સંદેશ આપે છે – ઇજન ધોરાજવી October 5, 2006 જીવન માટે સદા પ્રત્યેક ક્ષણ સંદેશ આપે છે નથી કાયમ અહીં કોઇ, મરણ સંદેશ આપે છે જે જન્મે રમ્યતા લઇને એ વિકસે છે પ્રભા થઇને ઉષાનું ઊગતું પહેલું કિરણ સંદેશ આપે છે Share on FacebookTweetFollow us
સુંદર !!!