.
મેરુ તો ડગે પણ જેનાં મન નવ ડગે,
ભલે ભાંગી પડે ભરમાંડ રે,
વિપત પડે પણ વણસે નહીં
સોહી હરિજનનાં પરમાણ રે, .. મેરુ તો ડગે
ચિત્તની વ્રુત્તિ સદા નિર્મળ રાખે ને,
કરે નહીં કોઇની આશ રે
દાન દેવે પણ રહેવે અજાચી ને
રાખે વચનમાં વિશ્વાસ રે, .. મેરુ તો ડગે
હરખ ને શોકની જેને ન આવે હેડકી ને
આઠે પહોર રહેવે આનંદ જી
નિત્ય રહે સતસંગમાં ને
તોડી દીધા માયા કેરા ફંદ રે, .. મેરુ તો ડગે
સંગત કરો તો તમે એવાની કરજો ને
ભજનમાં રહેજો ભરપૂર રે
ગંગા સતી એમ બોલિયાં રે,
જેના નયણોમાં વરસે સાચાં નૂર રે, .. મેરુ તો ડગે
શ્રી ચેતનભાઇ ગઢવી ના કંઠે આ સુંદર ભજન સાંભળો.
( શ્રી ચેતનભાઇનો ખૂબ ખૂબ આભાર, જેમણે આ ભજન અહીં પ્રસ્તુત કરવાની પરવાનગી આપી. એમના કંઠે ગવાયેલા લોકગીતોની CD “લોકસાગરનાં મોતી” માથીં આ ભજન લેવાયું છે. )
Thanks for this lovely song….Plz share more bhajans by ganga satiji…Can we download this songs???
ગંગાસતી ના ભજનો વારંવાર સાંભળવાનુ મન થયા કરે છે.
અભિનંદન અને આભાર
નવીન કાટવાળા
Thank you for sharing the wealth of Gujarati literature
Treasure Woth so many of us.
ગગા સતિ નુ ખુબ જ સુદર ભજન અને સ્વરાકન પન સરસ્.
very very good..
ચિત્તની વ્રુત્તિ સદા નિર્મળ રાખે ને,
કરે નહીં કોઇની આશ રે this line is great.
I want to put a gazal in this website please tell me what’s a procedure? Thanks.
આ ટહુકાનો અવાજ સાંભળવા ઈશ્વર, સરસ્વતીજી સાથે જ આવતા હશે….
થેન્ક્યુ
Thanks.big aavi rachana samdhlavo to saru.
ખુબ્જ સરસ ભજન છ્હે ધન્ય વાદ જયશ્રેી બહેન્
ગન્ગા સતિ ના મહોલ મા જન્મથિ લગવ રહ્યો. આ ભજન દિવાલિબેન ભિલ ના અવાજ મા પન ખુબજ સરસ ગવાયુ ચે.સન્ગ્રહ કરવા જેવુ ખરુ.
રાજેશ ના ખુબ્ખુબ આભાર્ ભજ્ન ના શ્બ્દો સે મોક્શ આપ્નરા
જો િજ્વ્ન્મા ઉતિર જાય તો.સન્તો ના શ્બદો શામ્ભલ્વા સનાત્ન ધર્મ ના અાશ્રમા જવુ જોયે.તો આપનુ કલ્યાન થશે.
વિજલિના ચમકારે મોતિદા પરોવુ સામ્ભલવા મલે?
સરસ! પણ એક આખો ફકરો લખાણમાં નથીં.
dear jayshree, , I am thankful to you for giving us this lovely website great job.
ખુબજ સુન્દર ચેતન ભાઈ ને અભીનન્દન
થેન્ક્સ … હજુ બીજી રચનાઓ પણ મુકો તો મજા આવે…….
ખાસ કરીને ગંગા સતીની……
આ ભજન્ ખુબજ ગમ્યુ ફરિ આવા ભજન મોક્લવા વિન્ન્તિ
ગઁગાસતેીનુઁ ભજન અને ચેતન ગઢવેીનો કઁઠ, વાહ ! આભાર જયશ્રેીબેન.
મારે દુલા કાગ રચના તારે આન્ગ્ને પુચિ ને કોઇ જો આવે આમા જોઇએ ચ્હે
થેન્ક્સ … હજુ બીજી રચનાઓ પણ મુકો તો મજા આવે…….
ખાસ કરીને ગંગા સતીની……
after some moment , sound started……. waht a beautiful BhAJAN…….. thanks for uploading
kishor
ભજન સમ્ભ્દાતુઊ નઅથિ
વાહ ભાઇ વાહ્.
ભિષ્મ દેસાઇ
ભૈ ભૈ bhai bhai………………………
This is a perfect SANGAM of Sahitya,Sangeet,and Kala.Hearty thx to Jayashreebahen and Chetanbhai.,and the poet.Sorry for Eng. fonts !This thirst can never be quenched in our lives !I see all -in-one in this blog!God bless you !
Dear Jayshree
Thanks for another poem by Ganga Sati and song by Chetan Gadhvi.
As informed you earlier my wife Sonal sings with Chetan and they were together in LA last year.
appreciate your interest in litrature – kirit shah