જિન્દગી નામે ગઝલ – મુકુલ ચોક્સી November 17, 2008 સ્વપ્ન આવ્યું એક કાંઠાને કદી, – કે વહી ગઈ દૂ…ર મારાથી નદી. અશ્રુથી ભરવા મથે છે રાત-દી, એક માણસ, એક કાણી બાલદી. વર્ષ કેલેન્ડરમાં, ક્ષણ ઘડિયાળમાં; તરફડે પંચાગમાં આખી સદી. જિન્દગી નામે ગઝલ જન્મી શકે; શ્વાસ ક્ષણ સાથે કરે છે ફિલબદી. – મુકુલ ચોક્સી Share on FacebookTweetFollow us
સ્વપ્ન આવ્યું એક કાંઠાને કદી, – કે વહી ગઈ દૂ…ર મારાથી નદી. तेरी दूरियाँ मुझसे इतनी क्यों हैं ? इन दूरियों का दर्द इतना बे-दर्द क्यों है? Reply
ફિલબદી એટલે શીઘ્ર પ્રત્યાયન. અહીં શીઘ્રકાવ્યના રૂપમાં લઈ શકાય. શ્વાસ અને ક્ષણ આપણે વિચારીએ એ પહેલાં પસાર થઈ જતા હોય છે… Reply
મઝાની ગઝલનો મઝાનો શેર અશ્રુથી ભરવા મથે છે રાત-દી, એક માણસ, એક કાણી બાલદી. વાહ યાદ આવી તોય હું ભરવા મથું આખી નદી, જીંદગી છે સાવ કાણી બાલદી. Reply
જિન્દગી નામે ગઝલ જન્મી શકે; શ્વાસ ક્ષણ સાથે કરે છે ફિલબદી. – અદભુત શેર્.. ફિલબદી જેવા કાફિયાને આટલી ચુસ્તતાથી મુકુલભાઈ સિવાય અન્ય કોઈ શાયર કદાચ પ્રયોજી પણ ન શકે. મુકુલભાઈ એટલે નિતાંત નૈસર્ગિક્તા… Reply
વર્ષ કેલેન્ડરમાં, ક્ષણ ઘડિયાળમાં;
તરફડે પંચાગમાં આખી સદી…
વાહ…! સુંદર મઝાની ગઝલ.
સ્વપ્ન આવ્યું એક કાંઠાને કદી,
– કે વહી ગઈ દૂ…ર મારાથી નદી.
तेरी दूरियाँ मुझसे इतनी क्यों हैं ?
इन दूरियों का दर्द इतना बे-दर्द क्यों है?
ખુબ સુન્દર..છેક મ્કતાથીજ! વાહ!
વાહ…! સુંદર મઝાની ગઝલ.
ફિલબદી એટલે શીઘ્ર પ્રત્યાયન. અહીં શીઘ્રકાવ્યના રૂપમાં લઈ શકાય. શ્વાસ અને ક્ષણ આપણે વિચારીએ એ પહેલાં પસાર થઈ જતા હોય છે…
જિન્દગી નામે ગઝલ જન્મી શકે….
સુંદર ગઝલ !
વર્ષ કેલેન્ડરમાં, ક્ષણ ઘડિયાળમાં;
તરફડે પંચાગમાં આખી સદી.
વાહ મુકુલભાઈ, અદભૂત રજુઆત…
‘મુકેશ’
મઝાની ગઝલનો મઝાનો શેર
અશ્રુથી ભરવા મથે છે રાત-દી,
એક માણસ, એક કાણી બાલદી.
વાહ
યાદ આવી
તોય હું ભરવા મથું આખી નદી,
જીંદગી છે સાવ કાણી બાલદી.
જિન્દગી નામે ગઝલ જન્મી શકે;
શ્વાસ ક્ષણ સાથે કરે છે ફિલબદી.
– અદભુત શેર્.. ફિલબદી જેવા કાફિયાને આટલી ચુસ્તતાથી મુકુલભાઈ સિવાય અન્ય કોઈ શાયર કદાચ પ્રયોજી પણ ન શકે. મુકુલભાઈ એટલે નિતાંત નૈસર્ગિક્તા…
જિન્દગી નામે ગઝલ જન્મી શકે;………..વાહ્…
વાહ્… દાદુ ગઝલ !!