અહીં અમેરિકામાં તો એક મહિના સુધી ચાલતી નવરાત્રી સિઝનની શરૂઆત તો થઇ ગઇ છે.. તો તમે પણ આ નોન-સ્ટોપ ગરબા સાંભળીને તૈયાર થઇ જાવ ગરબે રમવા..!! પણ હા – ગરબાની રીતે ગરબાને ગાજો !! 🙂
સ્વર – લાલિત્ય મુન્શા, વિનોદ રાઠોડ, અનુપ જલોટા, કિશોર મનરાજા
સંગીત – કિર્તી, ગિરીશ અને બામ્બુ બીટ્સ
આલ્બમ – એ… હાલો… (Non-Stop ગરબા)
Chi. ben Jayshree N Shree Amitbhai We R V happy to resume our internet from today …!!we are listening nonstop garba….thank you very much…jayshree krishnaji…wish you both a happy navratri festioval …n daserra… we are inj Poona…!!all the best wishes..h there are more than 2400 e mails to watch but now vf r o.kl.
અભાર જયશ્રીબેન,
બધાજ ગરબા, રાસ સુંદર રીતે કમ્પોઝ કર્યા છે..આ આલ્બમ મા કીર્તિ – ગીરીશ (બામ્બુ-બીટ્સ) નો 25 વર્ષ નો અનુભવ સંભાળવો ગમે છે..
લીસ્ટ ઓફ few ફેમસ નોન-સ્ટોપ ગરબા CD ફ્રોમ કીર્તિ – ગીરીશ (બામ્બુ-બીટ્સ)
૧-ખેલૈયો – ગુજરાત ના તમામ ગરબા ટ્રેઈનર તેમની ટ્રેઈનીંગ ખેલૈયો ઉપરજ આપે છે… આ CD હમેશા સાચવીને રાખજો, કારણકે આવું કમ્પોઝીસન ફરીથી ક્યારેય સંભાળવા નહિ મળે (આ ખુદ કિશોર મનરાજા રાજકોટ માં LEO -PIONEER માં બોલ્યા હતા)
૨-ઢોલ નાં ધબકારે
૩-રંગલો
૪-રજવાડી
૫-છેલ છબીલો
૬-પરદેશી મણિયારો
-કુમાર દવે-પુના-મહારાષટ્ર
Very good
નવા અવાજ મા પ્રાચીન ગરબા – નોન સ્ટોપ ગરબા ચાલુ રાખીને લેપટોપ પર બીજુ કામ કરતા માતાજી ના આગમનના અણ્સારા થાય…….રાજશ્રી ત્રિવેદી
Superb…
ગરબા નિ મજા માણી આભાર
તમે દરેક તહેવર અમરિ પાસે ,સાથે ઉજવો ચ્હો .જ્ય અમ્બે
જય શ્રેી ક્રિશ્ન અન્દ જય અમ્બે તો અલ્લ્
હિતેશ્
કુવૈત્
તહ્ન્ક્સ્
bvj sarsh che tahuko ghanu badhu janvanu che ,,,,,