ઘણા વખત પહેલા આબિદા પરવીનના સ્વરમાં કબીરજીના કેટલાક દુહા સાંભળ્યા હતા… એનુ શિર્ષક પણ ‘મન લાગો યાર ફકીરીમેં..’ એવું જ છે..! પણ એમાં ઘણા બધા દુહા એક સાથે હતા, જ્યારે અહીં પ્રસ્તુત ભજન અલગ છે..! આશા છે આપને આ પણ ગમશે…!
સ્વર – સંગીત આયોજન : આશિત દેસાઇ
આલ્બમ : ઢાઇ અક્ષર પ્રેમ કા
मन लागो मेरो यार फ़कीरी में ॥
मन लाग्यो मेरो यार फ़कीरी में ॥
जो सुख पाऊँ राम भजन में
सो सुख नाहिं अमीरी में
मन लागो मेरो यार फ़कीरी में ॥
भला बुरा सब का सुनी लीजे
कर गुजरान गरीबी में
मन लागो मेरो यार फ़कीरी में ॥
प्रेम नगर में रहनी हमारी
खलिबनी आई सबूरी में
मन लागो मेरो यार फ़कीरी में ॥
हाथमें कुंची बगल में सोता
चारो दिसी जागीरी में
मन लागो मेरो यार फ़कीरी में ॥
आखिर यह तन ख़ाक मिलेगा
कहाँ फिरत मग़रूरी में
मन लागो मेरो यार फ़कीरी में ॥
कहत कबीर सुनो भयी साधो
साहिब मिले सबूरी में
मन लागो मेरो यार फ़कीरी में ॥
beautiful……bhajan…..great wordings…………
varitions are very good and the voice of Ashitji is superb….we can learn so many things from singing of
Ashitji…..thanks for very good composition..Samirbhai Mehta…Jay Hatkesh
કબીરની વિલક્ષણ રચના અને શ્રી આશિત દેસાઈનો ઘેઘુર કંઠ!!!! સોના માં સુગંધ 🙂
Excellent, Music is good, singer is good, and I have no words for Sant Kabirji.
Each words has inspired us.
saburee no bijo arth SRADHA pan karee sakaya.temaj JAGRUTATA pan karee sakay
કવચિત સાંભળેલી રચના હોવા છતા આસિતભાઈના અવાજમા વધારે આનદ થઈ ગયો, કબીર સાહેબને સલામ…….આપનો આભાર……
અ..દ્..ભૂ… ત સ્વરાંકન ! કબીર ની ફકીરી અને આશિત ના અવાજ ની જાદુગરી ! ભૈ, કમાલ થૈ ગઇ !
સુંદર !
ખુબ જ સરસ .
મજા આવિ ગૈ…
Excellent, Music is good, singer is good, and I have no words for Sant Kabirji.
Jayendra
Pranam Mukesh Ji,
Thanks for your help with meaning…
Sahil
November 1st, 2010 at 11:29 am
What is the meaning of word “સબુરી” above?
Can somebody help me to understand it?
That means “patience”
સરસ ભજન અને અદભુત સ્વર અને સંગીત….
અરે વાહ…
ખુબ સરસ..
અજય ઓઝા
ક્યા બાત આહા આહા
મન લાગો યાર ફકીરીમેં…સુંદર હ્ર્દયસ્પર્શી ભાવપૂર્ણ ગાન અને તેનું ગાન.
What is the meaning of word “સબુરી” above?
Can somebody help me to understand it?
ધિરજ અને શાન્તિ
Sufis take 1)shraddha meaning Trust in God ,not faith
& 2)saburi meaning Patience during sadhana
ધીરજ પુર્વક વાટ જોવી.