શકૂન કુસુમ કરો – પ્રિતમલાલ મઝુમદાર March 7, 2018 . શકૂન કુસુમ કરો, કુસુમથી સજો તોરણો સજો કુસુમઝુલથી વરવધૂ તણા વાહનો કરો કુસુમગુચ્છથી અવસરે શુભ સ્વાગતમ ચઢે ચદર મીન્નતે પીરમઝાર શરીફને જહીં ચિર સમાધિમાં વિરમતા દૂત શાંતિના તહીં અરપજો ભાવથી કુસુમથી શ્રદ્ધાંજલિ – પ્રિતમલાલ મઝુમદાર Share on FacebookTweetFollow usSave
Jayshreeben
Thanks for sharing my Nanadada’s
Shree Pritamlal’s Poem
Jaimin vakil