આ ગીત ખાસ ટહુકોના શ્રોતાઓ માટે નવેસરથી સંગીતબધ્ધ કરીને મોકલવા માટે અચલભાઇનો ખુબ ખુબ આભાર.
સ્વર : અચલ મહેતા
સંગીત : વિનોદ ઐયંગર
શબ્દો : રિષભ Group
.
શ્યામ….. શ્યામ…. શ્યામ…. શ્યામ…
તારા વિના શ્યામ મને એકલડું લાગે,
રાસ રમવાને વહેલો આવજે (2)
તારા વિના શ્યામ મને એકલડું લાગે,
રાસ રમવાને વહેલો આવજે (2)
તારા વિના શ્યામ…. (2)
શરદપૂનમની રાતડી,
ચાંદની ખીલી છે ભલીભાતની (2)
તું ન આવે તો શ્યામ,
રાસ જામે ન શ્યામ,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ
તારા વિના શ્યામ…. (2)
ગરબે ધુમતી ગોપીઓ,
સુની છે ગોકુળની શેરીઓ (2)
સુની સુની શેરીઓમાં,
ગોકુળની ગલીઓમાં,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ.
તારા વિના શ્યામ…. (2)
અંગ અંગ રંગ છે અનંગનો,
રંગ કેમ જાય તારા સંગનો (2)
તું ન આવે તો શ્યામ,
રાસ જામે ન શ્યામ,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ.
તારા વિના શ્યામ…. (2)
શ્યામ….. શ્યામ…. શ્યામ…. શ્યામ…
ખુબજ સરસ રચના…..તેમજ મધુર સગીત થી સજેલ તથા સુરીલી અવાજ
સુર સમાધિ લાગી
નવા જગ મા પહોચી ગયો
અદભુત!!!
.ો;
iliked it sooooo much truly cool
તરઅ વિના શ્યમ મને અક્લદુ લગે
Jayshreeben,
I don’t know how to thank you for your initiative…
Thank you. Thank you very much.
Could you please upload following garba?
તારા વિના વેરણ લાગે આ રાતડી, વાટ્યુ જુવે છે મારી આંખડી, હે કાના હુ તને ચાહુ
— Thanks
રાધા અને શ્યામના ગીતો સાંભળવા ની મજા કૈ ઔર જ હોઇ છે. સુંદર શબ્દમાલા. હમેશા કર્ણ પ્રીય જ લાગે તેવુ ગિત છે
શ્યામ…. શ્યામ…. શ્યામ…
તારા વિના શ્યામ મને એકલડું લાગે…
Rishabh Group is always good.
અતિ ઉત્તમ રચના અને એતલુ જ ઉત્તમ દિલ રેદિને ગાયુ…
SHYAM NO TAHUKO KHUBAJ GAMYO,
OFFICE STAFF NE PAN MAJA AAVI,
SHANTILAL THACKER
superb work by rishabh group
it is the best performig garba group in and around baroda and the entirs south gujarat
garabo sanbhali ne khub j maja avi
ગરબે રમવાનો આન્ંદ તો મનગમતા સ્ંગેજ હોયને!
તારા વિના શ્યામ મને એકલડું લાગે,
અંગ અંગ રંગ છે અનંગનો,
રંગ કેમ જાય તારા સંગનો
ever green Tahuko… it is ever so cool to go through the words n music served by you.
બહુજ સરસ ગરબા
Correct words.
અંગ અંગ રંગ છે આનંદનો
રંગ કેમ જાય તારા સંગ નો
અંગ અંગ રંગ છે અનંગ (અનંગ એટલે અંગ વિના નો – being the one without any form, addressed to Him, શ્યામ )
સુન્દર પણ અતુલ પુરોહિત જેવુ તો આ ગીત ગમ્તુ નથી, પરન્તુ ગરબો તો સહુ નો કર્ણ પ્રીય જ લાગે, ભલે ને કોઇ પણ ગાય.
[…] શ્યામ…. શ્યામ…. શ્યામ… શબ્દ સૌજન્ય:”ટહુકો” This entry was posted in ભજન/પદ/કાવ્ય/ગીત/ગઝલ and tagged […]
i just love this garbo….during navratri i just get lost everytime and anytime i hear this song……..bahuuj saras n mane bahuj vahlu che …a song
is gaane ko koi muje hindi me translate karke bhej do please please please. mera mail add hai
krishn4evr@gmail.com
Jayshreeben,
Could you please upload following song/garba? I would love to hear it.
તારા વિના વેરણ લાગે આ રાતડી, વાટ્યુ જુવે છે મારી આંખડી, હે કાના હુ તને ચાહુ
–
Thanks,
Chirag.
Rishabh Group is always master……best compo. once again …..thanks to all for giving so clasic one……
very nice
i mis gujarat n especially garba vid my shyam..
this is my favourtie raas garbo. i miss Bombay……….
AA GARBO SAMBHALI NE KHAREKHAR J AAPNE JENATHI DUR HOY ENI YAD TAJI THAI JAY 6……..
KHUB J SARAS.
THANK YOU…………
hi…………..this my favourite garbo, i miss my vododara.
thaks.
જય્શ્રેીબે આભર.
આવા રાસ-ગરબા મોકલતા રેહજો મજા આવિ ગઇ.
ખુબ ખુબ આભાર. ઉત્તમ, અતિ ઉત્તમ.
નવરાત્રિ મા જલ્સા કરજો.
best garabo – on the very first day of navratri, we were just missing this.
You filled up the gap -excellent !!!!
thanks
one of my all time favourite song / bhajan with gujarati mati ni sugandh
ખરેખર અચલભાઈ નો ખુબ આભાર
HIiiiiiiiiiiiiiiiiiiiii
Tahuko.Com
How Are All Of You
I Want Old Tara Vina Shyaam Mane Ek Ladu Laage Which Was Sung And Comppessed By
I Forgt But I Hope You Must Help Me To Find And Furhter More Search Otherwise Whole Album Files Sent ME On MY E-MAIL ID.
OKEY
BYE
TAKE CARE
TAHUKO.COM’S ALL OF MEMBER AND ALL OF GUJARATI FREINDS
REGARDS BY :- DIPESH SHRIMALI
divine song……….
ા ગરબો રાગ બૈરગિ ભૈરવ ઉપર આધરિ,ઘનોજ સુન્દર અને જુનિ યાદ અપવે ચે