. . . . . . .
હે મુને એકલી મૂકીને રમે રાસ
રંગીલા રાજા હવે નહી આવું તારી પાસ.
મનની માનેલી તને, મેલું શું એકલી
વા’લી લાગે છે મુને, રાધા રુઠેલી
હે મારા તનમનમાં તારો રે અવાજ
રંગીલા રાજા હવે નહી આવું તારી પસ
હે મુને એકલી….
અરે નંદનો કિશોર, આ તો નિકળ્યો રે ચોર
મેં તો માન્યો તો મોર, આ તો હરાયો ઢોર
હે મારે નથી જાવું એની ઓર
રંગીલા રાજા હવે નહી આવું તારી પસ
હે મુને એકલી….
રાસ કેવી રીતે ન ગવાય
તેનો સારા મા સારો આ દાખલો ! જરા સુધરો, ભાઇ !
વાહ વાહ સરસ્
૧૯૫૭મા અમે અમારી કોલેજ ‘ ઇન્સ્ટીટુટ ઓફ સાયન્સ’ મા આ રાસ કર્યો હતો. ફરી સાભળી ને એ પ્રસન્ગ
યાદ આવી જાય છે.
ફુલવતી શાહ.
One of my favorites… Thanks a lot
આનદ આનદ થઈ ગયો, આભાર…………………….