સ્વર : આનંદકુમાર સી.
_______________
Posted on November 23, 2007
સ્વર : આશિત દેસાઇ
.
એક રે તંબુરાનો તાર (૨), અને બીજી તાતી તલવાર રે,
એક જ વજ્જરમાં થી બે ઊપજ્યાં, તોય મેળ મળે ના લગાર
સાચી પ્રિત શેવાળની કે જળ સૂકે સૂકાય રે
પણ આ માંયલો હંસલો સ્વાર્થી, કે આ જળ સૂકે ઊડી જાય.
પંખી વાણિયો ચરે, કે આખર જવું એક દા’ડે,
કે આ નથી નીજનું ખોરડું, કે આ તો મકાન રાખ્યું ભાડે.
ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની
ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની
ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઊડીને આવ્યો
તન-મનથી તરછોડાયો, મારગ મારગ અથડાયો
હે ગમ ના પડે રે એને ઠાકુર તારા નામની
ધૂણી રે ધખાવી બેલી…
કોને રે કાજે રે જીવડા ઝંખના તને રે લાગી
કોની રે વાટ્યું જોતા ભવની આ ભાવટ ભાગી
હે તરસ્યું રે જાગી જીવને ભક્તિ કેરા જામની
ધૂણી રે ધખાવી બેલી…
What does meaning behind this? Dhuni etle shu?
શેવાળ ane હંસ ni upma shena mate 6e?
Please can anyone write meaning of this song?
આ ગીત સરસ છે…પરંતુ સ્વર આનંદકુમાર છ. નો નહીં કદાચ આશિત દેસાઈનો છે.
તપાસ કરશો.
મિત્રો,
શ્રી મહેન્દ્ર કપૂરના અવાજમાં ગવાયેલ આ ગીત તમે અહીં જોઈ/સાંભળી શકશો –
http://www.youtube.com/watch?v=cgKKEGGm0V4
Thanks liked it .It took me for backward jouney of a “FULL NITE DAYARO” La-Kant./9-6-11
Thanks for A RE-CALL…total… of a “FULL-NIGHT DAYARO” Enjoyed..BEFORE MANY YEARS…
It is one of d sweets of LIFE Aanand… Param Aanand!-La’Kant/9-6-11
હા, સૌ પહેલાં ૧૯૭૧ માં આવેલ ફિલ્મ “જેસલ તોરલ” માં આ ગીત શ્રીમહેન્દ્ર કપૂરના અવાજમાં લેવામાં આવ્યું હતું, જેમાં એકદમ કાઠિયાવાડી લઢણ માણી શકાય છે. હું બહુ જલ્દી આ ગીતનો વિડિયો યુ-ટ્યુબ પર મુકવાનો પ્રયત્ન કરીશ.
It should be “વાણિ ઓચરે”
instead of “વાણિયો ચરે” 😛 – it changes the complete meaning of the phrase
Awesome song and beautifully sung by Ashit Desai ji
vERY GOOD BHAJANS PL. KEEP IT UP
PLEASE SEE CHANDRA BHAJAN MANJARI BY DR.CHANDRAVADANBHAI MISTRY OF U.S.A. CALIFORNIA
ઘણી જ સરસ રચના છે.
હૃદયપૂર્વકની શુભકામનાઓ…
પરમકૃપાળુ પરમાત્માને આનાથી વિશેષ પ્રાર્થના હોય શકે.?????????????……….
આપનો આભાર………..
ધન્યવાદ્..આભાર્..
આતિ ભવ્ય..
હહા હા !ધુણી ધખાવી ….
ઉપરવાળાના ના નામ ની.
બહોત ખૂબ !…..આભાર !
DEAR SUPERB DO NOT HAVE WORDS TO WRITE….BEJ STANZA MA JEEVAN NO SAAR…
AAPNO J SAHA HRIDAYI
SANATKUMAR DAVE…
ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની – ઉપર વારા ના નામ નિ
THIS IS A BEAUTIFUL SONG. IF I AM NOT MISTAKEN,THIS SONG IS SUNG BY MAHENDRA KAPOOR ALSO. CAN YOU FIND AND LOAD THIS SONG.
As a ahmedabadi and gujarati, I will always remain thankful to TAHUKO. This is probably the greatest service to gujarati language and gujaratis like me.
please continue.
good luck.
i agree with all those, who want to hear this song in અસ્સલ gujarati type.
સૌનો સરદાર ઉપર વળો………
ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઊડીને આવ્યો
તન-મનથી તરછોડાયો, મારગ મારગ અથડાયો
હે ગમ ના પડે રે એને ઠાકુર તારા નામની
Devendra Gadhvi (UK)
I agree with Jay’s Comment above that ” Saurastra Colour” is missing from this song. Damayanti Bardai will be the perfect justice to this song. Can you try and load this song in her voice?
Aashit had to keep in mind that this is Bhajan and not sugam sangeet.
દમયંતી અને દિવાળીમાં આભજમીનનો ફરક છે, ભાઈ.
JayshreeBen,
Thank you for restoration. Basically this song(Dhun) is from the Land of Saurastra. When you have a flavour of any particular region it has to reflect in singing and here Shri Aashit Desai failed miserably. The Dhun/Bhajan from Saurastra region has its own identity, “Radaysparshi”.(Please No English !!)
Although Kalpna’s version is commercially and Aashit’s may not be. I would like to listen this Dhun in the voice of Damyanti Berdai. This song has to be with speed and Aashit Desai is too slow while Kalpna has with the Lightning Speed. Who wrote this Dhun ?? Its quite possible by Kavi Dula Bhaya “Kaag”. Please read Dula Kaag’s Kavita/Bhajan/Dhun ( 5 Books)
Please restore the file of this song. The request is overdue, its time to response !!! If there is a copy wright issue, please disregard. This song is beautifully sung by Singer Kalpna.
\
Its not fair આ ગિત્ અડધુ જ વાગે ,,,,,,,,,,,
મારી પાસે થોડાં શબ્દો છે.
એક રે તંબુરાનો તાર (૨), અને બીજી તાતી તલવાર રે,
એક જ વજ્જરમાં થી બે ઊપજ્યાં, એય તોય ક્યાંય મેન ના મળે લગાર
સાચી પ્રિત શેવાળની કે જળ સૂકે સૂકાય રે
પણ આ માંયલો હંસલો સ્વાર્થી, કે આ જળ સૂકે ઊડી જાય.
પંખી વાણિયો ચરે, કે આખર જવું એક દા’ડે,
કે આ નરથી નીજનું ખોરડું, કે આ તો મકાન રાખ્યું ભાડે.
એક રે તંબુરાનો તાર (૨), અને બીજી તાતી તલવાર રે,
એક જ વજ્જરમાં થી બે ઊપજ્યાં, —–?????—–
સાચી પ્રિત શેવાળની કે જળ સૂકે સૂકાય રે
પણ આ માંયલો હંસલો સ્વાર્થી, કે આ જળ સૂકે ઊડી જાય.
પંખી વાણિયો ચરે, કે આખર જવું એક દા’ડે,
કે આ નરથી નીજનું ખોરડું, કે આ તો મકાન રાખ્યું ભાડે.
great song, love it.
A couple of corrections please:
હે ગમ ના પડે રે એને ઠાકુર તારા નામની
and
કોને રે કાજે રે જીવડા ઝંખના તને રે લાગી
કોની રે વાટ્યું જોતા ભવની આ ભાવટ ભાગી
હે તરસ્યું રે જાગી જીવને ભક્તિ કેરા જામની
આ ગિત્ના શબ્દો બધા જ લેખિત ક્વિતામાન નથિ તો ફરિ સમ્ભ્લિને ખુતતુ ઉમેર્જો
Jayshri,
Ghana time thi shodhto hato. I remember hearing dhun long time ago on DD Gujarati in a gujarati movie.
Thanks for finding and uploading.
Mital