Come One, Come All… – Dr. Raeesh Maniar

28 જુલાઇ,2006 – 4 ઓગસ્ટ, 2006 દરમ્યાન સુરતની ધરતી પર રમાયેલ સૌથી મોટો ખેલમેળો, ‘એશિયન જિમ્નેસ્ટિક’ માટે સુરતના જ કલાકારોએ તૈયાર કરેલું આ ‘Theme Song’.

આ ગીત વિષે વધુ માહિતી આ Newspaper article વાંચીને મળશે. સાથે સાથે હું એટલું જરૂર કહીશ, કે ગુજરાતી ભાષામાં ન હોવા છતાં આ ગીત પણ એટલું જ પોતીકું લાગે છે, જેટલું ‘તમારા સમ’ 🙂

અહીં આ image જરા નાની દેખાય છે, પણ એ વાંચવામાં તકલીફ પડતી હોય તો અહીં click કરો. અને પછી File Save કરીને એને zoom કરી શકો છો. અથવા નીચે જે image દેખાય છે, એના પર click કરો, અને જે પાનું ખુલશે, એમાં all sizes પર click કરીને એને મોટી કરીને જોઇ શકશો.
સ્વર : દિલનાઝ બેસાનિયા
સંગીત : મેહુલ સુરતી

filename_11

Come One,
Come All….;
Lets be together.

Enjoy this moment,
Enjoy this moment,
May It Last Forever
Learn the Rhythm,
– Know the Pace,
Life is Fun, its not a race.

Turn a bit, twist a little,
But never loose your balance.
Be it life, be it sport,
This is the only essence.

—————–

એકલા આવો,
સહુ આવો…
આવો આપણે ભેગા મળીયે.

આ પળને માણો,
કાશ એ કાયમી બની રહે.

તાલને પામો, લયને જાણો,
જીવન તો આનંદ છે, એ કોઇ દોડ નથી

જરા ઘૂમો, જરા વળો,
પણ સંતુલન કદી ન ગુમાવો,
જીવન હોય કે ખેલ,
આ એનો તર્ક છે.

16 replies on “Come One, Come All… – Dr. Raeesh Maniar”

  1. this is very rhythmic song.i enjoyed with good lirics.one good idea came in my mind that if music will be faster, lirics will be change as children song while they playing indoor game ,it will make children more active with their action. only we should add some more lines and ommit some line from it .

    this kind of action song can be used in anual programme.

  2. Dear Jayshri ben
    mane a site vishe mari friend je USA ma che ane kahyu. khub saras che.
    mane
    Savriyo re savariyo hu to khobo mangu ne dai de dariyo
    a song khub game che tame api saksho.
    fari thi khub saras site che
    thanks

  3. Its is a beautiful song and the good part is that its beauty keeps on increasing as we hear it again and again.

  4. Hi All

    The song was my Mobile Ringtone for quite some time after the Gymnastics Championships. Mehul Surti & Dr Rasesh have done a great job and immortalised the Championhsip forever. How can I forget the involvement, zeal, enthisiasm & force of all to make the memories etched forever.

  5. મનિષભાઇ,
    મેહુલનું કોઇ પણ ગીત હોય, જેટલું ધ્યાનથી સાંભળો (ખાસ કરીને headphones સાથે) અને જેટલી વાર વધારે સાંભળો, એટલી વાર વધારે અને વધારે ગમતું થઇ જાય છે.

  6. Once again, I can not refrein from thanking all the three jewels of the song, who made the championship really musical in the real sence.
    Still today Japaneese gymnasts enjoy this song.

    Kaushik Bidiwala
    (Org. Sec. 3rd Asian Gymnastics Championship)

  7. મેહુલ
    ખૂબ સરસ કોમ્પોસિશન છે. દિલનાઝનો અવાજ પણ ખીલ્યો છે.
    છેલ્લે શંખ નાદ અને ઘંટારવ રુંવાટા ઉભા કરે છે. ખૂબ સરસ લાગે છે.
    મેહુલ અને જયશ્રી
    બંનેને ખૂબ ખૂબ અભિનંદન

    મેહુલ દાદી કહીને બોલાવે છે તો તેને મારા આશીર્વાદ.

  8. Jayshree,

    You made all our past… Present..
    The time earned at mehul’s Studio….

    I suggest listeners to use HEADPHONES to enjoy the minute carvings of MEHUL.

  9. સુંદર ગીત, સુંદર સંગીત, સુંદર સૂર…
    ખૂબ ખૂબ અભિનંદન ત્રણેય કલાકારોને…

  10. very naice song

    Congratulation to Dr. Rais, Mehubhai & Also DIlnaz to touch our hearts all over the world by this sweet touchy song

    Jyashree, very good collection

  11. Very nice and melodious song.I heard this song at the indoor stadium also and i am enjoying this song very much. I am very proud of my surat. The song’s poet Dr Raeesh uncle has beautifully written and composed,The sound recording of Mehul kaka is mind blowing and voice of Dilnaz Besania is very sweet and melodious. Really the stars of surat have done a very great work.I also thank you Jayshree auntie for keeping this song on your website.Thank you very much.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *