December 14th, 2007 માં મુકેશ અને સોલી કાપડિયાના અવાજમાં મુકેલી આ સુંદર રચના ફરી એક વાર નવા સ્વર સાથે…..
સ્વર : રાજેશ મહેડુ
આલ્બમ – સુર ગુલાલ
Biodata : Click here
Email : rajmahedu@yahoo.com
.
સ્વર : મુકેશ (?)
.
સ્વર : સોલી કાપડિયા
.
કોકવાર આવતાં ને જાતાં મળો છો એમ,
મળતા રહો તો ઘણું સારું
હોઠ ના ખૂલે તો હવે આંખોથી હૈયાની
વાતો કરો તો ઘણું સારું
પૂનમનો ચાંદ જ્યાં ઉગે આકાશમાં
ઉછળે છે સાગરના નીર
મારું એ ઉર હવે ઉછળવા ચાહે એવું
બન્યું છે આજ તો અધીર
સાગરને તીર તમે આવો ને ચાંદ શા
ખીલી રહો તો ઘણું સારું
હોઠ ના ખૂલે તો હવે આંખોથી હૈયાની
વાતો કરો તો ઘણું સારું
મારી છે કુંજ કુંજ વાસંતી વાયરે
કોયલ કરે છે ટહુકારો
આવો તમે તો મન ટહુકે આનંદમાં
ખીલી ઉઠે આ બાગ મારો
શાને સતાવો, મારી ઉરની સિતારના
તારો છેડો તો ઘણું સારુ
હોઠ ના ખૂલે તો હવે આંખોથી હૈયાની
વાતો કરો તો ઘણું સારું
When you will sing virgin song (a song never sung by any singer before ) ,your name will be in successful singer surely.Sorry for bitter truth.
આ ગીત ની રચના ખુબજ સુન્દર છે. વારંવાર સાંભળવું ગમે એવું મજાનું ગીત….જુવાનીના દિવસો યાદ આવી ગાયા.
I LIKE THIS GAJAL
dear Yes and this song was very First Time gifted to me by my LOVELIST DAUGHTER Bansari Vora with another superb geet…I still do remembers her and prya God wherever she is may be most Happy and joyful as she is….gbu jsk sanatbhai dave
મજા આવી ગઈ અલગ અલગ આવાજમા ઍકજ ગીત …. વાહ વાહ
આ ગીતના કવિ શ્રી મહેશ શાહનું નામ ક્યાંય જણાવ્યું નથી.
ક્રેડિટ્સમાં આમેજ કરી લેશો તો આનંદ થશે.
માનનીય જયશ્રીબહેન,
હું આપના ટહુકા ના ગ્રુપ માં નવા નિશાળિયા જેમ દાખલ થઇ છું અને ખુબ જ સુંદર સાઈટ બનાવી છે આપે એ માટે આપને મારા ખુબ ખુબ અભિનંદન. હું શ્રી રમેશ પારેખ નું એક ગીત શોધું છું “બંધ પરબીડિયા માં થી મરણ મળે તમને બચી શક્ય તો બચવાની ક્ષણ મળે તમને” શક્ય હોય તો એ પોસ્ટ કરજો પ્લીઝ. આભાર સહ – કાજલ
સવાલ ઉમ્ર્નો , નહિતો સબ્દો તો ઉમ્ર નિ પેલેઇ પાર લઈ જાય , ૬૪ નિ વયે આ ગેીત , ફક્ત ૨૪ નિ નાજુક તા લય આવિ , તે , સારુ ……..આ ગેીત , કવિ , ગયક સર્વો ને મારા હર્દિક અભિનદન ……………..તહુકો ને ધન્ય્વાદ્……
correction
મારી છે કુંજ કુંજ વાસંતી….
મ્હોરી છે કુંજ કુંજ વાસંતી….
સુન્દર. ગઢવી ને ટહુકો પર સામભલવાની મજા આવી
મારી છે કુંજ કુંજ વાસંતી વાયરે
કોયલ કરે છે ટહુકારો
આવો તમે તો મન ટહુકે આનંદમાં
ખીલી ઉઠે આ બાગ મારો
ટહુકામાં કોઇનો ટહુકો…
વારંવાર સાંભળવું ગમે એવું મજાનું ગીત….
કોકવાર આવતાં ને જાતાં મળો છો એમ,
મળતા રહો તો ઘણું સારું
હોઠ ના ખૂલે તો હવે આંખોથી હૈયાની
વાતો કરો તો ઘણું સારું….
આ ગીત મા પુરુશોત્તમભાઇ નુ નામ કેમ નથી!!!!
પહેલું ગીત મનહર ઉધાસ નું છે. મુકેશનું નહી. અતિ ઉત્તમ.
પ્રિયતમ,
નજરો ને….. શર્માઈને ….તમે પટ્પટાવી ને ….પાપણેથી મને આસુઓમા ઊતારો તો સારુ,,,,
તમારી ધડ્કનો ને …..મ્હારા હ્રિદયમા….ધબકાવો તો સારુ…………….
હથેડીમા આપનિ ….મ્હારી જિદગી ની દિશાઓ ઉઘાડો તો સારુ……..
મઝીલ બધી નવી ખુલતી રહે…આપ સનગાથે રહો તો સારુ………..
“હોઠ ના ખૂલે તો હવે આંખોથી હૈયાની
વાતો કરો તો ઘણું સારું”
કોકવાર આવતાં ને જાતાં મળો છો એમ,
મળતા રહો તો ઘણું સારું
સોલીભાઈ કાપડિયા ને પ્રેમી યુગલો ની સલામ્……
કોકવાર આવતાં ને જાતાં મળો છો એમ,
મળતા રહો તો ઘણું સારું
હોઠ ના ખૂલે તો હવે આંખોથી હૈયાની
વાતો કરો તો ઘણું સારું
મારી ઉરની સિતારના
તારો છેડો તો ઘણું સારુ
મળતા રહો તો ઘણું સારું
Hello Hema,
You can listen your requested song here:
https://tahuko.com/?p=2923
સૂકી જુદાઇની ડાળ તણાં ફૂલ અમે
છાના ઊગીને છાના ખરીએ
તમો આવો તો બે’ક વાત કરીએ…
જાણૅ કોઇ સાથે આખો થી વાતો થૈ ગઈ..
‘તમે આવો તો બેક વાત કહિયે..
ફાગણ ચાલે ને એના પગલા ની ધુળ થી નિદર ઉડે રે સાવ કાચી
જાગી ને જોઊ તો ઉઢે સવાલ આ તે ભ્રમણા હસે કે વાત સાચી?
જો એ કવિતા અને કવિનુ નામ મલી શકે તો…ખુબ ખુબ આભર સાથે
ધનો ધનો આભાર્
હ્રદયને સ્પર્શિ જતા શબ્દો અને ગયકિ . ખુબજ સુન્દર.
The meaning and the composition is amazing…Great and sung by of cource a great singer..
I am a new visitor of this site ,I can’t understand the method of playing the songs which are given.Please email me……….
આ ગેીતમા મનહર ઉધાસ નો સ્વર લાગે છે.
A melodious song from Mukesh and Soli as well. Please provide the details of poet and composer.
આ ગેીત ના સ્વરકાર નુ નામ જનાવશો પ્લીઝ્.
ખુબ સરસ હૈયુ ભરઇ ગયુ
ગીત ખુબજ મધુર સમ્ભડી ને ખુબરજ મજા આવી.
આ ગેીત ઍટલે જાણે કે યાદો નો દરિયો!
ઘણા સમય બાદ જ્યારે આ ગેીત સામ્ભળ્યુ ત્યઆરે યાદો નેી સફર ઉપર નિકળી જવાયુ!!
મારેી તો એક જ વિનન્તેી રેહશે…
કોકવાર આવતાં ને જાતાં મળો છો એમ,
મળતા રહો તો ઘણું સારું
હોઠ ના ખૂલે તો હવે આંખોથી હૈયાની
વાતો કરો તો ઘણું સારુ
થેન્ક્યુ સિસ્ટર !!
આ ગેીત ઍટલે જાણે કે યાદો નો દરિયો!
ઘણા સમય બાદ જ્યારે આ ગેીત સામ્ભળ્યુ ત્યઆરે યાદો નેી સફર ઉપર નિકળી જવાયુ!!
મારેી તો એક જ વિનન્તેી રેહશે…
કોકવાર આવતાં ને જાતાં મળો છો એમ,
મળતા રહો તો ઘણું સારું
હોઠ ના ખૂલે તો હવે આંખોથી હૈયાની
વાતો કરો તો ઘણું સારું
geet no upad bahu saras chhe…..so malodious, thanks a ton
Hello Subodhbhai,
I have corrected the error, and now you can listen the song in both Mukesh’s & Soli Kapadia’s voice.
મુકેશના સ્વર મા સામ્ભળવુ વધુ સારુ
good
Mukesh link has stopped working half the way.
વાહ્. બહુ સુન્દર્ ! મજા આવી!
મુકેશ નુ ગેીત નથિ વગ્તુ
હોઠ ના ખૂલે તો હવે આંખોથી હૈયાની
વાતો કરો તો ઘણું સારું
બહુ જ સરસ ગીત છે.
અરે ! આ ગીત શું હજી સુધી ટહુકો પર હતું જ નહીં? વારંવાર સાંભળેલું ને તોય વારંવાર સાંભળવું ગમે એવું મજાનું ગીત…. આભાર, દોસ્ત!
2nd ક્લિપ માં ગાયક નાં નામ માં.? મૂકેશ લખ્યું છે, પણ લગભગ એ વર્ઝન મનહર ઉધાસ નાં કંઠે ગવાયેલ લાગે છે…. એક વાર confirm કરો query નીકળી જાય