શું ફેર પડે છે ! – કૃષ્ણ દવે

શું ફેર પડે છે !

પાંચ !
પચીસ !
પચાસ !
કે
પાંચસો !

આપણે તો એમનાં પેટનું પાણીયે નથી હલાવી શકતાં.
જુઓને કેટલાં સહનશીલ !
એમ કાંઈ અકળાઈ ના ઊઠે નાની નાની વાતોમાં, પેલાઓની જેમ –
તે
ઢાળી દે બે ટાવરોનાં બદલામાં બે-ચાર દેશોને !!!

– કૃષ્ણ દવે

7 replies on “શું ફેર પડે છે ! – કૃષ્ણ દવે”

  1. Well Said – Krishna.
    Indian politicians are thick skinned to get affected by any known weapons. According to me, World must be amazed that DESPITE such politicians, India is progressing! Such poems are like soft flower petals for them.
    But, such poems do serve the required scratch on readers to come out of sleep.

  2. શું ફેર પડે છે !…
    આપણે તો એમનાં પેટનું પાણીયે નથી હલાવી શકતાં.
    જુઓને કેટલાં સહનશીલ !
    એમ કાંઈ અકળાઈ ના ઊઠે નાની નાની વાતોમાં, પેલાઓની જેમ…

    સરસ કટાક્ષ છે આપણા નેતાઓ ઉપર!!

  3. Pratit,
    This poem doesn’t say that we should wait for another disaster. Its just a sarcastic comment on the politicians of our country.

  4. જુઓને કેટલાં સહનશીલ !
    એમ કાંઈ અકળાઈ ના ઊઠે નાની નાની વાતોમાં, પેલાઓની જેમ –
    તે
    ઢાળી દે બે ટાવરોનાં બદલામાં બે-ચાર દેશોને !!!

    બહુ સુંદર…આપણા દેશના નેતાઓની સહનશક્તિ ને ધન્યવાદ…

    ‘મુકેશ’

  5. According to this post it means that we should wait for another very big disaster should be took place and then we will find how to reply for this.If we will still sleeping then the days are not so far when they came to our house and kill us very softly. Its time to fight with them. Not to show that we are loyal and we are peace lover. Because without war you can’t make understand an enemy that what is the meaning of “Peace”

  6. માટે જ ત્યા સાત વર્ષ થી શાન્તિ છે. અને ભારત મા છેલ્લા સાત મહીના મા સાત હુમલા થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *