બે વર્ષ પહેલા રામનવમીના દિવસે આ ભજન ટહુકો પર મુકેલું – પણ પછી કોઇક કારણસર સંભળાતું નો’તુ. તો આજે રામનવમી અને ભગવાન સ્વામીનારાયણના જન્મદિવસે – આ મારું ગમતીલું ભજન ફરી એકવાર – પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વર સાથે.. (અને સાથે સ્વામીનારાયણ ભગવાનની સ્તુતિ – જુઓ નીચેની પોસ્ટ)
સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય
——————————-
સ્વર : અનુરાધા પૌડવાલ
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય દારૂણમ્
નવ કંજ લોચન કંજ મુખ કર, કંજ પદ કંજારૂણમ્ … શ્રી રામચંદ્ર
કંદર્પ અગણિત અમિત છબી નવ નિલ નીરજ સુંદરમ્,
પટ પિત માનહું તડિત રૂચિ સુચિ નવમી જનકસુતાવરમ્ … શ્રી રામચંદ્ર
ભજ દીન બંધુ દિનેશ દાનવ દલન દુષ્ટ નિકંદનમ્
રઘુનંદ આનંદ કંદ કૌશલ્ય ચંદ દશરથ નંદનમ્ … શ્રી રામચંદ્ર
શિર મુગટ કુંડલ તિલક ચારૂ ઉદાર અંગ વિભૂષણમ્
આજાન્ ભૂજ શર ચાપ ધર સંગ્રામ જીત ખર દુષણમ્ … શ્રી રામચંદ્ર
ઇતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિજન રંજનમ્
મમ હૃદયકુંજ નિવાસ કરો કામાદિ ખલ દલ ગંજનમ્ … શ્રી રામચંદ્ર
————————
श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणं .
नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणं ..
कन्दर्प अगणित अमित छवि, नव नील नीरद सुंदरं .
पटु पीत मानहु तड़ित रुचि शुचि नौमि जनकसुता वरं ..
भज दीनबंधु दिनेश दानव दैत्य वंश निकन्दनं .
रघुनन्द आनंद कंद कौशल चंद दशरथ नंदनं ..
शिर मुकुट कुण्डल तिलक चारु उदार अंग विभूषणं .
आजानु भुज शर चाप धर संग्रामजित खर दूषणं ..
इति वदति तुलसीदास शंकर शेष मुनि जन रंजनं .
मम हृदय कुंज निवास करि कामादि खलदल भंजनं ..
ખૂબ જ સુંદર અવાજ અને તાલ સાથે સ્તુતિ રજૂ કરવા બદલ ધન્યવાદ .
this song i like very much……….
this is nice & cooool…….bhajan
રામનવમીના આ શુભ અવસર પર સુન્દર ભજન સાંભળવાની મઝા આવી ગઇ. થેન્ક્સ જયશ્રી…
ખૂબ સરસ પણ મારે ડાઉનલોડ કરવુ હોય તો કઇ રીતે કરી શકાય ?
thanks thanks….i love tahuko….
સુન્દર સ્તુતિ,આ માટે આપના આભાર માનવા સિવાય ના શબ્દો જડતા નથી.
પિયુષ ચિતરંજનદાસ દેવમુરારી.
આ સ્તુતિ સાંભળવાથી મનને શાંતી મળે છે.આ સ્તુતી ખુબજ લોકપ્રિય છે.
સરસ!! સુન્દર સ્તુતિ!!
[…] નાડ તમારે હાથે, હરી સંભાળજો રે..’, ‘શ્રી રામચંદ્ર કૃપાળુ ભજ મન….’ જેવા અમુક ભજનો પપ્પાને ખાસ ગમતા, એટલે […]
જયશ્રઈ બેન નમસતે
આ ભજન મોરરિબપુન સ્વર મા પન ચ્હે તે મુકવ વિનન્તિ…દેવવ્રત્ભૈ
આ ભજન સ્કુલ્મા અમઆરિ પ્રર્થના મન્દિર્ મા રોજ ગવાતુ જ્યરે પન સમ્ભલિએ ત્યરે મન પ્રફુલિત થાય ચ્હે
i like most such a amzing
Hi Jayshree !!
I sing this stuti many a times in Bhajan Bhakti karyakram at my temple here.. I just love this…
Keep it up !!
RAJESH VYAS
tamaro aabhar…..
Enjoy this site this is very good work for new generation.
આ પ્રાર્થના મન પર ઘણી સારી અસર અને શાન્તિ અર્પી જાય છે, જ્યારે પણ સાંભળીએ ત્યારે.
સૌને શ્રી રામનવમી ની હાર્દિક શુભેચ્છાઓ!
પા વ ન થ ઇ ગ યા…..આ ભા ર્
Thank you for playing this bhajans (sung by two great singers) on the auspicious occasion of Ram-Navmi.
નાનો હતો ત્યારે મારા દાદા મને ખોળામાં બેસાડીને આ ભજન ગાતા હતા. ૨૫-૩૦ વર્ષ પહેલાંની વાત છે.
શ્રી રામસ્તુતિ સાંભળી પ્રભાત સુપ્રભાત બની ગયું..મંગલમય બની ગયું..અંહકાર અને ધૃણાઓનું વિસૅજન થયું અને શુન્યમય બની ગયો…અને સમતા પ્રાપ્ત થઈ.
ભજનો અને કવિતાઓ સાંભળવાથી કેટલું બધું મળે..!!
સમયસરની પ્રસ્તુતિ..
સૌને શ્રી રામનવમી ની હાર્દિક શુભેચ્છાઓ!
સુધીર પટેલ.
પા વ ન થ ઇ ગ યા…..આ ભા ર્
મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની સ્તુતિ – પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં… વાહ..! અતિ સુંદર ..
I could not listen Shree Ramchandra Krupalu Bah Man
Please fix the sound, could not hear voice.
ગીત સમ્ભળાતુ નથી.
મજાની સ્તુતિ છે.. જો સવારે ઉઠતા અને રાત્રે સુતા ભગવાનને આ રીતે યાદ કરી શકીએ તો આખો દિવસ સારો જાય.. અને તુલસીદાજીની આ સ્તુતિનો અર્થ વિચાર થાય તો ઔર મજા આવી જાય.
આત્લિ સુન્દેર રિતે ગાયેલિ આર્તિ ભગ્વન રામ્નિ અહિ અમેરિકમો સન્ભર્વ મલે તે તો આમર ભગ્યનિ વત ચ્હે.
આ પ્રાર્થના મન પર ઘણી સારી અસર અને શાન્તિ અર્પી જાય છે, જ્યારે પણ સાંભળીએ ત્યારે. મારા નાનપણમાં મંદિરમાં અમે કેટ્લી યે વાર ગાય હશે. આભાર, ફરીથી સાંભળવા મળી
error in playing the music is fixed. thank you…
કોઈ ને ઝન્ખે કાયમ બહુ ઉદાસ ચે આ રાત તુ આવ દોસ્ત તર સમ બહુ ઉદાસ ચે આ રાત મનહર ઉધાસ ના સ્વર મા
it gives “error opening file” message when I tried to open it.
ગિત સબ્લતુ નથિ
ગિત સબ્લતુ નથિ
ashok, i did find this site from news paper and i realy enjoy this site this is very good work for new generation . my problem is i can not get the sound on my laptop, i am in u s a and i am using the window xp so please help me how that work so i can enjoy the bhajans and poets, thank you very much for your time for this. jai shree krishna
jaishree ben aa stuti mari dikri nani hati tyare ene hu halarda swarupe sambhdavti ane aaje pan e bimar hoy to mane kahese k mummy ram bhagvan ni stuti ga ne. khub aanand thau sambhdine.
તમારો ખુબ ખુબ આભાર જયશ્રી બેન,
મને મારા ફૈબા એ આ સ્તુતિ નાનો હતો ત્યારે શીખવી હતી.
તેઓ તો હવે આ દુનિયા મા નથી પણ હુ જ્યારે પણ આ સ્તુતિ સાંભળુ છું ત્યારે તેમની યાદ આવે છે.
જય શ્રેી ક્રિશ્ના મારા બધા જ ભાઈ બેહનો ને કરણ ના જય શ્રેી ક્રિશ્ના
You can hear this online sung by Lata on http://www.musicindiaonline.com if you put Lata Mangeshkar Devotional and singer in the 3 search fields. One of my favourite bhajans.
Bhadra Vadgama, London, UK
મન પવિત્ર થઈ જાય એવી સુંદર સ્તુતિ માટે આભાર જયશ્રી
ખૂબ જ સરસ અને મારી પ્રિય સ્તુતિ છે આ. જેટલા અલગ અલગ રાગમાં સાંભળતા જઈએ તેમ તેમ નૂતન અને નવીન લાગે છે. સંત શ્રી તુલસીદાસજીએ રચેલા ગ્રંથ ‘વિનયપત્રિકા’ માં આ સ્તૃતિ વાંચવા મળે છે. ધન્યવાદ જયશ્રી, ખૂબ આભાર.
thanks for positng this, aarti, and bhajans. specially in ચૈત્રી નવરાત્રી.
ભગવાન શ્રી રામચંદ્રની આ સ્તુતી મારી અતીપ્રીય સ્તુતી છે. મને યાદ છે બાળપણ સ્કુલ મા એકવાર સંગીત ની પરીક્ષા હતી…અને મારો અવાજ તે સમયે એટલો સારો નહી ( હજી પણ નથી ) પરંતુ મને પુરા 70 માર્કસ મળ્યા હતા, કારણકે મે આ સ્તુતી આખી સ્પષ્ટ ઉચ્ચારણ સાથે એ નાની ઉમરે ગાઈ હતી ત્યારે હુ લગભગ ચોથા ધોરણમા હતી…..
આ વાત પછી સમય સાથે તે માનસપટ પર સહેજ ઝાંખી થઈ ગઈ હતી….
જે જયશ્રી તે આ સ્તુતી સાથે તાજી કરાવી દીધી
આભાર.