

તો યે.. ઢમઢમ એટલે ઢમઢમ.. બરાબર ને ભાઇ ?

મારી પાસે હમણા ઢોલક સંગીતની કોઇ સારી mp3 નથી. એટલે આજે તબલાથી જ કામ ચલાવી લઉં.

ભાઇ.. હેપ્પી બર્થ ડે.. ( 13 ઓક્ટોબર )

33 replies on “તબલા – ઝાકિર હુસૈન”

  1. गुजरती ने मारवाडी धंधामा आगळ पण वादन मा पाछळ।
    सितार वादन मा रविशंकर अने निखील बेनरजी जेवा गुजराती वादको क्यारे साम्भळवा मळशे ?

    जय श्री कृष्ण !
    सुरेश व्यास

  2. Dearjaishree, Zakirhusain ane tabla wah wah dil khush thai gayu mari pase cd chhe only Zakir husain, Cali.uni, man 1 samister khas tabla shikhadta have khaber nathi vigat janavsho to khubj anand thashe Thankyou.

  3. ભિસમિલ્લાહ નિ શહનઐ અને ઝાકિર હુસૈન ન અલ્લારખાન તબલમન એક્ષ્પેર્ત કેમ બરબર્ને જય્શ્રેીબેન્?…રન્જેીત વેદ્

  4. The playing of tabla is superb, beyond expression in words . Allah Rakkhaji and Zakir Hussain and of course , the Indian classical music are India’s gift to the mankind

  5. I came to know about this wonderfull blog today only through my relative. I am on the web for more than four hours. Read and listen no. of songs, bhajans,and other old poems. It is just excellent, unparallel and simply superb. I will be regular visitor on the site. Keep it up. Congratilation. Millions of Thanks.

  6. ખુબ ખુબ આભાર જયશ્રિબેન. મને ઝાકિર હુસેન ના તબલા ગમે ચ્હે અને તબલા મુઝિકલ ઇન્સ્ત્રુમેન્ત તરિકે પન બેસ્ત ચ્હે. તબલા વગર નુ સન્ગિત જને કે અધુરુ ચ્હે. તમારિ વેબ સાઈત માથિ મોબાઈલ મા કેવિ રિતે લઈ શાકાય. આભાર.

    શૈલેશ જાનિ

  7. Dear Jayshreeben,

    I don’t have any words how to express my joy by listening the TABLA of Zakir Hussain. I love TABLA and hats of you to put this in the link. This is the BEST GIFT which has no value.

  8. my pappa like tabla very much
    ur site was found accidently
    any way jayshree we will try to remain in touch
    kindly accept our thanks and regards

  9. ખરેખર હુ આ સામ્ભ્લિને ખુબ જ ખુશ થયો ચ્હુ.
    પ્લિસ તમે મને જનાવશો કે હુ દોવ્ન્લોઅદ કેવિ રિતે કરિ શકુ.
    ખરેખર આ એક આહ્લાદક ક્ષન રહ્યો મારા માતે.
    આભાર્.

  10. Priya Jayshree ben
    mane ghazal, kavitao ne geet no collection karvano sokh che, Sabdoma lakhayeli Ghazalo ne Copy pest karvani try kari pan Ajanya Font ave che to Krupa kari janavso ke kaya Font ma aa copy thay sakse?

  11. હમે તબલા નો આસ્વાદ લઈ શક્યા નથી.એરર ઈન ઓપનીંગ ફાઈલ આવે ચ્હે.

  12. હુ આ તબલા નો આસ્વાદ લઈ ના શકી… error in opening the file…હુ પણ અતુલ-FirstGate ઘણી વાર જઈ આવેલી છુ…It wud be great,If you could be able to start this link…My brother also plays good Tabla so I am bit interested in hearing this…Thanks in advance and congrates for making such a wonderful site!!! keep the good work going…

  13. વાહ ઉસ્તાદ વાહ, (બે ઉસ્તાદ- એક-ઝાકિરહુસૈન સાહબ અને બીજા જયશ્રીબેન)

  14. this is truely emotional gift to some one like your brother…it was a bit nostalgic…my childhood poped up for a while…..enjoyed the tabla throughly……thanks again.now i know why zakir hussain is truly a legend.

    • vocal = કંઠ્ય સંગીત
      instrumental = વાદ્ય સંગીત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *