हे शिवशंकर हे करुनाकर परमानन्द महेश्वर

હિન્દી ફિલ્મ સૂર-સંગમના ગીતો કોઇ પણ classical music lover માટે ઘણા જ ખાસ હશે..! મારી જેમ…
તો ચલો, આજે આ ફિલ્મનું એક ગીત… video & audio…

સ્વર – રાજન-સાજન મિશ્રા

हे शिवशंकर हे करुनाकर परमानन्द महेश्वर
मेरे भीतर तुम गाते हो,
सुन लो तुम अपना ये स्वर.

मौन गान का ध्यान जमाया
योग राग को ही माना
तुम्ही बने हो तान प्राण की
मेरे तन-मन को पावन कर.

15 replies on “हे शिवशंकर हे करुनाकर परमानन्द महेश्वर”

  1. The movie sur sangam was extremely good , all the songs had very good music , very well made classical songs . This song in particular is very well sung and well acted by Girish Karnard

    dipak ashar

  2. “SurSnagam” was originally released in Telugu as “Shankarabharnam” amd it was super hit. Singer S.P.Balasubramaniyam has done justice to the songs. When I saw that movie couldnot understand a word but enjoyed the music,only when ‘sursangam’ was released I could enjoy the music, lyrics and movie. Kind of ‘must see’ for music buffs

    Sur

  3. આવા સરસ પિક્ચર હવે બહુ જુજ બને ચ્હે . This was very very nice movie and the music was even more godly, saintly and excellent classical piece . I must have listened to the songs at least 50 times and it is always enjoyable . The music is like the other old movies Baiju bavra, mogal e azam , jhanak jhank payal baze and many many more . These are gifts of our lyrics and musicians to us

    dipak ashar

  4. i have seen this film few times and i love that film,all songs,acting of Giris Karnad and the acress
    were superb.
    vary vary difficult tosee such films now a days
    dr.Narayan patel Ahmedabd Gujarat INDIA

  5. શ્રાવણ મહીનામા શિવભક્તિરસનુ શ્રવણલાભ કરાવવા માટે આપનો આભાર,……………….

  6. અત્યંત પ્રભાવશાળી ગાન અને અભિનય.શ્રાવણ સુધારી દીધો.

  7. આ ગિત અધુરુ છે, બાકિનિ પન્ક્તિઓ …….

    નભ છાયા ઘન ઘોર બિજુરિયા ચમકે ચમકે
    અધરો પર મુસ્કાન તુમ્હારિ દમ દમ દમકે
    ઘિર ઘિર આયે મેઘ ગરજ ગરજ્તે
    ગુનજા નુપુર નાદ તુમ્હારા થિરકતે થિરકતે
    જુક ગયા માથા કિ જિસ પર હા કહા તુમને ઉમાપતિ
    શિશકિ ગન્ગા ધરાઈ ઉતર આઈ છમછમાતિ
    ગિત કિ હર લહેર પર તુમ જુમકર નાચો નગેસ્વર,
    આજ ઇસ આનન્દ વર્શા મે તુમ નહાઓ મહેશ્વર…….

  8. ‘સૂર સંગમ’ ફિલ્મ મને અત્યંત પ્રિય છે, અને એ મેં પચીસેક વાર તો જોઈ જ હશે!
    એટનબરોની ફિલ્મ ‘ગાંધી’ના standard ની ‘વિવેકાનંદ’ ફિલ્મ માટે મેં અંગ્રેજીમાં ૧૯૮ પાનાની પટકથા લખી છે. ‘સૂર સંગમ’ના સર્જક કે.વિશ્વનાથ ‘વિવેકાનંદ’ ફિલ્મ બનાવી શકશે એમ મને લાગતું હતું, અને ‘સૂર સંગમ’માં સંગીતકાર પંડિત શિવશંકર શસ્ત્રીજીનું પાત્ર જીવી જનાર ગિરીશ કર્નડ મારફત એમનો સંપર્ક કરવા પ્રયત્ન કરેલો.
    કે. વિશ્વનાથ સાથે ન ગોઠવાતાં હું અંગ્રેજી અને હિંદીમાં world class ‘વિવેકાનંદ’ ફિલ્મનું સર્જન કરવા યોગ્ય filmmaker ની શોધમાં છું. જયશ્રી બહેન અને ટહુકોના ચાહકોને suggestions મોકલવા નમ્ર વિનંતી કરું છું.
    – – ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા
    E-mail: girish116@yahoo.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *