સપનાં – પન્ના નાયક January 25, 2016 સેલ સેલ સેલ સપનાંનું! સૌ કોઈને ભાવભીનું નિમંત્રણ.. આવો અને લૂંટો અપૂર્વ સેલ. મહામૂલાં જતનથી સેવેલાં પણ હવે મને ના ખપનાં એટલે ઘટાડેલે ભાવે વળતર સાથે વેચી નાખવાનાં છે મારાં સપનાં..! Share on FacebookTweetFollow usSave
સપનાનાં કાંઈ સેલ હોય? મારા અરમાન એમાં ભર્યા છે. કેટલીયે ન કહેવાની વાતો એમાં છે. એને વેચવા ન જવાય. જેને સ્પર્શસે, એ આવીને લઈ જશે …. પન્નબેન, બહું ગમ્યું. – સુરેશ ઘ, સિંગાપોર Reply
સપનાનાં કાંઈ સેલ હોય?
મારા અરમાન એમાં ભર્યા છે. કેટલીયે ન કહેવાની વાતો એમાં છે.
એને વેચવા ન જવાય.
જેને સ્પર્શસે, એ આવીને લઈ જશે ….
પન્નબેન, બહું ગમ્યું.
– સુરેશ ઘ, સિંગાપોર
આ સેલ માલનો ભરાવો કે સપનનો તકાદો ?બહુ ગમ્યુ !