સ્વર – અંજના દવે
સંગીત – ઉદયન ભટ્ટ
આલ્બમ – આંગણામાં નાચે મોર (ગમતાં બાળગીતો)
.
અમે ફેર ફુદરડી ફરતાં તાં
અમે ફેર ફુદરડી ફરતાં તાં
ફેર ફુદરડી ફરતાં ફરતાં
પડી જવાની કેવી મજા
ભાઈ પડી જવાની કેવી મજા
અમે સાતતાળી રમતાં તાં
અમે દોડમ દોડી કરતાં તાં
દોડમ દોડી કરતાં કરતાં
બેસી જવાની કેવી મજા
ભાઈ બેસી જવાની કેવી મજા
અમે આમલી પીપળી રમતાં તાં
અમે ઝાડે ઝાડે ચડતાં તાં
ઝાડે ઝાડે ચડતાં ચડતાં
લપસી જવાની કેવી મજા
ભાઈ લપસી જવાની કેવી મજા
અમે સંતાકુકડી રમતાં તાં
અમે ખોળમ ખોળાં કરતાં તાં
ખોળમ ખોળાં કરતાં કરતાં
પકડાઈ જવાની કેવી મજા
ભાઈ પકડાઈ જવાની કેવી મજા
અમે ઉંદર બિલ્લી રમતાં તાં
અમે ચું ચું મ્યાઉં મ્યાઉં કરતાં તાં
ચું ચું મ્યાઉં મ્યાઉં કરતાં કરતાં
નાસી જવાની કેવી મજા
ભાઈ નાસી જવાની કેવી મજા
ફરી પાછા બાળક બની જવાની કેવી મઝા !
આંબલી-પીપળી રમતાં હતાં તે યાદ આવી ગયું.
આભાર માની ને ઋણ માંથી નથી છૂટવું.
બચપનકે દિન ભુલાન દેના…અમે સંતાકુકડી રમતાં તાં
અમે ખોળમ ખોળાં કરતાં તાં
ખોળમ ખોળાં કરતાં કરતાં
પકડાઈ જવાની કેવી મજા
ભાઈ પકડાઈ જવાની કેવી મજા…ને અમે ઉભી ખો ને બેઠી ખો રમતાં તાં…ને ફેરફુદરડી પણ રમતાં તાં…આજે કોઇને રમતા જોઇને પણ ચક્કર આવી જાય છે..!!
બચપનકે દિન ભુલાન દેના…અમે સંતાકુકડી રમતાં તાં
અમે ખોળમ ખોળાં કરતાં તાં
ખોળમ ખોળાં કરતાં કરતાં
પકડાઈ જવાની કેવી મજા
ભાઈ પકડાઈ જવાની કેવી મજા…ને અમે ઉભી ખો ને બેઠી ખો રમતાં તાં…ને ફેરફુદરડી પણ રમતાં તાં…આજે કોઇને રમતા જોઇને પણ ચક્કર આવી જાય છે..!!
balpan yad aavi gayu
i want gujarati poem “dugadugiya wali”
પાછુ આ કાવ્ય ભણવાનિ ઇચ્છા થઇ ગઇ…
બકોર પતેલ ,મિઅ ફુસ્કિ , લેઓ તોલ્સ્તોય બાલ્પન મા વાચેલ , પન એ ઇતિહાસ થૈ ગયો. આજે શ્યમલ સૌમિલ આતલા વર્શે બાલકો મતે મેઘ્ધનુશ્ય સમર્પિત કરિય ચે તે પન ઇતિહાસ થશે.આજે અનયસે લખવાનો મોકો મલિયો ચે.ગુજરાત મા બાલકો માતે
૩/૪ દસ્કાથિ પ્રયત્ન થયો નથિ. કેરિ ઓન મુન્શિભાઇ………..
અન્જનાબહેને ગીતને ખૂબ સરસ ન્યાય આપ્યો
છે..ઉદયનભાઈને પણ અભિનન્દન….
નાનપણ યાદ આવી ગયું,આશરે પેલા કે બીજા ધોરણ માં આવતી કવિતા.
આવકાર્ય
nice children song,,,I recall my childhood..it was in CHALOBHANIYE.A desihisab type book.Thanks
maja avi gai. aje fer fudardi ni ramat ramti chakli jevi kanya najre chade to ena ovarna leva joie. juni bal ramat hve lupt thai rhi chhe..pan ava bal gito thi avi fudardi farya ni,bahenpani e pachhaadi didha ni, ramat ma anchai karvani mithi mithi yaad taji thai gai…..
વિવેકનેી વાત ગમેી
Saras Baal Geet Jayshree….
Baalpan yaad aavi gayu !!!!!!
Regards
Rajesh Vyas
Chennai
ફરી પાછા બાળક બની જવાની કેવી મઝા !
આંબલી-પીપળી રમતાં હતાં તે યાદ આવી ગયું.
આભાર માની ને ઋણ માંથી નથી છૂટવું.
ભરત પારેખ.
OH MY GOODNESS I REMEMBER MY CHILDHOOD , THANK YOU
આ ગીત વાચી એવુ લાગે
છે જાણે કોઈ જુદા સમય ખંડની વાત હોય. સાતતાળી,ફેરફુદરડી,
સંતાકુકડી ની રમતો પર જાણે મણ
મણની ધૂળની ચાદર ચઢી ગઈ છે.
સાવ સરળ ભાષામાં લખાયેલુ આ કાવ્ય , પણ નાની નાની વાતોનો બાળસહજ આનંદ કેવી સરસ રીતે રજુ થયો છે.
કેટલા વરસો પછી સાંભળ્યું…
જાણે મન ઉપર ચડેલ ઉમર ખરી પડી…
સરસ મજા આવી——
બહુ મજા આવિ….હજુ પન યાદો મજાનિ ચે.
જયનાથ
shyamal saumil munshi na meghdhanush album ma pan aa geet chhe.te smbhalva ni vadhare maja aave tevu chhe.
ઘનિ સુન્દર રચના,નાનપન યાદ આવિ ગયુ.