સૂના સરવરિયાને કાંઠડે – અવિનાશ વ્યાસ

આજે આ ગીતની સાથે સાથે એના વિષે થોડી વાતો પણ સાંભળીયે. ગીત, ગીતકાર, અને ગાયક વિષે બહુ થોડી, પણ સાંભળવાની મજા આવે એવી વાતો કરી છે… ( વાત અડધેથી શરૂ થાય છે, એ માટે માફ કરશો. )

.

સૂના સરવરિયાને કાંઠડે હું બેડલુ મેલીને ન્હાવા ગઇ…
પાછી વળી ત્યારે બેડલુ નઇ… બેડલુ નઇ.. બેડલુ નઇ..

હું તો મનમાં ને મનમાં મુંઝાણી મારી બઇ
શું રે કેવુ મારે માવડીને જઇ..
પાછી વળી ત્યારે બેડલુ નઇ… બેડલુ નઇ.. બેડલુ નઇ..

કેટલુ એ કહ્યું પણ કાળજુ ના કોર્યું
ને ચોરી ચોરીને એણે બેડલુ ચોર્યુ

ખાલીખમ બેડલાથી વળે ના કંઇ
પાછી વળી ત્યારે બેડલુ નઇ… બેડલુ નઇ.. બેડલુ નઇ..

નીતરતી ઓઢણી ને નીતરતી ચોળી
ને બેડલાનો ચોર મારે કેમ લેવો ખોળી

દઇ દે બેડલુ મારુ દલડાને લઇ..
પાછી વળી ત્યારે બેડલુ નઇ… બેડલુ નઇ.. બેડલુ નઇ..

સૂના સરવરિયાને કાંઠડે હું બેડલુ મેલીને ન્હાવા ગઇ…
પાછી વળી ત્યારે બેડલુ નઇ… બેડલુ નઇ.. બેડલુ નઇ..

હું તો મનમાં ને મનમાં મુંઝાણી મારી બઇ
શું રે કેવુ મારે માવડીને જઇ..
પાછી વળી ત્યારે બેડલુ નઇ… બેડલુ નઇ.. બેડલુ નઇ..

37 replies on “સૂના સરવરિયાને કાંઠડે – અવિનાશ વ્યાસ”

  1. ગોકુલ મા કોક વાર્ આવો તો શ્યામ્ તમે રાધા મે મુખ ન બતવ્સો
    ગાયો નુ ઘન લઐ ને ગોવધરન જઓ ભલે

  2. These both singers sing such a melodious songs.Like Respected Purshottam Upadhyay ,they have establish their unique identity .
    I love to listen all the songs sung by “Upadhyay Gharana”

  3. wah jayshreeben…!! khub khub aabhar aavi sunder rachna amne sambhravva mate….AMAR SADA AVINASH……….awesome voice of bijal & viraj…fantasic …

  4. keep listening to this again and again and everytime its more interesting and musical. just fascinated..!! thanks jayshree ji.

  5. This has become our signature song,Jayshreeben you are doing a fantastic job of spreading gujrati music..thank you.

  6. ya, they are very nice singers.

    Does anyone know where can I find gujarati children’s songs of Viraj/Bijal Upadhyay composed by Purshottam Upadhyay (adukyo dadukyo…something like that)

    I dont even remember the title of the casette.
    Please someone help me.
    Thanks.

  7. wonderful wordings!!!!I listen these songs twice, thrice,ઘણી વાર સામ્ભલ્યા જ કરુ !!!!!આવા ગિતોનિ મઝા ઓ…ર જ !!!!

  8. ઘણા વખત થી શબ્દો શૉધતો હતો. આજે મળ્યા. ખૂબ જ સુંદર ગીત છે. ખૂબ આભાર.

  9. વાહ વાહ શુ ગેીત ચ્હે આજે મારા જન્મ દિને આ ગિત સામભલિને ખુબજ આનન્દ થયો
    ધન્ય વાદ જય્શ્રેીબહેનને

  10. hi i am kalpesh from surat i love all gujrati lokgit i have all song cd recod my faivrit song to suna sarovariya

  11. jayshree mam ek geet chhe “gokul kana jo tame avo to have radha ne mukh na batavso” kai film nu geet chhe a khabar nathi pn bahu superb geet chhe kadach apdi indexma me kyay vhanchu nathi (bani sake mari bhul pn hoy)jo hoy to pl. mane kaheso anad thase ne tamne bahu j thank u kahis

  12. Nidhi,

    HI jayshree

    I really love this song/garbo because i performed on this in school 7th standard… u might have left kalyani…by the time ..

    any way.. thanks a lot for posting all of them..

  13. too good song sung by Viraj and Bijal Upadhyay…proud daughters of a proud father… would love to listen some more of these mighty ladies who are conquering hearts of many Gujarati sangeet lovers…this song reminds me of Krushna and Gopis and entire Vraj….

  14. Hello Jayshre, fari tahuko kari amara jivan ma morpichh umerva abhar.

    This song still has error in it. I hope to listen to this soon.

    Keep going. I am really grateful to you for the your service to gujarati music.

  15. Hi Jayshree, This is one of my favorite songs on Tahuko. The song gives Error Opening File. Thanks for being back on air. I missed it.

  16. આ ગીત ની લંબાઇ મને ઓછી પડી જયશ્રીબેન. હવે લંબાઇ વધારવાનો એક જ રસ્તો દેખાય છે. વારંવાર સાંભળવુ પડશે.

  17. વાહ્… ખરેખર અત્યંત આનંદની અનુભુતિ…!! શુ કહેવુ ? બસ આજ રીતે સંદર ગુજરાતી સંગીતનો રસથાળ પીરસતા રહો. અમારાથી કોઇ ફાળો આપી શકાય તેવિ વ્યવસ્થા હોય તો જણાવશો.

  18. કેટલુ એ કહ્યું પણ કાળજુ ના કોર્યું
    ને ચોરી ચોરીને એણે બેડલુ ચોર્યુ

    ખાલીખમ બેડલાથી વળે ના કંઇ

    સુઁદર ગીત!

  19. “યેરી યશોદા તારા કાનૂઙાને ક્હેજે,
    હવે જો સતાવે તો ખેર નથી કહેજે.”

    આભાર

  20. અમારું દલડુ તો આ સુંદર ગીત લઈ ગયું
    પ્રશંસા માટે શબ્દો નથી મળતા
    આભાર જયશ્રી

  21. દઇ દે બેડલુ મારુ દલડાને લઇ.. પાછી વળી ત્યારે બેડલુ નઇ… બેડલુ નઇ.. બેડલુ નઇ..
    જયશ્રી, આવુ સુંદર પ્રેમ અભિવ્યક્તી નિતરતુ ગીત સંભળાવીને તે તો સાચે ઝૂમવા માટે મજબુર કરી મુક્યા….
    હવે તો આ ગીત વારંવાર સાંભરે જ છુટકો …..

  22. હા જયશ્રી,

    ખરેખર ઝુમાવી દીધા તેઁ તો … મતલબ … આ ગીતે તો…

    આભાર.

    • આ ગીત પૈસો બોલે છે નું છે અને સુમન કલ્યાણપુર નું ગાયેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *