“The difference between what we do and what we are capable of doing suffice to solve most of the world’s problems.” – Mahatma Gandhi.
“આપણે જે કરીએ છીએ અને જે કરી શકીયે છીએ, એ વચ્ચેનો તફાવત દુનિયાની મોટાભાગની સમસ્યાઓને ઉકેલવા માટે પુરતો છે.” – મહાત્મા ગાંધી
બેફામસાહેબની આ ગઝલના આ શેરમાં ગાંધીજીની ઉપર જણાવેલી વાત પડઘાય છે, એવું નથી લાગતું ?
ઘોર અંધાર છે આખી અવની ઉપર
તો જરા દોષ એમાં અમારો’ય છે
એક તો કંઇ સીતારા જ નહોતા ઉગ્યા
ને અમે પણ શમાઓ બુઝાવી દીધી
આ જ ગઝલનો મને ઘણો ગમતો બીજો શેર છે :
કોણ જાણે હતી કેવી વર્ષો જૂની
જીંદગી મા અસર એક તન્હાઇની
કોઇએ જ્યાં અમસ્તુ પૂછ્યુ કેમ છો
એને આખી કહાણી સુણાવી દીધી.
સ્વર : મનહર ઉધાસ
.
થાય સરખામણી તો ઊતરતા છીએ
તે છતાં આબરૂ અમે દીપાવી દીધી.
એમના મહેલ ને રોશની આપવા
ઝુંપડી પણ અમારી જલાવી દીધી.
ઘોર અંધાર છે આખી અવની ઉપર
તો જરા દોષ એમાં અમારો’ય છે
એક તો કંઇ સીતારા જ નહોતા ઉગ્યા
ને અમે પણ શમાઓ બુઝાવી દીધી
કોઇ અમને નડ્યા તો ઊભા રહી ગયા
પણ ઊભા રહી અમે કોઇને ના નડ્યા
ખુદ અમે તો ના પહોંચી શક્યા મંઝીલે
વાટ કીન્તુ બીજાને બતાવી દીધી
કોણ જાણે હતી કેવી વર્ષો જૂની
જીંદગી મા અસર એક તન્હાઇની
કોઇએ જ્યાં અમસ્તુ પૂછ્યુ કેમ છો
એને આખી કહાણી સુણાવી દીધી.
જીવતાં જે ભરોષો ઇશ પર
એ મર્યા બાદ ‘બેફામ’ સાચો પડ્યો
જાત મારી ભલે ને તરાવી નહી
લાશ મારી પરંતુ તરાવી દીધી.
( કવિ પરિચય ) (આભાર ઃ અમીઝરણું )
બીજા જેમ જ તમે પણ એને પાગલતા ગણી લેશો,
નથી હારે છતાં મેં મારી હારે તમને જોયા છે…તમે છો એના કરતાં..
નથી એ પણ હવે કઈ જાણ ક્યારે તમને જોવાનો,
નથી એ પણ હવે કઈ યાદ ક્યારે તમને જોયા છે…તમે છો એના કરતાં….
Touch my heart my most favourite collection
બેફામ સાહેબ
ખૂબ સરસ… આફ્રીન આફ્રીન
બેફામ સાહેબ ની આ ગઝલ ને ગમે એટલી વાર સાંભળું તોયે મન નો ભરાય!
I want to listen to gazal of Befam sab by Rajendra Mehta and Neena Mehta – mot Ni ye bad tari zankhana Karton rahyo
થાય સરખામણી તો ….વાહ ક્યા બાત હૈ …બેફામ ઝિન્દાબાદ
(:- gazalo ma mane sauthi vadare gamti gazal 6e……. 🙂
very very nice…. -:)
ગજબ નિ ગઝલ અને ગજબ નો અવાજ આફ્રિન્
મે આજ ગઝલ કોલર ત્યુન ચેલ્લ ૪ વર્શ થિ રખેલ
ખુબ જ સરસ રચના, એકદમ હ્રદય ને સ્પર્શતેી ગઝલ.
સરસ
આ મારિ સોઊથિ વધારે ગમતિ ગઝલ ચે સુ સુન્દર શબ્દો અને અદ ભુત રચના વાહ બેફામ અને મનહર ઉધાસ
youtube video of this song at:
http://www.youtube.com/watch?v=KVNqR8O5_lI
Jay-shree Krishna.
Hi,Jaishreeben.
ખુદ અમે તો ના પહોંચી શક્યા મંઝીલે
વાટ કીન્તુ બીજાને બતાવી દીધી……….
So,I most like this Gazal.!.
‘થાય સરખામણી તો ઉતરતા છીએ……’ બેફામ સાહેબની ખુબ જ સુન્દર રચના છે.
પણ…
પ્રેમમા સરખામણી થાય તો પ્રેમ પ્રેમના રહે અને વ્યવહાર બને.
ઘોર અંધાર છે આખી અવની ઉપર
તો જરા દોષ એમાં અમારો’ય છે
એક તો કંઇ સીતારા જ નહોતા ઉગ્યા
ને અમે પણ શમાઓ બુઝાવી દીધી
બેમિસાલ્…………
બેફામ સાહેબ સલ્લામ્….શુ રુઆબ છે?
થાય સરખામણી તો ઊતરતા છીએ
તે છતાં આબરૂ અમે દીપાવી દીધી.
એમના મહેલ ને રોશની આપવા
ઝુંપડી પણ અમારી જલાવી દીધી.
kharekhar aani sarkhamni koini jode na j thay……………….
‘થાય સરખામણી તો ઉતરતા છીએ…
This is my one of the favorate ghazal from Befam Saheb’s Collection
બેફામ સાહેબનેી મને ખુબજ ગમતેી ગઝલ
કોણ જાણે હતી કેવી વર્ષો જૂની
જીંદગી મા અસર એક તન્હાઇની
કોઇએ જ્યાં અમસ્તુ પૂછ્યુ કેમ છો
એને આખી કહાણી સુણાવી દીધી.
અને
ખુદ અમે તો ના પહોંચી શક્યા મંઝીલે
વાટ કીન્તુ બીજાને બતાવી દીધી
વાહ ! વાહ ! વાહ ! વાહ !
સુન્દર, અતિસુન્દર……
હદય ને સ્પર્શિ જાય છે……..
બહુ જ સસ ગઝલ ચૈ
[…] થાય સરખામણી તો. (thay sarkhamni to utarata chhie) […]
I am writing to you from Ahmedabad and am cousine of Dr. Urvish Vasavada, who is a poet from Junagadh.
One of my cousine is suffering from Blood Cancer and is in need of Bone Marrow Transplantation, for the same we are looking for a match through HLA test. We family memebers are undergoing the tests but, meanwhile if you have any details of HLA mapped persons it would be nice to have the details of them. I will be happy if you can give me some information.
Thank you very much in advance.
Milind Joshipura
Assistant Professor,
Chemical Engineering Department,
Nirma University, Ahmedabad
079-26925430
09825434839
milind.joshipura@nimrauni.ac.in
Listen Dariya Na Moja Kai Reti Ne Puchhe song here on tahuko :
https://tahuko.com/?p=1356
dear jayshreeben, i love ur blog…..
tamari pase
“” dariya na moja….. reti ne puche……. ke tane, bhinjavu gamshe ke kem? emmmm, puchi ne thaay nahin prem. “”
geet nathi lagtu. mari pase aa geet che.
tamare loko ne sambhalava vu hoy to mane mail karjo hu tamane mokli aapis.
can you please share it ?
પ્લેસ સેન્દ સોન્ગ
જયશ્રિબેન્,
નમસ્કાર સાલમુબારક્……તમારા આ પ્રયત્ન માટે હ્ર્દય થી આભાર્…ખુબજ ગમતા ગીતો અને ગઝ્લ માટે…….
hi there, i dnt know hu design this web but ho ever i salute 100time, i am syour all are my gujrati bhai wery happy.keep it up well done.this web u make such a tresure for gujrati
મારિ પત્નિ વૈશાલિ ને આ ગિત બહુ જ ગમે છે. એટલે મને પણ બહુ ગમે છે.
નરેન્દ્ર કાન્તિલાલ પારેખ
સુન્દર, અતિસુન્દર,
આભાર
જો આજ ગઝલ પૂરુષોતમ ભાઈ ના અવાજ મા મલે તો મજા આવી જાય
[…] ‘થાય સરખામણી તો ઉતરતા છીએ…’ આ આખી ગઝલ ટહુકા પર વાંચો અને સાંભળો ! […]
Aa gazal khub sambhalwa chhata mann trupt thatu jh nathi.
hi jayshree,
very nice song u have upload to the site, i want to request u once again
Previously i had requested for some songs which are sung by Arti Munshi. please can u upload this?
These poetries or Gazals may not be so popularised if they are not sung by such wonderful voice by Manhar Udhash, He has make realise the world that Gujaratis have also its own bright and intellingent literature.
I always proude to be Gujarati, You know world’s two Rastrapita has been given by Gujarat One Gandhiji and other Mohd Ali Zinha( He was also Gujarati enemy for us but Hero for Pakistan)
I like this site most. Please to be contd…..
I like Gujarati songs like above Gazal.
આ ગઝલ વિશે કોઈ કોમેન્ટ કરવા માટે શબ્દો જ નથી, my most favorite gazal અદભુત,
[…] ‘થાય સરખામણી તો ઉતરતા છીએ…’ આ આખી ગઝલ ટહુકા પર વાંચો અને સાંભળો ! […]
[…] # સાંભળો – 1 – : – 2 – […]
આજે સવારે જ કાર ચલાવતાં આ ગઝલ સાંભળી.