ગુજરાતી કવિતાની સૌપ્રથમ અને સૌથી વિશાળ વેબસાઇટ લયસ્તરોએ ૦૪-૧૨-૦૨૦૧૮ના રોજ ચૌદ વર્ષનું સીમાચિહ્ન સર કર્યું. ૧૪ વર્ષ, ૯૫૦થી વધુ કવિઓ અને ૪૩૦૦થી વધુ પૉસ્ટ્સ…
ચૌદ વર્ષે તો રામનો વનવાસ પણ ખતમ થઈ ગયો હતો… પણ લયસ્તરો પર ચાલતો આ કવન-વાસ કદી પૂરો ન થાય એમ અમે ઇચ્છીએ છીએ…
કાવ્ય અને કાવ્યાસ્વાદની આ યાત્રા આપ સહુ વાચકમિત્રોના એકધારા સ્નેહ અને સદભાવ વિના શક્ય જ નહોતી…. આપ સહુનો પ્રેમ આ જ રીતે મળતો રહેશે એવી આશા સાથે આપ સહુનો હૃદયપૂર્વક આભાર..
-ડૉ. ધવલ શાહ, ડૉ તીર્થેશ મહેતા, ડૉ. વિવેક ટેલર, મોના નાયક
(ટીમ લયસ્તરો)
સહુ મિત્રોનો હૃદયપૂર્વક આભાર….
અભિનન્દન
અભિનન્દન ! જોગાનુજોગ ,આવતી કાલે ૬-૧૨- ૧૯૪૬ ,અમે પ્રક્ટ થયા હતા ,એટલે હવે યાદ.
નવનિત લાલ શાહ એ પરિચય કરાવેલ ૧૨ વર્ષ પહેલા…. આનન્દ ૦૦૦૦….
congratulation on your 14th anniversary. you are doing a very good service to people like me who are not living in India. it is also remarkable that you bring us the poems from across the world and good comments on them as well.
wishing you many more years of success.
We are sharing same birthdate different year. Best wishes and achieve bigger and bigger milestones for layastaro and provide invaluable inspriring poems…
અભિનન્દન … અને જન્મ્ દિવસ મુબારક્.!!
લયસ્તરોને 14મી વર્ષગાંઠ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન.
આ શુભમંગલ પ્રસંગે ‘લયસ્તરો’ને જન્મદિન મુબારક અને પ્રભુ પાસે પ્રાર્થના કે વરસોવરસ આ ‘લયસ્તરો’ અવિરત ચાલ્યાજ કરે.. અને વાંચકોને અદભુત કાવ્યોનો રસાસ્વાદ કરાવતો રહે..
મનસુખલાલ ગાંધી
Los Angeles, CA
U.S.A.
Congratulations
આભાર…