સૌ ને હોળી – ધૂળેટીની ખૂબ ખૂબ.. રંગભરી.. પિચકારીભરી.. ગુલાલભરી.. શેકેલું નારીયેળ અને ધાણીભરી શુભેચ્છાઓ.!
સ્વર – કૌમુદી મુન્શી
સ્વરાંકન – નીનુ મઝુમદાર
પ્રસ્તાવના – હરીન્દ્ર દવે
( ઐસો રંગ ન ડાલ……… )
હો સાંવર થોરી અંખિયનમેં જોબનિયું ઝૂકે લાલ, નાગર સાંવરિયો.
મોરી ભીંજે ચોરી ચુંદરિયા તું ઐસો રંગ ન ડાલ, નાગર સાંવરિયો.
તું નંદલાલરો છકેલ છોરો, મૈં હું આહિર બેટી રી,
ફૂલન હાર ગલે મેં, દૂજી હાર રહેગી છેટી રી;
હો સાંવર લીની કેસર ઝારી, મૈંને લીનો ગુલાલ, નાગર સાંવરિયો.
હો સાંવર થોરી અંખિયનમેં જોબનિયું ઝૂકે લાલ, નાગર સાંવરિયો.
હો બાજૈ ઢોલક, ડફ, બાંસુરિયાં, વસંતરો રત ગાવૈ રી,
હો કોઈ કિસીકી સુન નહિ પાવે, અપની ધૂન મચાવે રી;
હો રંગરંગમેં હિલમિલ રુમઝુટ ખેલત ભયે નિહાલ,નાગર સાંવરિયો.
હો સાંવર થોરી અંખિયનમેં જોબનિયું ઝૂકે લાલ, નાગર સાંવરિયો.
– રાજેન્દ્ર શાહ
(શબ્દો માટે આભાર – વેબમહેફિલ.કોમ)
અતિ આન્દ્ બહુજ સરસ , કખુબજ મજા આવિ …………………………
૧૯ માર્ચ ૨૦૧૧, પછી આજે આ ગેીત સાઁભળી આનઁદ માણ્યો !
સાભાર અભિનન્દન સૌને !હોળી ગેીતો કોને ના ગમે ?
એમાઁ ય રાજસ્થાનનો તો નઁ ૧.આવે જ ને !વધુ ગેીતો આપશો ?
આ એ જ રાજેન્દ્ર શાહ જેને ધ્વનિ લખ્યુ છે!
રંગ લ્યોને… રંગ લ્યોને…
રંગ લ્યોને… રંગ લ્યોને…
હોળીનો રંગ લ્યોને…
જીવનને રંગે ભરી લ્યોને…
Happy Holi-Dhuleti to You too !!
સ્વરાન્કન નીનુ મજુમદાર્… (નરસૈયો)
સુંદર ગીત… ગુજરાતી કવિતાનો સાચો આયનો કહી શકાય….
રજેન્દ્ર શાહ્નનૂ ગીત બહૂ સરસ ને કૌમુદી મુન્શીનો અવાજ.બહુ મઝા આવી. ખુબ ખુબ આભાર્.
ખુબ જ સુંદર,દેશની હોળી-ધુળેટીની યાદ ઊભરાઈ આવી.
હો રંગરંગમેં હિલમિલ રુમઝુટ ખેલત ભયે નિહાલ,નાગર સાંવરિયો.
હો સાંવર થોરી અંખિયનમેં જોબનિયું ઝૂકે લાલ, નાગર સાંવરિયો.
Happy Holi-Dhuleti to You & All.
ખુબ જ સુંદર…..રંગોનો અવસર મુબારક
સરસ શબ્દો, સરસ સંગીત, મધુર ગાયકી,સરસ રચના, કેનેડામા હોળી અને ધુળેટી ઉત્સવ આનંદમય બનાવી દીધો, આપનો આભાર……………
JAYSHREE KRISHNA,,,JAYSHREEBEN,SHREE HARINDRA BHAI NI PRASTAVANA,,,RACHANA KONI HOISHAKE?SMT. KAUMUDINI BEN NORTH INDIA MA HATA TYARE KADACH NINUBHAIEJ KAUMUDIBEN MATE SHODHU HASHE….ANE BIJU SHUN KAHEVUN?[2] BIJU GEET NU SMARAN THAI AAVE CHHE….”MARA TE CHITANO CHOR RE…OLO SANVARIYO….!!!””HUN JARURTHI SHODHISHJ…KADACH TAHUKO MAJ HASHE…GAI RATRE AJNI RACHNA SHAMBHLYA PACHHI …”KYARE PARODHIYUN THAY..TENI RAAH JOTO JOTO MANMAJ GAGATO RAHYO…SAVARE AME BANNE E FARI 2 VAKHAT SHAMBHALYU…KHUB MAZA PADI ANE SAVAR SUDHRA GAI..AABHAR…JSK.RANJIT ANE INDIRA….
ખુબ ખુબ તમારો આભાર હેપ્પિય હોલિ
Do me a favor let’s play holi રન્ગો મે હૈ પ્રેમકી બોલી…રાધા ક્રિશના મહારાસ લીલા ની મીઠ્ઠી યાદો આજે આવ્યા વગર હોળીની ના મજા હોય..સાથે સાથે પિચકારી ભરી ને બધાને ગુલાલી શુભેરછાઓ.. અમને તો ટહુકાના મોરપીંછ રન્ગે રંગી દીધા જયશ્રીબેને…શેકેલુ નારીયેળને ધાણી અને હોળી ભુખ્યા રહ્યા પછી સાથવાનો લાડુ …યાદ આવી ગઈ પ્રહલ્લાદની વાર્તા…!!!Happy Holi-Dhuleti mubarak to all.
હોલિ ને રન્ગ્દર્બર સ્સ્સવર રિઓ , સહુ મિત્રોને , બહુ બહુ હોલિ મુબરક , આભ્અર , કવિ ને મુબરક્બદિ , જય્શ્રેી બેન ;તહુકને અબિનદનન ……………………………………….
Chi ben JAyshree ane Shree AMITBHAI…EK DAM SARAS…RAAS TYPE/GEET/BHAJAN/BADHUNJ CHHE…SHABDO<KHUBAJ SARI RITE GAVAYA CHHE ..KAUMUDIBEN NE JETLA DHANYA VAD AAPO TETLA OZA CHHE…SUMADHUR SANGEET SATHE AAKRUSHNA GEET..RATRE SADA AGIYAR VAGE j SAMBHALYU FARI FARI 3 VAKHAT TO PAN DHARAYO NAHIN….ANE CHHELE FLUTE…LAMBA SAMAY SUDHI VAGTUJ RAHYU….!! KHUB MAZA PADI GAI..SWARANKAN ?RACHNA…HARINDRABHAI NE PAN DHANYAVAD…KALE FARI FARI SAMBHALVUJ PADSE,,,,,JAYSHREE KRISHNA…KHUB MAZA AAVI GAI…AABHAAR…
Happy Holi to Team tahuko and all the members.
સારુ હતુ. મઝ્ઝા આવિ