ગોકુળ …. ( નોન સ્ટોપ રાસ ગરબા.. )

krishna_PH95_l

The audio file has been removed from this page. Please visit SoorMandir.Net to purchase this and many more albums from Soor Mandir.

* અમે મહિયારા રે… ગોકુળ ગામના..
* નટવર નાનો રે.. કાન્હો રમે છે મારી કેડમાં..
* મારગડો મારો મેલી દિયોને કુંવર ક્હાન..
* ખમ્મા મારા નંદજીના લાલ..
* કહાનાને માખણ ભાવે રે, ક્હાનાને મિસરી ભાવે રે..
* કહાનજી તારી મા કે’શે પણ અમે કાનુડો કેશું રે..
* મારે ટોડલે બેઠો રે મોર…
* કહાનજી, ક્યાં રમી આવ્યા રાસ..
* રમો રમો ગોવાળિયા રમો..

49 replies on “ગોકુળ …. ( નોન સ્ટોપ રાસ ગરબા.. )”

  1. સપનું.

    મને સપનું લાધ્યું સલુણું, વાગિ જાણે વ્રજ માં વેણું…

    નવરાત્રિ ના નવદુર્ગા ચોક માં, ઉઠ્યો આનંદ આજ અનેરો સૌ લોક માં
    ઘેલાં બાલુડાં ઘેલાં થઇ વિનવે, અંબા વિનાનું ઊણુ ઊણુ…મને…

    સાદ સુણી ને ભક્ત જનોનો, છૂપી શ્ક્યો નહિં નેહ જનનઈ નો
    સંગે લઇ ને સરવે સહેલીઓ, આવી અંબા સહે ન મેણૂં…મને…

    અંબા અંબિકા અંબાલિકા, ગરબે ઘૂમતી શોભે બાલિકા
    ઉમટ્યો આનંદ આજ માંના લલાટે, કોમળ હ્રદય કૂણુ કૂણુ…મને…

    ધન્ય આ ધરતી ધન્ય નવદુર્ગા ચોક ને, રમતી જ્યાં રાધિકા છોડી રણછોડ ને
    દીન “કેદાર”પર દયા દરશાવી, રજની મૂંગી ને વાગે વેણું…મને…

    રચયિતા
    કેદારસિંહજી મે જાડેજા
    ગાંધીધામ કચ્છ.
    http://www.kedarsinhjim.blogspot.com

  2. please jayshree ji upload these here again, it will be really great. your collection is incomplete without these raas-garba. thanks. shree.

  3. please uplode any song, garba or gazal of SANGITA LABADIYA
    i want listen gazal “MEDTA NA RANI MEERA”

  4. અમ્ને અમ/રુ સુરત યદ અવિ ગયુ આભર્
    we r in canada from 1/1/2 yearsbut we miss our gujrat tame e khot puri kari didhi thank u v r with u
    rupesh chhaya chaman ruperi

  5. Enjoyed this a lot!!
    Being away from Gujarat, it feels good to hear these garbas!!
    ખુબ મઝા પડી!!

    Thanks a lot જયશ્રેીબેન….

  6. Garba……Gujrati hova no ghano j aanad anubhav chu…..
    Bija pn garba je non stop hoy…..e shambhadava vinti karu chu…

    shreya naik

  7. જબર્દસ્ત સન્ગ્રહ ગરબા નો જોઇને આનન્દ થયો. ગૌરવ વન્તા ગુજરાતિ તરફથિ.

  8. જોરદાર
    કોઇ શબ્દ જ નથિ કેહવા માટૅ
    nice
    thank u so much

  9. Could tell me the name of books of which contains lots of Garba & Dandiya & whether it is available in the market ! Also I wanted to know can I download all this Garba & Dandiya Songs from Any website ! Basically I need all Gujarati Garba & Dandiya songs.

  10. Excellent site!! Really enjoyed Garaba. Can you put
    some more specially sung by Falguni Phatak ?
    “Radhaji nu Zanjaru ” Can you post this ?

  11. માનદ જયશ્રેીબેન,
    આપનો ખુબ આભાર – આવા અસલેી અને મનમોહિત રાસ-સન્ગેીત પેીરસવા બદલ…જુગ-જુગ ટહુકો…ટહુકો અને ટહુકો!!
    આભાર સહ…
    તુષાર નાયકના જયહિન્દ.

  12. જય હો ગર્વિ ગુજરાત…જય હો ગરવા ગુર્જરોને..જેમને આવિ ભવ્ય રચનાઓ જિવન્ રા ખિ ….ખુબ સરસ..

  13. ગરબા સાભદવા નિ ઘનિ મઝા આવિ ,અમેરિકા મા સાભરવા મ્લ્યઈ જ બહુ .

  14. રાસ-ગરબા સાંભણીને ખરેખર આનંદ થયો .
    આભાર……..

    thanks for this

  15.  Hi.. thanks for this. I really liked this garba. I live in Australia, and I just found this site today, but I really liked it. Thank you.  

  16. I really love this website. Because it doesn’t only have the music but it also have the lyrics. And garba is the only thing I like the most. I like other bhajans too but first garba and then other musics. I want to ask you for something. Can you please post the lyrics for અમે મહિયારા રે… ગોકુળ ગામના and કહાનજી, ક્યાં રમી આવ્યા રાસ.. AND many others like vadaldi varsi re, sarovar chali padya. I really appreciate your help. Thank You.

  17. બેન જયશ્રી,
    ખુબ મઝા પડી.ધન્યવાદ,લગ્ન ની શુભેચ્છાઓ….
    ઈન્દ્રવદન વ્યાસ.

  18. I love this Garba. Whenever I miss my beloved country I just listen this garaba and just make myself happy. Thanx alot to the developer of this website and singer of this garaba.

    Bhavesh patel(sydney, Barodo, Sevasi)

  19. ખુબ જ સુદર ગરબા છે પણ નોન સ્ટોપ ગરબા વધુ મુકો તો ખુબ જ આનદ આવે.
    આભાર સહ.

  20. ખૂંબ જ સુંદર ગીત- સંગીત-ગઝલ છે.પ્રસંશનીય કાર્ય બદલ ખૂબ ખૂબ આભાર. શ્રોતાઓને તકલીફ ન પડે તે માટે ખૂબ જ કાળજી લીધી છે. ગુજરાતી સાહિત્ય પ્રત્યેનો આપનાપ્રેમ માટે પ્રસંસાના મારી પાસે શબ્દો નથી હું કવિ કે લેખક નથી તેનો આજે વસવસો થાય છે નહીતર સારા શબ્દોમાં કોમેંટસ આપી શક્યો હોત.
    આભાર, આભાર, આભાર.
    આપનો સ્નેહાધિન,
    નરેન્દ્રસિંહ એસ. ચાવડા

  21. THAX A LOT FOR PUTTING THIS IN A WEBCITY. I’M LISTNING THIS GARBAS REGULARLY AND DEFINATLY I CAN FEEL MY GUJARAT IN I CAN FEEL THE SMAIL OF MY LAND IN MELBOURNE.
    THANK YOU AGAIN
    MILAP……

  22. I WANT TO DOWNLOAD THIS GOKUL NON-STOP IS IT POSSIBLE AND IF POSSIBLE GUIDE ME TO DOWNLOAD……..THANKS……….

  23. થેન્કસ્.
    ખુબ સરસ ગર્ાબા મુક્યા. ગુજરાત ખુબ જ યાદ આવિ ગયુ.
    આભાર

  24. mane lahe chhe ke hu ahi london ma thi gujarat pahuchi ghayo ….thaks for this greatest site…its really wonderful

  25. મોજ આવિ ગઈ અમેરિકા મા ગર્ બો સાન્ભલવા મલિ ગયો

  26. ખુબ સરસ … ગમ્યુ અમને … શરુઆત ના દુહા અને ચન્દ ખુબ જ ગમ્યા….
    આભાર્….

  27. મહેરબાનિ કરિ ને જેમ બને એટલા વધુ રાસ ગરબા અહિયા પ્રસ્તુત કરશો .
    શ્રિ બ્રહ્મભટ્ટ્.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *