મીરાંબાઈની પ્રેમલક્ષણા ભક્તિનું એક લોકપ્રિય પદ…
સ્વર / સંગીત : શિવ કુમાર નાકર
.
જૂનું તો થયું રે, દેવળ જૂનું તો થયું;
મારો હંસલો નાનો ને, દેવળ જૂનું તો થયું.
આ રે કાયા રે હંસા, ડોલવાને લાગી રે;
પડી ગયા દાંત, માંયલી રેખું તો રહી. -મારો૦
તારે ને મારે હંસા, પ્રિત્યું બંધાણી રે;
ઊડી ગયો હંસ, પિંજર પડી રે રહ્યું -મારો૦
બાઈ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ;
પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પીઉં-મારો૦
-મીરાંબાઈ
આત્મા અને પરમાત્માની સાચી ઓળખ આપતા આ ભજનમાઁ નાનકડા જીવને
ઘણો જ ઉઁમરવાળો ગણીને છેલ્લે પ્રેમરસ પાઇને પીવાની વાત ગજબની મૂકી
યથાર્થતા સાબિત કરી આપી છે.દરેકના જીવનનુઁ આ અગત્યનુઁ સઁભારણુઁ બને તેમ છે.
આભાર સૌનો !આ કાવ્ય દરેક ગુજરાતીનુઁ ઘરેણુઁ બની રહેશે તેમાઁ કોઇ જ શઁકા નથી.
આ ભજન ના સ્વર અને સન્ગિતકાર શિવ કુમાર નાકર છે.
સરસ રચના મજા આવિ આભાર
ખુબ ખુબ આભર, ટહુકો નિ રચના બદલ.
beautiful lyrics.. one of my mom’s favorite song.
મને આ ભજન ખુબ જ ગમિ ગયુ
આનન્દ થયો. આભાર.
maro hanslo nano ne deval sanbhalvani maja avi thanks avanj narsinh mehta nan bhajano sanbhalvan chhe
mahesh rana
મને આ ભજન ખુબ જ ગમિ ગયુ….આભાર્.
બહુજ સરસ ભજન
I first time in my life sang this bhajan with the help of Tahuko………thanx for the devotional song……
ખુબ જ ગમ્યુ આ ભજન. આભાર ….
Stm Jayshreeben I have already “said ” in laystaro pl gothru n do the need ful for the same thank you Jayshree krishna…
mostly, આ ભજન શ્રિ. ભિખુદાન ગધવિ ના સ્વર મા ચ્હે. not sure though…
તહુકો ખુબ ગમ્યો. આનન્દ થયો. આભાર.
a short explanation can be seen here:
http://layastaro.com/?p=1466
Hi,
thanks for this…I have sung this on several occasions especially in meeti (the ritual evening kirtan after someone’s death)…mainly because it was in Bhakta’s favourite book “Naadbhrahma”…I have always struggled to grasp the detail meaning of it…I get the overall picture but if I were to deconstruct each stanza than it appears discontinuous.
Correct me if I am wrong… devar, in here, means human body….while devar also means temple or church (literally)…and hans/hansalo depicts the soul…
my confusion is in first stanza itself…what does it mean when it says maro hasali nano ne devar junoo to thayu????????does nano here suggest at the agelessness of the soul?
Also the last stanza seem to be totally detached from the meaning and metaphors of the rest of the poem…but I have seen lots of old time poets taking such liberties….for e.g. Narsinh Mehta.
Thanks for bringing the old memories alive.
-Vikrant
I remember my mother explaining to me that hanslo in the first para refers to body skeleton which shrinks with age…I heard my mom sing this song years ago ..and it has always haunted me
ખૂબ મજાનું ભક્તિપદ… મીરાં એ સમર્પણની કવિતા છે !!!
Respected Jaysreeben of Tahuko.com and Vivekbhai of Laystro,
Great! I have no words to convey my thanks. Both of you have a great collection. this morning I opened, and found Bhajan of my school time. bhajan reminds me my old days and my old age.
Once again, Thank you very much.
Harsukh Doshi.