મિત્રો, આપ સૌને આ સમાચાર આપતા અત્યંત આઘાત અને દુઃખ અનુભવું છું. રીડગુજરાતી.કોમના Founder મૃગેશભાઈ આજે – જુન 5 -ના દિવસે અવસાન પામ્યા છે.
ઈન્ટરનેટ પર ગુજરાતી વાંચતો એક પણ ગુજરાતી વ્યક્તિ રીડગુજરાતી.કોમ કે મૃગેશ શાહના નામથી અપરિચિત ન હોય. મને પણ ઇન્ટરનેટ ગુજરાતીનો પ્રથમ પરિચય રીડગુજરાતી થકી જ થયો હતો. સમગ્ર ગુજરાતી વાચકવર્ગ માટે આ એક કારમો આઘાત છે. મૃગેશભાઈના પરિવારમાં ફક્ત તેમના વૃદ્ધ પિતા જ છે. ઈશ્વર તેમને આ આઘાત સહન કરવાની શક્તિ બક્ષે અને મૃગેશભાઈના આત્માને પ્રભુશરણ મળે એ જ અંતઃકરણ પૂર્વકની પ્રાથના..!
readgujarati.com introduced me to Tahuko. That was the first Gujarati-literature related blog I came across and access regularly from here (US). So very sorry to learn of his passing. Sending my heartfelt prayers for him, his father and the many readers and fans he leaves behind. Rest in peace.
prabhu aemna atma ne shanti aape ..
tevo to vachak mitro na dil ma hamesa jivant j rahese.
પ્રભુ સદગતના આત્માને પરમ શાન્તિ આપે એવેી જ પ્રાર્થના…
shocked to read this. I got my first poem online published on readgujarati.
Can’t forget his politeness in emails .
May god rest peace to his soul it is indeed a huge loss to gujaratis.
અત્યન્ત આધાત્!
Temana aatema ne shanti mate Prarthena. Temanu kaam aagei chalu je rahe tej khari anjali.
સમાચાર વાચિ ને ખુબ જ દુખ થયુ.મલ્યા નહોતા પન ફોન ઉપર વાતો થતિ. મ્રુગેશ ભાઇ ઘનુ સારુ કામ કર્તા હતા. પ્રભુ એમ્ના આત્મા ને ચિર શાન્તિ અર્પે..
વિશાખાબેન.
RIP
Prayers
very very sad news may god rest peace to his soul it is deffinatly a great loss to gujaratis
શ્રધા સુમન !!
THIS IS HIGHLY SHOCKING MAY HIS SOUL REST IN ETERNAL PEACE
હ્રદયપુર્વક્ની શ્રધ્ધાંજલી……
‘શહાણું માણુસ લાભત નાહીં’. પિતાને હાથે પુત્રનો દાહ સંસ્કાર ઘેરા દુખની લાગણી ફરી વળે. ઉપરવાળાને તેમની જરૂર પડી ગઈ! પણ અહીંનો તો વિચાર કરવો જોઈતો હતો. માણસ માત્ર મૃત્યુને પાત્ર એ ઠીક છે. પણ તેમાં વિવેકભાન તો હોવું જોઈએ ને? આપણે ઉપરવાળાને પ્રાર્થના જ કરી શકીએ…તે એ પરમ આત્માને શાંતિ આપે જ અને આપણને એ ઘા સહન કરવાની શક્તિ…અસ્તુ. -હદ.
Very sad.unable to express my self. Om shanti.
પ્રભુ દિવંગત આત્માને શાંતિ અર્પે અને એમના તમામ કુટુંબીજનો તથા એમના વિશાળ ચાહક વર્ગને એમના વિયોગને સહન કરવાની શક્તિ અર્પે એજ પ્રાર્થના……
અતિશય આઘાતજનક સમાચાર.. મા સરસ્વતી ની અને માતૃભાષાણની સાચી સેવા કરનાર સપૂત ને કોટી કોટી પ્રણામ…પ્રભુ સદ્ગતના આત્માને ચિર શાંતી આપે એવી પ્રાર્થના…
Huoon Mari Dilsoji To Pathavu Chhuoon,Pan bhagavan Kem Avo Anyaya Karyo??Ame to Kai Samajta Nathi?Koi Gyani Ja Jane,Aam Kem Banyuoo?
Pramatma,Gayela Atma Ne Shanti Aape…..
Hard to believe this news. Mrugeshbhai was a man with a mission. Mission to make people read good articles and keep the flame of Gujarati language enlightened in the lives of all the Gujaratis living abroad. His absence will be felt always. Few years ago I came across his website: readgujarati.com accidentally. Since then it has been my routine to read up atleast 2-3 articles daily from this site. I am heartily thankful to Mrugeshbhai for building such a great platform where his chosen articles that are filled with emotions and inspirations have made me a better person subconsciously. May his soul rest in peace. May God give us strength and passion like him.