નફા ને ખોટનો ખયાલ ન કર,
ફકીર સાથે ભાવતાલ ન કર.
કોક બીજું ય વસે છે અહીંયાં,
અહીંયાં તું આટલી ધમાલ ન કર.
કેમકે તું નથી તારી મિલકત,
દોસ્ત તારામાં ગોલમાલ ન કર.
તું નથી જાણતો ક્યાં જાય છે તું,
આટલી તેજ તારી ચાલ ન કર.
લોક માલિકને ભૂલી બેસે,
સંત તું એટલી કમાલ ન કર.
my frnd show me this site..its really nice..hats off to management team of this site..u guys r keeping GUJARATI alive..keep up the good work..
ઝન્ઝર મઅરુઆલક્મલક નુ આવ્યુ રે મર વહલાએ પગ્મા પહેરાવ્યુ રે આ ગેીત ક્ય મલે? આ વેબ્સિતે બહુ સારિ ચ્હે
તું નથી જાણતો ક્યાં જાય છે તું,
આટલી તેજ તારી ચાલ ન કર.
લોક માલિકને ભૂલી બેસે,
સંત તું એટલી કમાલ ન કર.
આ બે શેર ઘણુ બધુ ક્હઈ જાય છે આજ ના આ જમાના ની ક્ડ્વી સચ્ચઈ
અચાનક આ સાઈટ મને મળી અને હવે હુ આ સાઈટ ની બંધાણી થઈ ગઈ છુ.હવે રોજ હુ આ સાઈટ પર ગીતો અને ગઝલો સાંભળુ છુ.આ બહુ જ સરસ ગઝલ છે.આ ગઝલ જો સાંભળવા મળે તો મજા પડી જાય.
આભાર,
ભાવના સંપટ.
nice gazal !!
નફા ને ખોટનો ખયાલ ન કર,
ફકીર સાથે ભાવતાલ ન કર.
લોક માલિકને ભૂલી બેસે,
સંત તું એટલી કમાલ ન કર.
Very nice.. kharekhar… aaj na yug ni kadvi sachhai..
કોક બીજું ય વસે છે અહીંયાં,
અહીંયાં તું આટલી ધમાલ ન કર.
Again.. excellent.. pan koine e kyan swikarvu j chhey ke ko’k biju pan ahiya vase chhe.. hun mari Milkat nahi, bhagwan ni ‘bhet’ chu ane he’s within me e kyan inetellectually accept karvu j chhey??!!
Very nice… Great..! Salaam..!
લોક માલિકને ભૂલી બેસે,
સંત તું એટલી કમાલ ન કર.
– આજના યુગની કડવી સચ્ચાઈ…. ભગવાન ભુલાઈ ગયા અને બાબા, દાદા અને સંતો પૂજાવા માંડ્યા…
કોક બીજું ય વસે છે અહીંયાં,
અહીંયાં તું આટલી ધમાલ ન કર.
આ શેરના કેટકેટલાય અર્થો નીકળી શકે !!!! ખુબ જ મજાનો શેર…
લોક માલિકને ભૂલી બેસે,
સંત તું એટલી કમાલ ન કર.
એક કટૂતાભરેલું સત્ય…
સુંદર ગઝલ…
આટલી તેજ તારી ચાલ ન કર……
સરસ