તું ચૂંટી લે – મુકેશ માવલણકર June 4, 2013 સ્વર સંગીત – પુરુષોત્તમ ઉપાધ્યાય તું ચૂંટી લે; ક્યાં હવે દૂર છે? હાથ મારો મોગરાનું ફૂલ છે. આપણે વરસાદમાં ચાલ્યાં છતાં, ના કદી ભીના થયા બે ફૂલ છે. બે કિનારા સાવ આવ્યા‘તા નજીક એટલે આજે નદીમાં પૂર છે. Share on FacebookTweetFollow us
જયશ્રિબેન નમસ્તે ,પ્ણ ના કદિ ભેીના થયા એ ભુલ છે ૧ અન્ત્રા(આ ગેીત ના ૪ અન્ત્રા છે i have it, song & lyrics) Reply
તું ચૂંટીલે ક્યાં હવે દૂર છે હાથ મારો મોગરાનું ફૂલ છે. આપણે વરસાદમાં ચાલ્યાં છતાં, ના કદી ભીના થયા બે ફૂલ છે. બે કિનારા સાવ આવ્યા‘તા નજીક એટલે આજે નદીમાં પૂર છે. Reply
તું ચૂંટી લે; ક્યાં હવે દૂર છે? હાથ મારો મોગરાનું ફૂલ છે. આપણે વરસાદમાં ચાલ્યાં છતાં, ના કદી ભીના થયા ઍ ભુલ છે. બે કિનારા સાવ આવ્ય છે‘ નજીક એટલે આજે નદીમાં પૂર છે. ઍક કોયલ જો ટહુકે તો પchhi rat aakhi jagavu manjur chhe tu have mukesh no vishvas kar ઍક દરિયા જેમ ઍ ભરપુર છે. Reply
How do i upload my own composition here?
pls reply
ok i will send you after this week song & lyrics
જયશ્રિબેન નમસ્તે ,પ્ણ ના કદિ ભેીના થયા એ ભુલ છે ૧ અન્ત્રા(આ ગેીત ના ૪ અન્ત્રા છે i have it, song & lyrics)
મને આખુ ગીત લખીને મોકલશો?
વાહ વાહ્….
બહુ જ સરસ સબ્દો ને સુર અભિનદન ને ધન્યવદ્
પુરુષોત્તમ ઉપાધ્યાય ગાય એટલે પૂછવાનું હોય! મજા!
yes
ખુબ સરસ
શ્રેી. ઉપાધ્યાયને કઁઠે ગવાયેલુઁ આ ગેીત ઘણુઁ મધુર લાગ્યુઁ.
ગીતના ભાવ હ્ર્દયસ્પર્શી છે. આભાર.
બે કિનારા સાવ આવ્યા‘તા નજીક
એટલે આજે નદીમાં પૂર છે………………..વાહ મઝા પડી ગઇ………
તું ચૂંટીલે ક્યાં હવે દૂર છે
હાથ મારો મોગરાનું ફૂલ છે.
આપણે વરસાદમાં ચાલ્યાં છતાં,
ના કદી ભીના થયા બે ફૂલ છે.
બે કિનારા સાવ આવ્યા‘તા નજીક
એટલે આજે નદીમાં પૂર છે.
તું ચૂંટી લે; ક્યાં હવે દૂર છે?
હાથ મારો મોગરાનું ફૂલ છે.
આપણે વરસાદમાં ચાલ્યાં છતાં,
ના કદી ભીના થયા ઍ ભુલ છે.
બે કિનારા સાવ આવ્ય છે‘ નજીક
એટલે આજે નદીમાં પૂર છે.
ઍક કોયલ જો ટહુકે તો પchhi
rat aakhi jagavu manjur chhe
tu have mukesh no vishvas kar
ઍક દરિયા જેમ ઍ ભરપુર છે.