સ્વર – સ્વરાંકન : રિષભગૃપ
હું એ ઘૂમું ને મારો ગરબો ઘૂમે
અંબામાં આશરો તમારો જી રે
ઘૂમે છે સૂરજ ને ઘૂમે છે ચાંદલો
ઘૂમે છે નવલખ તારલા જી રે
વરસે આ ચાંદની ને તરસ્યાને ભીંજવે
છલક્યું આનંદ મારા ચોકમાં જી રે
ઓઢાવી ધરણીને લીલીછમ ચૂંદડી
ઘૂમે માં ગબ્બરના ગોખમાં જી રે
આ ગરબાની બીજી પંક્તિ
છે ‘એને ઝાલ્યો ના હુથી ઝાલતો જી રે’ અને એ બાકીના ગરબાના શબ્દો સાથે કાવ્યત્મક દ્રષ્ટિએ વધારે બંધબેસતી છે. આકોઈ જાણીતા કવિનો ગરબો છે જે મેં નાનપણમાં રેડિયો પર સાંભળેલો
આ ગરબાની બીજી પંક્તિ
છે ‘એને ઝાલ્યો ના હુથી ઝાલતો જી રે’ અને એ બાકીના ગરબાના શબ્દો સાથે કાવ્યત્મક દ્રષ્ટિએ વધારે બંધબેસતી છે
છે.
ખૂબ સુંદર
sambhdi ne tahuka ne swarrasia ne bhinjve
chhalkto aanand marachok ma ji re
હુઁ યે ઘૂમુઁ ને મારો ગરબો ઘૂમે;
ટહુકામાઁ આશરો અમારો જી રે !
પુનઃ આભાર !
માનો ગરબો કોને ના ગમે ?
મનડુઁ મહેકી ઊઠ્યુઁ.આભાર !
ઓઢાવી ધરણીને લીલીછમ ચૂંદડી
ઘૂમે માં ગબ્બરના ગોખમાં જી રે….ખુબ સરસ..!!