સ્વર – મન્ના ડે અને સુલોચના વ્યાસ
સંગીત – અવિનાશ વ્યાસ
વીજલડી રે
વીજલડી રે આમ ઝબકીને હાલ્યા જવાય નહિ
એક વાર ઝબકો એમાં
ટાઢક શું થાય એ કહો
રે મુને તાક્યા વિના રહેવાય નહિ
વીજલડી રે
વીજલડી રે આમ ઝબકીને
હાલ્યા જવાય નહિ
નારી એક જ્વાલા
એની પૂંઠે ખાખ થવાય નહિ ઠાલાં
ઘાયલ થયાની ગત ઘાયલ જ જાણે
એમને લાગેલો જખમ છોને ભવોભવ રૂઝાય નહિ
વીજલડી રે
વીજલડી રે આમ ઝબકીને
હાલ્યા જવાય નહિ
આભાર – માવજીભાઈ.કોમ
ખુબ સુન્દર સ્વરોમા ગવાયુ …………
ખુબ સુંદર…
very very good…
ખુબજ સર્સ ગિત છ્હે
વાહ ખુબ સરસ મન્નદે ગુજરતિ ગેીત્મા
વાહ મન્નાદે ગુજ ગેીત્મ સરસ
ખુબજ સરસ, અભિનન્દન.
Interesting and very much enjoyed. Never listened this lovely song.
Very lovely – enjoyed
THANKS TO MAVJIBHAI.COM ,WONDERFULL WRODINGS , CONRATULATIONS TO ALLL , WHO WORKS 4 SUCH EVENST CREATION 4 ARTS /MUSIC,,,,,,,,,,,,