આ આટલી ખારાશ, મને પરવડે નહીં
દરિયો જ હો ચોપાસ, મને પરવડે નહીં
મારે સળગતો હાથ લઇને ઘૂમવું સતત
તારે જ રમવો રાસ, મને પરવડે નહીં
મરવું નથી ને યાર હવે જન્મવું નથી
આ કાયમી પ્રવાસ, મને પરવડે નહીં
તારી રજા ના લેય, અને આવજા કરે
એવો તો કોઇ શ્વાસ, મને પરવડે નહીં
બેશક કલમનું વાંઝિયું હોવું મને ગમે
કિન્તુ, એ પ્રસવે લાશ, મને પરવડે નહીં
સ્નેહિ તો ખરુ સોનુ….
Excelent……
vah parmar saheb vah…
– Ugam Offset, A’bad.
very nice
Hi Poemlovers all. Thamks to pass nice comments._snehi. Thanks jayshree too
hi this is snehi parmar from bagasara. having a book named :pida paryant
Sir, I am from village Viradi, Gariyadhar, Bhavnagar.
I have written many ghazals & poems ( in chhand too).
Would you please help me to publish a book. How can I contact you.
good very nice
મારે સળગતો હાથ લઇને ઘૂમવું સતત
તારે જ રમવો રાસ, મને પરવડે નહીં
મને મારા સ્નેહાળ ભુત્કાળ મા લઇ જવા બદલ આભાર
તદ્.ન અનોખી અને અદ્.ભૂત ગઝલ…..
પરવડે એવી …..!!
મરવું નથી ને યાર હવે જન્મવું નથી
આ કાયમી પ્રવાસ, મને પરવડે નહીં
સાચી વાત છે,
Jayshree
You have found very good gazal.
You choice of poems are of high quality. I suppose you are coming from the literature background (probably in family). Keep it up.
વાંઝિયું રહે ને લાશ પ્રસવે ?આહા!
બંનેથી ઊલટું જ ગમે તેવું છે !હોં!
શોધ સારી છે.મને પરવડે એવી!
બહુ ઉત્તમ ગઝલ છે ! સ્નેહી પરમાર કોણ ..ક્યાંના છે ? કોઈ સંગ્રહ ?
બેશક કલમનું વાંઝિયું હોવું મને ગમે
કિન્તુ, એ પ્રસવે લાશ, મને પરવડે નહીં
ઊંચી વાત છે !
Shree Snehi Parmar is From Bagasara (Meghani) dist. Amreli.
He is a teacher in Meghani High School, Bagasara. n they have many gazals like this.
Snehi Parmar amara “BAGASARA” NU gharenu 6 bhai kishan vandra +91 9726593569
સ્નેહી પરમાર એ બગસરા ગામ ના વતની છે. જિ. અમરેલી
365440
તેઓ અમારા શીકશક છે અને ઝવેરચંદ} મેધાણી હાઈસ્કૂલમાં}સેવા}આપે}છે