સૌ મિત્રોને મારા તરફથી સવંત્સરી અને ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… અને સૌને મારા મિચ્છામીદુક્કડમ.! 🙂
સ્વર : અનુપા પોટા, નિશા પાર્ઘી
સંગીત : મુકુન્દ ભટ્ટ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
બોલીએ નમો મહાવીર , બોલીએ નમો ત્રિશલા નંદા
વંદન કરીએ મહાપ્રભુને , નિરખી નિમઁલ આંખોમાં
વંદન કરીએ અરિહંતને , ૐ નમો અરિહંતાણં
ધ્યાન ધરી સિધ્ધ ભગવંતોનુ , ૐ નમો સિધ્ધાણં
મન સ્મરીલે આચાયૅ દેવોને , ૐ નમો આયરિયાણં
વંદન ઉપાધ્યાય દેવોને , ૐ નમો ઉવજ્ઝાયણં
તમે અમારા તારણહારા ગાઇએ તવ ગુણગાન
વંદન સઘળા સાધુજનોને , નમો લોએ સવ્વસાહૂણં
રોમ રોમમાં પુલકિત થઇને પંચ દેવને નમન કરો
પળે પળે સૌ જપતા રહીએ , અસો પંચ નમુક્કારો
દૂર થશે સઘળા પાપો , નિત્ય હૈયે નવકાર ગણો
અર્થ એનો સૌ સહુ સમજી લઇએ , સવ્વપાવપ્પણાસણૉ
મંત્ર એક નવકાર જગતમાં સર્વ મંગળોમાં અતિ મંગળ
મંગલાણં ચ સવ્વેસિં , પઢમં હવઇ મંગલમ્
અમ્ને નવકર્મન્ત્ર ગમિયો.
નવ્કર મન્ત્ર ગ્મ્યો
આનદ નિ અનુભુતિ થઈ……
એક્ેલ્લન્ત પ્લેઅસે કેીપ ઇત ઉપ અન્દ એન્લિઘ્તેન ઉસ તિમે & અગૈને
ખુબ સુન્દેર વરમ્વર યદ કરવ વુ
dear mukund bhai, today,sept.14.2009. ist time open tahuko.com. your navkara mant very excellent sound and lay. mind is fresh like sit on temple in alone, god bless you this kind more produce. people will be effected one day by after listining this navkar song. stop crime themself. anil
[…] સુર સાથે માણવો હોય તો જયશ્રીબેનના ટહુકાની મુલાકાત લેવાનું ભૂલતાં નહીં હોં […]
MUKUNDBHAI
To day i listion your composition NAVKAR MANTRA.
I like it very much.Corruse is fine and recording ia also perfect. Once again i salute you.
DILIP JOSHI
RAJKOT
અમને આ પ્રાર્થના ગમતી
આજે વિગતે અર્થ સાથે સ્વર લયમાં જાણી -માણી
સંવત્સરીના મહાન ક્ષમાપના પર્વ નિમિત્તે આપ સૌને મારા તરફથી “મિચ્છામી દુક્ક્ડમ”
સંવત્સરીના મહાન ક્ષમાપના પર્વ નિમિત્તે આપ સૌને મારા તરફથી મન વચન અને કાયા થકી કોઇપણ દુઃખ પહોચ્યુ હોય તો મને અંતઃકરણ પુર્વક માફ કરવા વિનંતી “મિચ્છામી દુક્ક્ડમ”
Beautifull ” Aarth” of navkar mantra .Teach us how we can make our mind peasefull and joy life………..
મુકુન્દભાઈ ની સ્વરરચના સરસ! અનુપા અને નિશા ના સ્વરો મજાના અને અમિતભાઈ ના શબ્દ અનોખા! નવકાર મન્ત્ર નો સુન્દર કાવ્યાત્મક ભાવાનુવાદ!
કલ્પક
મિચ્છામી દુક્ક્ડમ….
ગણેશ ચતુર્થીની શુભેચ્છાઓ
અમને આ પ્રાર્થના ગમતી
આજે વિગતે અર્થ સાથે સ્વર લયમાં જાણી -માણી
મન પ્રસન્ન પ્રસન્ન
સૌને મારા મિચ્છામીદુક્કડમ.
અને ગણેશ ચતુર્થીની શુભેચ્છાઓ…