સાથે રહ્યો છું તારી આ તેનો દમામ છે
આંસુ એ મારી આંખનો તકિયાકલામ છે –
મારી ગલીમાં રોજ એ ભૂલા પડ્યા કરે-,
શ્વાસોની આવજાવને દંડવત્ પ્રણામ છે.
પેલો સૂરજ તો સાંજ ટાણે આથમી જશે
આંખોમાં તારી ઊગશે એને સલામ છે.
પાંપણમાં ઊંઘ આંજીને ચાલ્યો જઇશ હું,
સપનામાં તારા આવીને મારે શું કામ છે ?
નક્કી જીવનના અંત સુધી નહીં કરી શકું,
હું શબ્દનો કે શબ્દ આ મારો ગુલામ છે !
બહુ જ સરસ ankit bhai ,,,
અંકિત ત્રિવેદિની અન્ય રચનાઓ મૂકશો
I particularly loved the last 2 lines…
Warm wishes!
dear ankit
your words are like a ocean of feelings!!!
Wah!!!! hu ane mari wife banne tamara fans chiye.
deepak-nandini
બહુ સરસ પ્રયત્ન ! વધુ આગલ વધો એજ પ્રાથના
ફર માઇશ્
પિનાકિન ત્રિવેદિનજા”નિતિ રચના પેલા પન્ખિને જોઇ મને થાય નાન્પન્મા ઘના બધાએ માન્યુ હશે ફરિ સમ્ભલવા ગમશે ગુજરાતિના પ્રથમ રેદિયો ગાયક એમનુ હ્રદય જ્યરે સુકાય ાય અને ચાલોને રમિએ હોદિ હોદિ અને તેમના ગુરુ તાગોર ના ઘના ગિતો મુકસો તો આભાર્
અંકિત ત્રિવેદીની બીજી રચનાઓ આપ અહીં માણી શક્શો:
http://layastaro.com/?p=697
http://layastaro.com/?p=704
http://layastaro.com/?p=705
અન્કિત ni biji koi kavita-geet mali shake?
ghanu j saras lakhe ane bole che
emne live sambhalva ek lahavo che!
મે તો હથેળી ના દરીયા મા ત્ર્તુ મૂક્યુ તારુ નામ .. , અકીત ની આ ગ્ઝ્લ મ્ળે to મ્ઝા આવી જાય્ thanx,guj, type ma agal ni coment ma gadbad hati etale fari lakhyu,i m big ac (!)of ankit
ankit,if u got my msg plz rep me,tamara koi pan shabdo ankh thi matra vanchata nathi sidhi j samvedna ne asar kare 6,tamara lekh ke kavita :kok var me to hathe li na dariya ma tatu mukyu taru nam male to saru
સાદ્યંત સુંદર ગઝલ…
Hello,
Jaishree
BRIJESH & CHANDANI
nice gazal i realy inpress
thank you