વસંતે વસંતે વસંતો ગુલાબી,
આ દુનિયા ખરી છે, આ દુનિયા છે ખ્વાબી.
હવાખોર શ્વાસોની કેવી આ હુજ્જત !
આ રંગેરી આંખોની કેવી નવાબી !
ગમે ત્યાંથી આવો, ગમે તે વહાવો,
નજર તો છે નખરાળ, હાજરજવાબી !
ચલો, આજ ચોપાટ માંડો ધરાની,
ચલો, આજ નભને કરીએ શરાબી !
– મકરન્દ દવે
ગમે ત્યાંથી આવો, ગમે તે વહાવો,
નજર તો છે નખરાળ, હાજરજવાબી !
ખુબ સર છે આ પન્ક્તી મક્રદ્ ભાઇ દવે નિ
ચલો, આજ ચોપાટ માંડો ધરાની,
ચલો, આજ નભને કરીએ શરાબી !
સાચેજ આ પન્ક્તી એક નશો છે જીવન નો
ગમે ત્યાંથી આવો, ગમે તે વહાવો,
નજર તો છે નખરાળ, હાજરજવાબી !..
વસંતે વસંતે વસંતો ગુલાબી… સરસ.
સુદર કવિતા , મઝા આવિ.
દિલમાઁ વસઁત છાઇ ગઇ…
આભાર !
હવાખોર શ્વાસોની કેવી આ હુજ્જત !
આ રંગેરી આંખોની કેવી નવાબી !
વસંતે વસંતે વસંતો ગુલાબી.
નાનકડી કવિતામાં પુરબહાર વસંત લહેરાતી લહેરાતી આંખો ને દિલ માં સમાય ગઈ.સાથે કાનમાં વસંત નો ટહુકો પણ સંભળાયો. —
મકરન્દ દવેની આ નાનકડી કવિતા ખુબજ ગમી. નજર તો છે નખરાળ હાજરજવાબી અને ચાલો આજ નભને કરીએ શરાબી બેનમુન પ્ન્કતિઓ .છે.
ચલો, આજ ચોપાટ માંડો ધરાની,
ચલો, આજ નભને કરીએ શરાબી !
વાહ્!
આંખો રંગીલી રંગીલી,
હૈયું શરાબી શરાબી,
આંખોથી મદિરા છલકે છે,
ને જામ છે ખાલી.
દુનિયા ખરિ અને ખવાબિ !વાહ .