સ્વર : નિશા ઉપાધ્યાય ; સંગીત : રિષભ ગ્રુપ (અચલ મહેતા, વિનોદ અયંગર)
ફાગણની કાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું
બળતે બપ્પોર ભીનો પગરવ સૂણીને
કાંઈ વાસ્યા કમાડ અમે ખોલ્યાં
ચારે આંખોના એવાં અંધાર્યા વાદળાં
કે શમણે આવેલ મોર બોલ્યા
ઓચિંતા ધોધમાર સામસામે આપણે ઊભાં રહ્યાંનું પૂર આવવું
ફળિયે પલાશ ફૂલ નીતરતું ઝાડ
અને હું રે વેરાઈ જઉં રાનમાં
મારી હથેળીમાંય એવી રેખાઓ
જેવી રેખાઓ ખાખરાના પાનમાં
લીંબોળી વાવીને છાંયડા ઊછેરું પણ ચોમાસું કેમ કરી વાવવું?
ફાગણની કાળઝાળ બળતી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું
Aa git YouTube ma nthi kya gyu
Pursottambhainu composition vadhu sundar chhe.
“કાળઝાળ” નહીં, પણ “ઝાળઝાળ” શબ્દ છે.
-ગુણવંત વ્યાસ
આ ગીત આલાપ દેસાઈ એ ઘણૂ જ સુન્દર ગાયુ છે.
સરસ શબ્દો વાપરીને સારી એવી રચના લખી છે.
અભાર.
At last i get it on tahuka. nice song.
awesome song… n very very good lyrics… kudos to ramesh parekhji… n voice of nishaji has made this song one of my favs… i just love this song…
બહુ જ સરસ ગિત. જુના દિવસો યાદ આવેી ગયા!!!!
It,s really wonderful song. As P.B.Shelly’s songs have the appeal to our ears and eyes so of Ramesh Parekhji as well. I am extremely pleased. This matchless literary figure is indeed a Kohinoor of our Literature
one of my most fav of Nisha.. superbe lyrics …
લીંબોળી વાવીને છાંયડા ઊછેરું પણ ચોમાસું કેમ કરી વાવવું?
ગુર્જર ધરાની ફાગણની કાળઝાળ સુકી વેળાને નિરુપતુ ચિત્ર ફોટોગ્રાફ્મા પણ જોવાય, તો વધુ આનન્દ થશે..
નિનાદ અધયારુ નિ વાત કૈક ઔર હોઇ ધન્ય્વાદ ને પાત્ર
Fagan ni kalzal sukki vela ma taru pehla varsaad samu aavavu……tame sache ja mara jivan ma varsaad ni jem cho.Dunya thi thaki ne dry thai gayela maan nu tame ek matra paani cho.aankho ne kem re bhulavvu? dhukh thay che aa vaachi ne ,pan khub sunder vaatche.Anyway…………
Bahu ja sunder vaato kari che pan ema sauthi vadhare saras vaat e che ke “Limbodi vavi ne chayado ucheru pan chomasu kem kari vaavu.” tamara ja pani na jatan thi jivan ma limbodi tupe asankhya guno ugya che te eke ek limbodi mara hruday ma vaavi ne ucheris.pan tene posan puru padtu chomasu kya? e VARSAAD kya? Tyare em thay ke kevi rite jivan jase?Kevi rite koi vaat ma chomasa ni “Bhinash” rehse tamara vagar? purnaviraam………Na tamari saathe ni koi vaat nu purnaviram hoi ja na sake.e sabda aapna sambandh ma hoi ja na sake.
ઇત્સ ઓકે ! એન્જોયિન્ગ ગ્રેઅત્લ્ઇ !
સરસ ગીત , પહેલી જ વાર સાંભળ્યું.
ઓચિંતા…… ધોધમાર આપણે
આની વચે સામસામે છે.
લીંબોળી વાવીને છાંયડા ઊછેરું પણ ચોમાસું કેમ કરી વાવવું?…..
સુંદર કવિતા!
*********
પિયુની યાદોથી મેં ચોમાસુ વાવ્યું,
આવ્યા પિયુ ને ફૂટી ઝરમર.
કાળઝાળ નહિ કે ઝાળઝાળ
ચોમાસું કેમ કરી વાવવું…..
સુંદર ગીત