H अब मोहे ऐसी आय बनी.. – શ્રી જશવિજયજી

વર્ષ 2006 – 2007 ના લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ ના Youngest Music Composer of India ના વિજેતા, રિષીત ઝવેરી એ આપણા સૂરતનું ગૌરવ છે, એ વાત તમને ખબર છે ? !!

11મા ધોરણમાં ભણતા 16 વર્ષના આ કલાકારએ હમણા સુધીમાં 3 આલ્બમ પ્રસિધ્ધ કર્યા છે. 1 ગુજરાતી, 1 હિંદી, અને 1 જૈન સ્તવનોનું આલ્બમ.

રિષીતને આપણા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અને Good Luck for a very bright career.

સંગીત : રિષીત ઝવેરી
ms.jpg

.

अब मोहे ऐसी आय बनी,…..
श्री शंखेश्वर पार्श्व जिनेसर, मेरो तुं एक धनी…. अब

तुम बिन कोउ चित्त न सुहावे, आवे कोडी गुनी;
मेरो मन तुम उपर रसियो, अलि जिम कमल भनी….अब
तुम नामे सवि संकट चूरे, नागराज धरनी;
नाम जपुं निशि वासर तेरो, ए शुभ मुज करनी…अब
कोपानल उपजावत दुर्जन , मथन वचन अरनी;
नाम जपुं जलधार तिहां तुज, धारुं दु:ख हरनी…अब
मिथ्यामति बहु जन है जगमें, पद न धरत धरनी;
उनको अब तुज भक्ति प्रभावे, भय नहि एक कनी….अब
सज्ज्न नयन-सुधारस -अंजन, दुरजन रवि भरनी
तुज मुरति नीरखे सो पावे, सुख जस लील धनी…अब

19 replies on “H अब मोहे ऐसी आय बनी.. – શ્રી જશવિજયજી”

  1. Jaishree Ben,

    Off course this is a wonderful classical jain stavan. If possible would you please let me know on which classical RAG this stavan is composed. Thanks
    Indravadan Bhavsar

  2. […] રિશીત ઝવેરી લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ ના Youngest Music Composer of India 2006 – 2007 નાં વિજેતા છે…. અને આજે એ આપણા વ્હાલા સુરતનું વ્હાલું ગૌરવ છે… અને હું તો કહું કે માત્ર સુરતનું જ નહીં, પણ આખા ગુજરાતનું ગૌરવ છે…!  હાલમાં ધોરણ 11 સાયન્સમાં ભણતા માત્ર 16 વર્ષનાં આ કલાકાર અત્યાર સુધીમાં તો પોતાનાં ઘરમાં બનાવેલાં સ્ટુડિયોમાંથી એમનાં 3 મ્યુઝીક-આલ્બમ્સ્ બહાર પાડી ચૂક્યા છે… 1) ગુજરાતીમાં ‘આભનો એક જ મલક’,  2) હિંદીમાં ‘તાનપુરા મિલા રહા હૈ કોઇ’,  3) જૈન સ્તવન ‘શ્રી પાર્શ્વ સ્તવનાવલી’… (રિશીતનું એક જૈન સ્તવન ટહુકા પર સાંભળો! )  ફક્ત 12 વર્ષની નાની ઉંમરે જ રિશીતે સાઉથ ગુજરાત યુનિવર્સીટી માટે એક ગીત પણ કમ્પોઝ કર્યુ હતું.   […]

  3. Rishit,
    Hearty congratulations to you on your splendid achievement and grand success. We are very happy to hear your music. Wish you such successive success in your future career.

  4. Congratulation to young artist Rishit for very soft music,love to hear more of this soothing music in future.Best Wishes for great success to young
    composer Rishit.

  5. very melodious and soothing music. congratulations to young composer Rishit. Wish him very bright future and great success.

  6. જયશ્રીના સુરત આગમન નિમિત્તે રિષીતને મળવાનું થયું અને એની આ ત્રણેય સીડી સાંભળવાની તક પણ મળી… નાની વયના આ મોટા કલાકારમાં અપાર શક્યતાઓ ભરી પડી છે…

    રિષીતને ખૂબ-ખૂબ શુભકામનાઓ…

  7. સ્તવન નાં શબ્દો તારી મૂરતિનું નહિ મૂલ રે.. -અને actual post માં કંઈક ભૂલ નથી થઈ?

  8. ‘મિચ્છામી દુક્કડમ’. દરેક જૈનધર્મિ આજે સંવ્તસરી ના પાવન દિવસે સવારના આ સાંભળી ને ધન્ય થઈ જ ગયો હશે ! Youngest composer ને best wishies.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *