સ્વર : સોલી કાપડિયા, નિશા ઉપાધ્યાય.
.
ઝરણાં બનીને પહાડ ઓગળતા રહ્યા
આપણે માધ્યમ વિના મળતા રહ્યા
પાંદડુ થથર્યું હશે કોઇ ડાળ પર
એટલે પાછા પવન વળતા રહ્યા
આમ તો મળવાનું પણ ક્યાંથી બને
સારું છે કે સ્વપ્નમાં મળતા રહ્યા
સાવ આ તો શ્વાસ જેવું લાગે છે
એટલે આ જીવમાં ભળતા રહ્યા
it is really nice short sweet and deeo massage for life.to desolved our selves among eachother and give warmness is very important thing in life.u r really very great.
આજે પહેલિ વાર આ રચના સામ્ભલિ . હ્રદય મા અન્દર સુધિ ઉતરતા શબ્દો અને આન્સુ નિ સઆથે તપકતો તાલ આ રચના ને જિવન્ત બનવે ચ્હ્હે. અભિનન્દનબધ કલાકારો ને …….
વાહ ભાઈ મોજ આવી ગઈ
મને આ ગેીત્ત બહુજ ગમ્યુ. અને મરુ નામ પન ઝરના.
આ ગેીત ખુબજ સુન્દર રિતે રજુ કર્યુ ચે.
ઝા સાહેબ,
આપ વદોદરા હતા ત્યારે આપને પ્રત્યષ ઘણી વાર સાભળયા છે.
‘વાસળી મોબાઈલ’ આપનાજ મુખે સાભળયુ હતુ. ઈન્ટરનેટ પર હવે વાચુછુ. આપની
કલ્પના ઘણીજ સરસ હોયછે
મને તમારા વિચારો બહુ ગમિયા.ભવિશ્ય મા પન તમે સરુ લખો એવિ સુભ કામના.
ખુબ જ સુંદર કાવ્ય! આજ કવિનુ જળપ્રપાત હે વહો નિરન્તર કાવ્ય મુકશો?
Both Voice Are Good Once Again I Salute U
વેદના ને ખુબ સુન્દર રિતે રજુ કરિ,વાચવાનિ મઝા આવિ.
જેસલ પરિખ,વરસા પરિખ
hello there !
i could not listen all these beautiful words!
just came to know about this wonderful website while i was searching for gujarati songs on google
keep up the good work
Wow! Amazing! No words to describe the feeling when I hear these gazals…or kavita….so…beautiful. Thank you so much for all the writers and singer, from the bottom of my heart. wow!
really gr8 songs.. i m having all these in my computer…but getting them here and knowing that we all can share is really gr8..
thanks to jayshree ben
Great singing and amazing voice of Nisha Upadhyaya.Nisha is the youth icon of Gujarati Music. singing with the great Soli Kapadia..
PLEASE PUT MORE SONGS OF NISHAJI.
ભાગ્યેશ જહા સાહેબ ની સુંદર ગઝલ રજુ કરવા બદલ આભાર.
ભાગ્યેશ ભાઈ એક ઉત્તમ કવિ, વિવેચક અને ખુબજ પારંગત વહીવટ કર્તા છે,સૂરત ના પૂર વખતે ડિજાસ્ટર-મેનેજમેન્ટ ની જવાબદારી ભાગ્યેશ જહા પર હતી અને તે એમણે ખુબજ સુંદર રીતે અદા કરી,એમ્નો ખુબ ખુબ આભાર.
પર્યુષણ વ્યાખ્યાન-માળા વખતે ‘ધર્મ અને વિગ્નાન ‘ વિષય પર એમણે આપેલું ખુબજ માર્મિક પ્રવચન હાજર રહેલા સર્વે શ્રોતાઓ ને સદાય યાદ રહેશે.
ગુજરાત સરકાર માં આટલા નીપૂણ અને લાગણીશીલ અમલદારો છે એ ગુજરાત માટે ગૌરવ ની વાત છે.
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા.
Hello JB
Do you have MP3 album ‘Apana Sambandh’ ? Or you converted it from the casette?
વોવ, ખુબ જ સુંદર.
આપણે માધ્યમ વિના મળતા રહ્યા…
આમ તો મળવાનું પણ ક્યાંથી બને
સારું છે કે સ્વપ્નમાં મળતા રહ્યા …
વિરહની વેદના વ્ય્કત કરતા શબ્દો ની આખી જ રચના અહિં ઉતારી લેવાનું મન થાય એમ છે.