.
ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર !
હાલો ને જોવા જાયેં રે
મોરલી વાગી રે, રાજાના કુંવર.
ચડવા તે ઘોડો હંસલો રે, રાજાના કુંવર,
પીતળિયા પલાણ રે. – મોરલી…..
બાંયે બાજુબંધ બેરખા રે, રાજાના કુંવર,
દસેય આંગળીએ વેઢ રે. – મોરલી…..
માથે મેવાડાં મોળિયાં રે, રાજાના કુંવર,
કિનખાબી સુરવાળ રે. – મોરલી…..
પગે રાઠોડી મોજડી રે, રાજાના કુંવર,
ચાલે ચટકતી ચાલ્ય રે. – મોરલી….
ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર !
હાલો ને જોવા જાયેં રે
મોરલી વાગી રે, રાજાના કુંવર.
nies old git
થેન્ક યુ. ખુબ મજા આવિ સામ્ભલ્વૈનિ અને સાથે ગાવાનિ પન.
મસ્ત…!!
મારે અએક કવિતા વાચવી છે પણ કયાય મળતી નથિ જો આપનિ પાસે હોય તો અહિયા મુક અહેસાનમન્દ કરજો
બોલ છે
” ડુન્ગર કેરી ખીણમા ગામ્ભુ નામે ગામ”
નામ છે “મીઠી માથે ભાત”
બહ મજા આવિ ગઈ.
Nice song.
saras che ho……….
સાંભ્ળવા નિ મજા આવિ ગઈ. આભાર
બહુ જ સરસ ગીત
Very very Good Music site.
I sent info reg this site to my Twenty Guj friends and almost appreciated this site.
Really a great soothing effort
બહુજ સરસ..
સરસ
ઝૂલણ મોરલી વાગી રે
ગ્રેટ લુક …
Hey Jayashree
You are doing great job
Congrates