તરફડાટ એટલે ? – પન્ના નાયક October 9, 2006 તરફડાટ એટલે ? તમે કહેશો, જલ બહાર આણેલા કોઇ મીનને પૂછી જુઓ ! પણ ઘૂઘવાતા ઉદધિના ભીતર જે કોરું કોરું તરફડે, એને તમે શું કહેશો ? Share on FacebookTweetFollow us
aajna maanasoni vaat .
paanimen meen piyaasi.
પણ ઘૂઘવાતા ઉદધિના ભીતર
જે
કોરું કોરું તરફડે,
એને તમે શું કહેશો ?
જીરવ્યો કેમ રે જાય વલોપાત આટલી હદે ?
આટલો બધો પ્રેમ શું કદી કોઈને સદે ?
ભીતર
જે
કોરું કોરું તરફડે,excellent
સલામ પન્નાજી,ખુબ ગુઢાર્થ સભર વાત કહી છે.બાઅદબ સલામ.
સુન્દર
દરિયા ના મોજા તો બધા જ જોઈ સકે પણ ભિતર નો વલવલાટ તો પન્નાબહેન જ દેખાડિ શકે ……
[…] Source: https://tahuko.com/?p=322 […]
હ્રદય ના ઉન્ડાણ મા ન જાણે કેટલી વદના પડી હશે ?પન્ના એટલે વેદના,દર્દ અને તડફડાટ.
અદ્.ભૂત……!!
પન્ના નાયક નામે મને ગમે ‘ Chhe ‘ અદભૂત!
સુંદર !!!
ekdm gudh arth chhe a vaat ma …aa tarfdat ne samjavi shakay j nahi….
સરસ મજાની વાત…
પન્ના નાયકની મારી ગમતી કવિતાઓમાંની એક…