મારા જાગરણના સાથી – હસમુખ પાઠક April 12, 2007 મારી એકલતા હવે રહી નથી એકલતા. નીલ આકાશનો ઉઘાડ, મંદ મંદ હવા, ઘાસની સુકુમારતા અને ધરતીની હુંફ, તારી સાથેના ભાંગ્યાતૂટ્યા શબ્દ, મારા જાગરણના સાથી. પોઢી જઇશ ત્યારે ઓઢી લઇશ તારલિયો અંધકાર, તારી સ્મૃતિ Share on FacebookTweetFollow usSave
તારી સાથેના ભાંગ્યાતૂટ્યા શબ્દ,
મારા જાગરણના સાથી……..
મનભાવન કલ્પના…
very good collection Jayshree
Keep it up
તારલિયો અંધકાર
નવો શબ્દ
વાહ