સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય
.
ઓડિયો મોકલનાર Dhwanit Joshiના આભારી છીએ.
સ્વર 😕
.
સાંભળો માધવી અને અસીમ મહેતાના સ્વરમાં ,ટહુકોણ સુર શબ્દની પાંખે કાર્યક્રમમાં ગવાયેલ,
હવે મંદિરના બારણા ઉઘાડો મોરી માત
ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત
ચંદ્રમાનું ચંદન અને સૂરજનું કંકુ
આસમાની ઓઢણીમાં ટપકીયાળી ભાત
ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત
કે નભના તારલિયા તારી આરતી ઉતારે
ને સમીરની શરણાઇ ગાઇ તુજને સત્કારે
આજે માવડીના મિલનની જાગ્યું અભિરાત
ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત
—————
ફરમાઇશ કરનાર મિત્ર : KANK
સ્વર ???= અનુરાધા પોડવાલ and અભિરાત is not there in the original work. It is વિરાટ.
સ્વ અવિનશ વ્યવસ અને ગાનાર પુરુશોત્તમ ઉપધ્યાય ને ધન્ય્વાદ જય મા અમ્બા
HAVE AAJ GEET PURUSHOTTAMJI NA SWAR MA SAMBHALVUN CHHE….. SAMBHLAVSHO? ABHAR
” આજ માવડી ના મિલનીયે જાગ્યું આ વિરાટ” એવા શબ્દો છે. નિર્ગૂણ નિરાકાર બ્ર્હ્મને સગૂણ નિરાકાર ઈશ્વર સ્વરૂપે સ્વયં રચેલી “માવડી” માયા દ્વારા અપ્રગટ વિશ્વ ને દ્રશ્યમાન/પ્રગટ કર્યૂ એવો એનો અર્થ થાય.
પુરુષોત્તમભાઈના લાઈવ પ્રોગ્રામમાઁ તેઓના જ સ્વરમાઁ ગવાયેલ આ રચના અહીઁ મુકશો તો સઁગીતરસિકોને ચોકક્સ્ વધુ આનઁદ થશે એમ હુઁ માનુઁ છુઁ. મુકી તો જુઓ.પછી review, reply & response અઢળક અઢળક
http://www.youtube.com/watch?v=-v0mCLoNpoA
ખુબ જ સુન્દર રચના… મજા આવી.આભાર સાથે અભિનન્દન.
હા,,જયશ્રિબેન્,
………..મને તો બેન નો સ્વર પન ખુબ ગમ્યો.નામ તો લખ્વુ હતુ?પુર્શોત્તમ્ભૈ ના
સ્વર મા મે સામ્ભ્લ્યુ ચ્હે..મને તો અનુરાધા પૌદ્વવાલ નો કન્થ વધુ ગમ્યો.ખાસ આ ગિત માતે…રચ્ના ખુબ સુ’દર ચે…..ખુબ આભાર્
આ સ્વર અનુરાધા પૌડવાલ નો છે. ખુબ ભાવવાહી રજુઆત.
આ ગીતમાં સ્વર શ્રી પુરુષોત્તમ ભાઈ નો નથી
khubaj saras.. uttam gayki..
aaj bhajan baneto purshottam bhai na awaj ma mukva vinnanti
ખુબ જ સુન્દર રચના……હૅયે ઝણઝણાટી કરી દે….ખુબ અભિનન્દન…
શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય ના અવાજ મા video live performance
http://www.youtube.com/watch?v=2wE9imc1B80
My personal favorite is
http://www.youtube.com/watch?v=-v0mCLoNpoA
બહુ જ સરસ ગરબો ગાયો મજા આવી
સરસ કમ્પોઝિશન,સુમધુર સ્વર,આભાર
સ્રરસ ગીત છે ગાયક નો ખુબ ખુબ આભાર .
i heard this song after very long time but the whole song is not here please can u put the full song it just catches
yout attention
thanks
Excellant , ultimate composition and full of spirit to enjoy time and again I had an opportunity to listen this as live by PURSHOTAMBHAI in one of the programmes at VADODARA
ASHWIN SHAH
ખુબ સુન્દર.ગરબો લખનાર અને ગાનાર ને અભિનન્દન.
Amazing… A lagend… A milestone
aa geet ni cheli line aa pramane che……
aal mavadi na milan nu jagyu re prabhat…..and pls aa gayika nu naam lakho….is it anuradha paudwal…..?
Dear Mrs. jayshriben,
Many thanks for this GARBO during NAVRATRI festival. Actuallu I am listening after almost after 55 years. It reminds me my late sister taking part in this beautiful Barbo in our 5thh std in my native village.
May God Bless you for your wonderful serviceto our community.
Sincerely,
Chandrakant amin
ઉપર લ ખ્યા પ્ર માણએ પુરુસોત મ જિ નો અ વા જ હો વો જો ઇએ.
સુરતના જૂના દિવસો યાદ કરાવી દીધા… મારો ખુબ ગમતો ગરબો!
એકદમ સુંદર અને શાંત ગીત છે.
very beautiful song.
lyrics are so nice, that brings you to tears….
And so melodiously it is sung.. 🙂
I wish to atleast hear upadhyay uncle and viraj/bijal in live atleast once…
i expected to listen this in the voice of Purshotambhai -as mentioned at the title….aa Gayikaben kon chhe ?..tene mahenat karichhe to nam to lakho..
hey ma dear friends i want a song from movie “radha tara vina mane nathi gamtu” song name is “nathi gamtu nathi gamtu tara vina nathi gamtu” plz plz plz plz plz get it for me i ill so thankfull ti u peoples ….
this song is toooooo goood
ટૂહુકા પર મુકેલા ઘના ગિતો પેર ક્લિક કરવા છતા ગિત બરાબર સામભડવા મલતુ નથિ. હમના તમે કોઇ ફેર ફાર કરિયો છે તેથિ આવુ થય છે.ઉપ્રાત error file જેવુ કસુ આવ્તુજ નથિ.
I want to surprice this song too my father but I can’t listen properly.
મરે ગુજરતિ ફોલ્ક સોન્ગ ” મોર જજે ઉગેમને દેશ ” લગ્ન ગેીત સમ્ભલ્વુ ચે
સોના ને લાગે ક્યા થિ કાટ્
આ પહેલિ સમય મે પતુ જોયુ ખુબ ગમ્યુ
આભર્
I agree with Shri Buch regasding incomplete songs being heard as the buffer bar is short and the song stops playing in the middle of the song. Please adjust the length of the buffer bar and oblige.
I have been hearing songs since Morning . I found the Site in all the respect . The Photos, the songs loaded but I am very much disturbed with incomplete songs. The movment I get into the songs I see my buffer bar has already reach to an end Hence I leave interest in song.
DO you see any hopes for any full song or I need to make any adjusment and then Play it .
The position is really bad here its like you have invited for dinner with limited service of main course items which are really tasty !!!
Any reply on this at my id ?
very nice garbo. garaba na shabdo khub saras chhe thank you
હુ ઘના દિવસો થિ આ ગર્બો શોધ્તો હતો! ગર્બો સમ્ભ્લિ ઘનો અનન્દ થયો. જય અમ્બે.
ખૂબ સુંદર
Thanks a lot, enjoying such nice songs in canada, dreams come true….keep it up please
ખુબજ સરસ પ્રયત્ન ચાલુ રાખશો આભાર.
SARU CHHE
NICE VERY NICE THANKS JAYSHREE JI & AVINASH JI
આજે માવડીના મિલને જાગ્યું આ વિરાટ…એવા શબ્દો છે.
માતાજીના દર્શનને ઝંખતું અર્થાત માતાજી સાથેના મિલનને ઝંખતું આ વિરાટ (વિરાટ એટલે કે આખું વિશ્વ) આજે આખી રાત જાગ્યું છે…..નવરાત્રિના દિવસો છે અને અત્રતત્ર સર્વત્ર બધાં તમારાં દર્શન ઝંખે છે, તો હે મા! હવે તો મંદિરનાં બારણાં ઊઘાડો!!…..આવો કાંઈ અર્થ થાય એવું લાગે છે……
નીલમ બહેન અને પ્રવીણભાઈ બન્ને નો આભાર પરંતુ તમારા આપેલા અર્થ માં રહેલો વિરોધાભાસ તો જયશ્રી એ જ ઉકેલવો રહ્યો
હર્ષદભાઇ જાન્ગલા,
સાચા શબ્દો છેઃ
મિલનીએ જાગ્યું આ વિરાટ.
હવે અર્થ સમજાયો હશે,
આભાર
અભિરાત અભીપ્સા..ઝંખના…
હૈયામાં મિલનની ઝંખના જાગી એ કહેવાનો અર્થ છે.
જયશ્રી,.માણવાની મજા આવી.આભાર સાથે અભિનન્દન.
મિલનની જાગ્યુ અભિરાત…. આનો શું અર્થ થાય ?
સુંદર ગરબો
લાગે છે જયશ્રી ગરબા રમાડી ને જ ઝંપશે
સુંદર ગરબો, આભાર