કંઈક તો થાતું હશે… – રમેશ પારેખ May 17, 2007 સ્પર્શ દઈ પાણી વહી જાતું હશે ત્યારે કંઈક આ પત્થરોને કંઈક તો થાતું હશે… —————– ( આભાર : લયસ્તરો ) Share on FacebookTweetFollow us
…સ્પર્શ દઈ પાણી વહી જાતું હશે ત્યારે કંઈક આ પત્થરોને કંઈક તો થાતું હશે… … પત્થરોને કંઈક થાતું હશે??? Reply
શબ્દોમા ન ઉતર્શો એમ્ને એ શબ્દોમા ક્યા સમાય ચે? આચેરા સ્મિત નિ અપેક્ષા ચે પન અમ્ને જોઇ ને કેવ એ મલ્કાય ચે. ચે ઝન્ખના મુથિભર પ્રેમ નિ અને હોથો થિ સ્નેહ ન ધોધ ચલ્કાય ચે. Reply
ર.પા.નું અત્યંત સંવેદનશીલ કાવ્ય… લઘુકાવ્યમાં જ શબ્દની સાચી તાકાત અને કવિનું ખરું કવિત્વ પરખાઈ આવે છે… Reply
jaaNe kharekhar raday par paaNI NO SPARSH HOY !!!
…સ્પર્શ દઈ
પાણી વહી જાતું હશે
ત્યારે કંઈક
આ પત્થરોને કંઈક તો થાતું હશે…
…
પત્થરોને કંઈક થાતું હશે???
શબ્દોમા ન ઉતર્શો એમ્ને એ શબ્દોમા ક્યા સમાય ચે?
આચેરા સ્મિત નિ અપેક્ષા ચે પન અમ્ને જોઇ ને કેવ એ મલ્કાય ચે.
ચે ઝન્ખના મુથિભર પ્રેમ નિ અને હોથો થિ સ્નેહ ન ધોધ ચલ્કાય ચે.
ર.પા.નું અત્યંત સંવેદનશીલ કાવ્ય… લઘુકાવ્યમાં જ શબ્દની સાચી તાકાત અને કવિનું ખરું કવિત્વ પરખાઈ આવે છે…
‘પિયુજી ગયા ને ઘરના અરિસા અવાવરુ થયા!’
——રમેશ પારેખ
સ્પર્શ, પાણી, પત્થર……
વાહ