.
ઘડી ઘૂંઘટ ઉઠાવો ને,ઘડી ઘૂંઘટથી મુખ ઢાંકો;
કરો દિલબર જે કરવું હોય તે,પણ નજર મારા તરફ રાખો.
નજર ને કહી દો કે નિરખે ન એવું,
નાહક નું દિલ કોઈનું પાગલ બને છે.
અમથી જીગરમાં આંધી ચડે છે ને,
આંખ્યો બીચારી વાદળ બને છે.
હો નજર ને કહી દો કે..
મશહૂર છે મહોબ્બત તમારી ને, આપ પણ મશહૂર છો;
અફસોસ કેવળ એટલો કે, છો તમે પણ દૂર છો.
જોવું ને ખોવું એ મહોબ્બત નો ક્રમ છે,
પાસે છે સાકી ને આગે સનમ છે.
ઝૂરી ઝૂરી વેરાયા આંખો નાં આંસુ,
ગૂંથાઈ પગની પાયલ બને છે.
હો નજર ને કહી દો..
ગિત જેમ લખેલ ચે તેમ ગવાય તો વડારે ગમે!આ અધુરુ લાગે ચ્હે.
જોવું ને ખોવું એ મહોબ્બત નો ક્રમ છે,…….
સ-રસ ગીત.
મુકેશ ને અને અવિનાશ ને મારા સલામ્!
મશહૂર છે મહોબ્બત તમારી ને, આપ પણ મશહૂર છો;
અફસોસ કેવળ એટલો કે, છો તમે પણ દૂર છો…………………જોવું ને ખોવું એ મહોબ્બત નો ક્રમ છે.
બહુ સરસ ગીત ચ્હે પન પ૨ઉ વાગતુ નથિ?
fakt mahiti jevu lageshe, pooru git sabhalvani asha hati.
chhata pan prayatna saro chhe.dhanyvad
મુકેશ ને અને અવિનાશ ને અમારા સલામ્
પુરુ ગાયન કેમ નથી વાગતુ?
when listening will start? pl let me know. thanks.
This is sung by Mukesh. Why I cann’t see the song on the screen. This is really beautiful song. Do add the name of the singer.