આજે 26મી જાન્યુઆરી, અમર કવિશ્રી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી’નો જન્મદિવસ. વિવેકભાઇના શબ્દોમાં ‘જેની કવિતાઓ દરેક પ્રેમીના પાઠ્યપુસ્તકમાં પહેલા પાના પર જ લખાયેલી રહેશે’, એ કવિ પોતાની કવિતા વિષે કંઇક આવું કહે છે.
કવિતા ! મારી કવિતાને હું કવિતા કહેતો નથી. હું કવિ છું એવું હું માની જ શક્યો નથી. મને વિચારો ગોઠવતાં આવડતું નથી. મારા જીવનમાં કલા નથી, માત્ર લાગણીઓ છે. મને મારી કવિતા પણ એવી જ છે. હું જે કંઇ લખું તે મને આનંદ જ આપી શકે તેવુંયે નથી. હું શેલી કે શેક્સપિયર વાંચતો હોઉં છું ત્યારે ઘણી વખત મન થઇ જાય છે જાણે મારી કવિતાને, એ કાગળોને બાળી નાખું.
( તા. 14-1-1898નો પત્ર : ‘કલાપીના 144 પત્રો’ પુસ્તક )
અને સાથે જ વાંચો એમની જીવનઝાંખી, અને એમની બીજી રચનાઓ :
એક વેલીને..
ભોળાં પ્રેમી
ફુલ વીણ સખે!
કવિ કલાપીની પુણ્યતિથિ પર….
જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં
એક ઘા
ક્લાપી – રખોપીઆને
કલાપીનાં સંસ્મરણો
કલાપીનો કેકારવ – 1
કલાપીનો કેકારવ – 2
to all kalaapi lovers……… pls listen music album of kalapi’s poems. by bharat yagnik’s play surmadhu kalapi.
Do you have the kavita “Hathi ja hathi ja ahithi khasi ja”?
I remember a few lines, but it would be great if you post the whole poem.
Hathi ja Hathi Ja Ahithi Khasi Ja
Sthala Aa Mrugbal Have Tyaji Ja
Bahu Patthar Gofan Maathe Pade
Pan Harnanar Kahi Najare Na Chade
મને ખુબ જ ગમ્યુ આ કામ તમરુ તમરો ખુબ ખુબ આભર , મને કલપિ નિ રચના ખુબ જ ગમે ચ્હે
Please change the html link of the following line
“જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં”
from http://drsiddharth.blogspot.com/2005/10/blog-post.html
to https://tahuko.com/?p=3344
This will enable people to goto the audio link directly without searching for it.
કલાપી ની કવિતાઓ ખુબ જ સુદર.
કલાપિ નિ કવિતા વાચિને ખુબ્જ આનદ આવ્યો સકૂલ ના દિવ્સો અને બાળપણ યાદ આવિગયુ
જેના નામ માજ કૈવિત વો સમાયેલિ હોય, એના વિષે શુ કેવુ
પન ખરે ખર ખુબ સરસ્
Can you list a poetry by Kalapi “Yadi bhari chche aapni”
Thank you
Hetu
આભાર્, ઊર્મિ અને જયશ્રી-
કલાપી વિષે ઘણું ઘણું જાણવાનું મળ્યું. જય્.
સુંદર મજાનુ કામ કરો છો. આભાર
જયભાઇએ આજે કલાપીની આ બે પોસ્ટ મુકી છે… એને પણ તારા લિસ્ટમાં લઇ લેજે…
( જયશ્રી : આભાર, ઊર્મિ. Done as Directed 🙂 )